રાજકોટમાં વધુ એક હત્યાની ઘટના : કુબલિયાપરામાં ૩૧ વર્ષીય સતીષ સોલંકીને નીરજ નામના શખ્સે છરીના ઉપરાછાપરી ઘા મારતા યુવકે સારવારમાં દમ તોડયો : થોરાળા પોલીસે આરોપીની કરી ધરપકડ બ્રેકિંગ ન્યૂઝ 1 વર્ષ પહેલા