Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

ગુનાખોરીને ઇજન! વેપન પકડાય તેમાં મહત્તમ તો મૃતકોના નામે જ ચડી જાય, રાજકોટમાં ધાણીફૂટ ભડાકા થયા તેમાંથી પોલીસે ઘડો લેવા જેવું ખરું

Fri, October 31 2025

રાજકોટ શહેરમાં જે રીતે બે ગેંગ વચ્ચે ધડાધડ ધાણીફૂટ ફાયરિંગ થયા તેમાં બેશક પણ હથિયારો બે નંબરના જ હોય, પોલીસ માટે પડકારરૂપ અને સમગ્ર શહેરમાં આંચકો પમાડનાર ફિલ્મી સ્ટાઈલ ગેંગવોર જેવી આ ઘટનામાં પોલીસ દોડી અને આરોપીઓને રાઉન્ડ-અપ કર્યા છે. કાયદાનું ભાન કરાવાયું છે તે સારી બાબત છે પણ હથિયારોમાં એક મોટું દૂષણ એ હોય છે કે મહત્તમમાં સપ્લાયર તરીકે નામ મૃતકોના જ ખૂલે છે અથવા મૃતકોના નામે ચડાવી દેવાય છે.

આવા કારણોસર પણ સંભવતપણે ગુનાખોરી કે ગુનેગારોને ઇંજન મળે છે. ગેરકાયદે હથિયારો તમંચા, દેશી પિસ્ટલ કે આવા વેપન રાજકોટમાં ક્યારેક ક્યારેક ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી કે જે તે પોલીસ મથકની પોલીસ પકડતી રહે છે. હથિયાર કાર્ટિસ પકડાયા તેમાં મહત્તમપણે હથિયાર ક્યાંથી લાવ્યો કે આવ્યું ? એ બાબતમાં પકડાયેલા શખસ પાસેથી મૃતકના જ એટલે કે વેપન સાથે પકડાયેલો ઈસમ તેના જ કોઈ જાણીતા અથવા તો અગાઉ ગુનાખોરીમાં આવી ચૂકેલા અને હૈયાત ન હોય એવા શખસના નામ આપી દેવા હોય છે. પોલીસ પણ સાચું માનીને આરોપીની કેફિયત કે નામ શીરાની માફક ગળે ઉતારી લેતી હોય છે. આની પાછળ એવી વાતો હોય છે કે સેટિંગ થઈ જતાં હોય છે. પોલીસને પણ ધાર્યું, ભાવતું મળી જતું હોવાથી હથિયાર સપ્લાયરમાં મૃતકના નામે આવી જતાં કેસ ત્યાં જ ધરબાઈ કે ભોંમાં ભંડારાઈ જાય છે.

આ પણ વાંચો : રાજકોટ પોલીસની છબી બગડવી ન જોઈએ! છ હત્યાઓ, લૂંટ, ફાયરિંગની ઘટના બાદ CP બ્રજેશ ઝાએ બોલાવી ક્રાઇમ કોન્ફરન્સ

પોલીસ સાથે ગોઠવણ કરીને અથવા તો પોલીસને ઉંધા ચશ્મા પહેરાવી દેતા હોવાની માફક હથિયારમાં મૃતક કે અન્ય પ્રાંતમાં ગયા હતા ત્યાંથી અજાણ્યા ઈસમ પાસેથી લઈ આવ્યા હતા કે કોઈ એવા પરપ્રાંતિય નામો આપી દે કે આ ફલાણા પાસેથી હથિયાર લીધું હતું જેથ છેડો ત્યાં જ અટકી જાય અને ખરેખર ખર વેપન સપ્લાયર આબાદ બચી જતો હોય તેવ પણ બને. પોલીસની આવી તપાસને લઈને આરોપીને કાનૂની ગુંચમાંથી મુક્ત થવાની પણ સરળતા મળી જતી હોય છે.

