બેદરકારી, નફ્ફટાઈની હદ નહી તો શું ? રાજકોટમાં સવારે 4 વ્યક્તિના જીવ લીધા બાદ બપોરે વધુ એક સિટી બસે ટુ વ્હીલર સવાર સાસુ, વહુને ઠોકરે ચડાવ્યા, બન્ને સારવારમાં
બેદરકારી, નફ્ફટાઈની હદ નહી તો શું ? રાજકોટમાં સવારે ચાર વ્યક્તિનાના જીવ લીધા બાદ બપોરે વધુ એક સિટી બસે ટુ વ્હીલર સવાર સાસુ, વહુને ઠોકરે ચડાવ્યા, બન્ને સારવારમાં