મધ્યપ્રદેશની છિંદવાડા લોકસભા બેઠક પર નકુલનાથ ચૂંટણી લડશે, રાજસ્થાનમાં પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોતના પુત્ર વૈભવ ગહેલોતને જાલોર બેઠક આપવા પર વિચાર, કોંગ્રેસ ચૂંટણી સમિતિની બેઠકમાં નિર્ણય બ્રેકિંગ ન્યૂઝ 2 વર્ષ પહેલા