વેપન કેસમાં જામીન મુક્ત થયા બાદ ફર એને એ જ રવાડે ચડી જતાં હોય તેવું બન હોય. જો પોલીસ આરોપીઓના શબ્દોમાં વિશ્વાસ કરવાના બદલે હથિયાર આપનારનું ખરું નામ-કઢાવી લે અને આવા તત્વોની પણ ધરપકડ કરે તો ગેરકાયદે હથિયાર રાખનારા કે આપનારાઓ ન્યુસન્સ પણ કન્ટ્રોલમાં આવી શકે. જો કે આ બધું કરવા માટે પોલીસે શેહરશરમ, સેટિંગ છોડવા પડે. ગેરકાયદે હથિયારો પકડાય છે તેન જૂના ટ્રેક રેકોર્ડ પણ ચેક થાય તો મહત્તમમ આપનારાઓમાં મૃતકો કે પરપ્રાંતિયોના જ નામ ખૂલ્યા હશે. ખરેખર ક્યારેક તો મૃત્યુ પામ્યા-વર્ષો વિત્યા હોય તો પણ આરોપી તેનું નામ આપે તે ખૂલી જતું હોય છે.

આ પણ વાંચો : કેવડીયા ખાતે સરદાર પટેલની જન્મજયંતીની ઉજવણી : પરેડમાં ગુજરાતના ટેબ્લોએ અનેરું આકર્ષણ જમાવ્યું, PMના હાવભાવ બદલાયા

રાજકોટ જ નહીં અન્ય શહેર-જિલ્લાઓમ પણ આવું જ થતું રહે છે. જો ખરા અર્થમાં ના-ખૂલતા હોય તો યોગ્ય છે નહીં તો ગુનેગારો અ ગુનાખોરીને એક પ્રકારે ઇંજન એટલે કે આડકતર છૂટ મળવા જેવું કહી શકાય. રાજકોટમાં બે દિવસ-પૂર્વે મંગળવારે મોડી રાત્રે થયેલા ફાયરિંગમ હથિયારો ક્યાંથી આવ્યામાં કોના નામ ખૂલશે તે જોવું રહ્યું?

Share Article

Other Articles

Previous

રાજકોટ એરપોર્ટનાં નવા ટર્મિનલમાં દરવાજો પડું…પડું..! કાચનો ગેટ પડે અને દુર્ઘટના થાય એ પહેલાં તંત્રને નજરે પડશે?

Next

રાજકોટ પોલીસની છબી બગડવી ન જોઈએ! છ હત્યાઓ, લૂંટ, ફાયરિંગની ઘટના બાદ CP બ્રજેશ ઝાએ બોલાવી ક્રાઇમ કોન્ફરન્સ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
વંદે માતરમ માટે નવી ગાઈડલાઇન: રાષ્ટ્રગાન પહેલા રાષ્ટ્રગીત વંદે માતરમ ગવાશે, ક્યારે ઉભા રહેવું અને ક્યારે વંદે માતરમ ગાવું જરૂરી? જાણો નવા નિયમો વિશે
45 મિનિટutes પહેલા
ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું: વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા દિલ્હીની હોસ્પિટલમાં દાખલ,નામિબિયા સામેની મેચમાં રમવા અંગે સસ્પેન્સ
1 કલાક પહેલા
ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીમા ભંગાણ: લડાયક ખેડૂત નેતા રાજુ કરપડાએ બોટાદ હળદડ પ્રકરણમા જામીનમુક્ત થયા બાદ આપ્યું રાજીનામું
2 કલાક પહેલા
કેનેડામાં બ્રિટિશ કોલંબિયાની એક હાઈસ્કૂલમાં ભયાનક ગોળીબાર:શૂટર સહિત 10નાં મોત,25ને ઈજા
3 કલાક પહેલા
Categories

નેશનલ

2885 Posts

Related Posts

રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આગાહી વાંચો કેટલા વર્ષ પહેલા કરવામાં આવી હતી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટના પેડક રોડને ‘ગૌરવપથ’ બનાવવાનું કામ ટેન્ડરમાં જ અટકી ગયું! કાગળ પર જ યોજના છતાં ખર્ચ 22 કરોડથી વધીને 31 કરોડ થઈ ગયો
ગુજરાત
4 મહિના પહેલા
બાળકોને હોમવર્ક કરવું કેમ નથી ગમતું?
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટ : દારૂ-બીયરની 236 બોટલ-ટીન પકડી કામગીરીના ‘શ્રીગણેશ’ કરતી PCB
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર