Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રૂ.8 લાખ પરત મેળવવા પોલીસ મથકના પગથિયા ઘસવા મજબૂર બન્યો રાજકોટનો યુવાન : વડાપ્રધાન સુધી કરવી પડી ફરિયાદ

Wed, October 1 2025

રાજ્ય સરકારના આદેશથી દરેક પોલીસ મથક દ્વારા અરજદારોએ ગુમાવેલી રકમ તેમજ મત્તા પરત અપાવવા માટે `તેરા તુજકો અર્પણ’ના `રૂપકડા’ નામે પોલીસ પ્રસિદ્ધિ મેળવી રહી છે ત્યારે બીજી બાજુ એક યુવક એવો પણ છે જે પોતાની મહેનતના જ આઠ લાખ પરત મેળવવા માટે છેલ્લા ચાર મહિનાથી પોલીસ મથકના પગથીયા ઘસવા મજબૂર બન્યો છે. યુવકે બા-કાયદા વર્કઓર્ડર મેળવી કામ કર્યું છતાં ક્નસ્ટ્રક્શન કંપની દ્વારા તેને આઠ લાખ જેવી માતબર રકમ પરત ન કરાતા પોલીસનું શરણું લીધું પરંતુ હજુ સુધી ગુનો જ ન નોંધાતાં હાલ તેની હાલત ખરાબ થઈ જવા પામી છે.

આ પણ વાંચો :ટ્રમ્પે આપ્યો 20 મુદ્દાનો ગાઝા પ્લાન : ઇઝરાયેલ ગાઝાનો કબજો નહીં કરે! ઇઝરાયેલ સંમત, હમાસના જવાબની પ્રતિક્ષા

આ અંગે શહેરના 150 ફૂટ રિંગરોડ પર ભારતીનગર શેરી નં.4/કેના ખુણે ચંદ્રાવિલા નામના મકાનમાં રહેતા ઋષિક અજયભાઈ ચાવડાએ `વોઈસ ઓફ ડે’ની મુલાકાત લઈ જણાવ્યું હતું કે ગત વર્ષે 19-8-2024ના કચ્છના આદિપુર ખાતે કાર્યરત શ્રી હોલ કૃપા ક્નસ્ટ્રક્શનના નવિનભાઈ પ્રેમજીભાઈ સોરઠિયા સહિતના મારફતે રાજકોટના રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ નં.4 અને 5નું ફેબ્રિકેશન કામ રાખ્યું હતું. આ કામ 11 લાખ રૂપિયામાં મળ્યું હતું જેમાંથી હજુ સુધી માત્ર ત્રણ લાખનું ચૂકવણું જ કરવામાં આવ્યું હતું.  કામ પૂર્ણ થઈ ગયાને છ મહિના જેવો સમય વીતી ગયો હોવા છતા હજુ સુધી પૈસા ચૂકવવામાં આવી રહ્યા નથી. આ માટે અનેક ઉઘરાણી કરવા છતાં ક્નસ્ટ્રક્શન કંપનીના જવાબદારો દ્વારા સરખો જવાબ મળી રહ્યો ન હોવાથી પોલીસ કમિશનર સમક્ષ અરજી કરવામાં આવ્યા બાદ ગત 24-5-2025ના ઋષિકને બજરંગવાડી પોલીસ ચોકી ખાતે નિવેદન લેવા માટે બોલાવવામાં આવ્યો હતો. જો કે ત્યાંથી એવો જવાબ આપીને રવાના કરી દેવાયો કે રેલવે સ્ટેશનનો વિસ્તાર પ્ર.નગર પોલીસ મથકમાં આવતો હોવાથી ત્યાં જવું પડશે. આ પછી અરજી પ્ર.નગર પોલીસ મથક ખાતે રવાના થતા 28-5-2025ના ઋષિકને પ્ર.નગર પોલીસ મથક ખાતે બોલાવાયો હતો અને ત્યાં તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :જનસેવા કેન્દ્રના કોન્ટ્રાકટર વિરુદ્ધ લઘુતમ વેતનધારા ભંગનો કેસ : આઠમા પગારપંચના જમાનામાં કોમ્પ્યુટર ઓપરેટરોને ચૂકવાય છે 5500નો પગાર

