Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટના પૂર્વ મેયરના વોર્ડમાં ગાબડુંઃ કોર્પોરેટરના પતિ ‘આપ’ના થયા! ભાજપ છાવણી ચિંતામાં

Fri, October 31 2025

રાજકોટ મહાપાલિકાની ચૂંટણી આડે હવે બે મહિના જેટલો સમય બાકી રહ્યો છે. બીજી બાજુ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આવનારી ચૂંટણી માટે અનામત બેઠકનું રોટેશન પણ જાહેર કરી દેવાયાના ત્રીજા જ દિવસે વોર્ડ નં.12 કે જે ભાજપના પૂર્વ મેયર ડૉ.પ્રદીપ ડવનો વોર્ડ છે ત્યાં મોટું ગાબડું પડ્યું હતું. આ વોર્ડમાંથી ચૂંટાયેલા મહિલા નગરસેવિકા અસ્મિતાબેનના પતિ મૌલિક દેલવાડિયા 100થી વધુ કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ જતાં આ વોર્ડમાં આગામી સમયમાં હજુ વધુ ઉથલ-પાથલ થવાની શક્યતા રાજકીય નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જબદરસ્ત તાકાત લગાવી દેવામાં આવી છે અને વહેલાસર તૈયારી કરી સોગઠા પણ ગોઠવી દેવાનું શરૂ કરી દેવામાં આવ્યું હોય તે સિલસિલામાં જ વોર્ડ નં.12માંથી મોટી વિકેટ ખેડવવામાં સફળતા મળી હતી. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ઉપસ્થિતિમાં મૌલિક દેલવાડિયા તેમના 100થી વધુ સમર્થકો તેમજ વોર્ડના કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. એક બાજુ આ વોર્ડમાં બન્ને પક્ષ વચ્ચે કસોકસનો જંગ જામવાનું નિશ્ચિત જ હતું બરાબર ત્યારે જ મોટું ગાબડું પડતા ભાજપ છાવણી પણ ચિંતામાં આવી ગયાનું સૌ કોઈ જણાવી રહ્યા છે.

આ પણ વાંચો : પેંડા ગેંગે મુરઘા ગેંગને ફોન કરીને પડકાર્યા બાદ ખેલાયું ગોળીયુદ્ધ, અંતે રાજકોટ પોલીસે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ આ વિસ્તારમાં સભાને સંબોધન કર્યું હતું જેમાં વોર્ડ નં.12 પણ સમાવિષ્ટ હોય ત્યારે જ નક્કી થઈ ગયું હતું કે અહીં કશીક નવાજૂની થશે ! હવે આવનારા દિવસોમાં અહીં શુું સમીકરણ રચાય છે તે જોવું પણ રસપ્રદ બની રહેશે.

આ પણ વાંચો : મધ્યપ્રદેશની પરણિતાને લગ્નની લાલચ આપી શખસે રાજકોટમાં આચર્યું દુષ્કર્મ,મહિલાએ વતનમાંથી નોંધાવી ફરિયાદ

છેલ્લા દોઢ વર્ષથી મને સાઈડલાઈન કરી દેવાયો હતોઃ મૌલિક દેલવાડિયા

આ અંગે મહિલા નગરસેવિકા અસ્મિતાબેન દેલવાડિયાના પતિ મૌલિક દેલવાડિયાએ `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમને દોઢ વર્ષથી સાઈડલાઈન કરી દેવામાં આવ્યા હતા અને કોઈ પણ કાર્યક્રમમાં અપેક્ષિત તરીકે નામ લખવામાં આવતું ન્હોતું. તેમના પત્ની કે જેઓ હાલ ભાજપના કોર્પોરેટર છે તેમની નાદૂરસ્ત તબિયત હોવાથી તેઓની આ છેલ્લી ટર્મ છે. આ પછી તેઓ ચૂંટણી લડવાના નથી. શું આમ આદમી પાર્ટી પાસે ટિકિટ મુદ્દે ક્નફર્મેશન મળ્યું છે ? આ સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે હું કોઈ પણ પ્રકારની શરત મુક્યા વગર કે અપેક્ષા વગર જ આમ આદમી પાર્ટીમાં જોડાયો છું.

Share Article

Other Articles

Previous

 મર્યા પછી પણ શાંતિ નહીં! સપ્ટેમ્બર બાદના મરણ દાખલા ઈ-મેઈલથી મળશે

Next

પેંડા ગેંગે મુરઘા ગેંગને ફોન કરીને પડકાર્યા બાદ ખેલાયું ગોળીયુદ્ધ, અંતે રાજકોટ પોલીસે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર: ધો.10-12ના કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા,2 સ્ટુડન્ટની સાક્ષી-CCTVની નજર સામે પ્રશ્નપત્રના કવર ખુલશે
1 કલાક પહેલા
“હું એપ્સ્ટેઈનને 3-4 વાર મળ્યો કારણ કે…”: મંત્રી હરદીપ પુરીએ રાહુલ ગાંધીના આરોપોનો વળતો જવાબ આપ્યો, જાણો શું છે મામલો
2 કલાક પહેલા
અમેરિકાએ ફરી લીધો યુ-ટર્ન! POK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ બતાવતો નકશો અચાનક હટાવી દીધો : અનેક તર્ક-વિતર્ક
2 કલાક પહેલા
69 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક્શન મોડમાં કરી વાપસી: ‘સુબેદાર’નું ધમાકેદાર ટીઝર રિલીઝ,જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
3 કલાક પહેલા
Categories

નેશનલ

2888 Posts

Related Posts

લો બોલો! ફાંકા મારવામાં અવ્વલ PM શહબાઝને આવ્યું સપનું: “કાશ્મીર પાકિસ્તાનનો ભાગ બનશે”, PoK વિધાનસભામાં આપ્યું નિવેદન
ટૉપ ન્યૂઝ
4 દિવસ પહેલા
રાજકોટ આઈ.ટી.રિકવરી કરશે: મોટા આંકડામાં ટેક્સ નહી ચૂકવનારાનું “લિસ્ટ” બન્યું
રાજકોટ
12 મહિના પહેલા
દાને દાને મેં કેન્સર કા દમ! RMCની ફૂડ શાખા દ્વારા વિમલ-RMD ગુટખાના જવાબદારોને 23 લાખનો દંડ
ક્રાઇમ
3 મહિના પહેલા
રાજકોટના રેસકોર્સમાં નવી આર્ટ ગેલેરીનું થયું ખાતમુહૂર્ત જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર