રાજકોટવાસીઓ માટે ક્રાઇમ બ્રાન્ચે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
કોઈપણ સમસ્યા હોય તેની જાણ ૬૩૫૯૬૨૯૮૯૬ નંબર પર કરી શકાશે
ફોન કરી સમસ્યા રજૂ કરનાર કે ગુનેગારોની માહિતી આપનારની માહિતી પણ રહેશે ગુપ્ત.