નિવેદન નોંધ્યાને ચાર મહિના પૂર્ણ થઈ જવા છતાં હજુ સુધી ગુનો દાખલ કરવામાં આવ્યો ન હોવાથી હાલ યુવક પોતાના જ પૈસા માટે આમતેમ વલખાં મારી રહ્યો છે.

વડાપ્રધાન સુધી ફરિયાદ કરવી પડી

ઋષિકે વડાપ્રધાન કાર્યાલય સુધી પણ પોતાની ફરિયાદ પહોંચાડી હતી. આ પછી કાર્યાલય તરફથી પણ ફોન આવ્યા બાદ ઋષિકે ત્યાં પણ પોતાનો જવાબ લખાવ્યો હતો. બીજી બાજુ ઋષિકનું માત્ર એટલું જ કહેવું છે કે આટલો સમય પસાર થઈ ગયો છતા શા માટે પોલીસ ગુનો દાખલ કરતી નથી ?

Share Article

Other Articles

Previous

“તું મારી સાથે સૂઈશ કે નહીં?”દિલ્હી અશ્લીલ બાબાની વોટ્સએપ ચેટ લીક, UN અને બ્રિક્સના વીઝીટીંગ કાર્ડ્સ મળ્યા

Next

ટ્રમ્પે આપ્યો 20 મુદ્દાનો ગાઝા પ્લાન : ઇઝરાયેલ ગાઝાનો કબજો નહીં કરે! ઇઝરાયેલ સંમત, હમાસના જવાબની પ્રતિક્ષા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
શું પાકિસ્તાને સલમાન ખાનને આતંકી જાહેર કરી દીધો?ભાઈજાનને આતંકી ગણાવતા વાઇરલ લેટરની જાણો શું છે હકીકત
1 કલાક પહેલા
દિવાળી રજામાં સહેલાણીઓ માટે ‘સૌરાષ્ટ્ર’રહ્યું ફેવરિટ: ખોડલઘામથી દ્વારિકા,સોમનાથ-સાસણમાં ચિક્કાર ભીડ
2 કલાક પહેલા
શ્રેયસ અય્યર સિડનીની હોસ્પિટલમાં ICUમાં દાખલ : ત્રીજી ODI દરમિયાન કેચ પકડતાં થયો’તો ઇન્જર્ડ, પાંસળીમાં ઇજા
3 કલાક પહેલા
સોના-ચાંદીનાં ભાવ ઘટતાં સોની બજારને “લાભપાંચમ” : રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઝવેરી બજારમાં ખરીદીનો ઝગમગાટ
3 કલાક પહેલા
Categories

નેશનલ

2594 Posts

Related Posts

જુનાગઢ : માળિયા હાટીનાના ભંડુરી પાસે બે કાર વચ્ચે ગંભીર અકસ્માત, 5 વિદ્યાર્થી સહિત 7 લોકોને કાળ ભરખી ગયો
ગુજરાત
11 મહિના પહેલા
આજે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવશે પરેશ ધાનાણી: બહુમાળી ચોકમાં જંગી જાહેરસભા
રાજકોટ
2 વર્ષ પહેલા
આમિર ખાનનું સપનું તૂટયું !! ‘લાપતા લેડીઝ’ ઓસ્કારની રેસમાંથી બહાર, છેલ્લી 15 ફિલ્મોમાં સ્થાન ન મેળવી શકી
Entertainment
10 મહિના પહેલા
નેપાળમાં ભ્રષ્ટાચાર સામે આક્રોશ : ફરી રાજાશાહી લાવવાની માંગ સાથે અનેક લોકો રસ્તા પર ઉતર્યા
ઇન્ટરનેશનલ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર