Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

GST ટ્રિબ્યુનલ માટે પોર્ટલ થયું શરૂ: રાજકોટમાં 800 જેટલા પેન્ડિંગ કેસ, આ છે અપીલ દાખલ કરવાની છેલ્લી તારીખ

Tue, September 30 2025

GST લાગુ થયાના 8 વર્ષ બાદ ટ્રિબ્યુનલ પોર્ટલ શરૂ થવા જઈ રહ્યું છે. આઠ વર્ષથી સીએ અને ટેક્સ પ્રેક્ટિસનરો GST ટ્રિબ્યુનલ માટેની રાહ જોઈ રહ્યા હતાં, રાજકોટ સુરત,અમદાવાદ, ભાવનગર અને વડોદરામાં ટ્રિબ્યુનલ શરૂ થવાનું છે જેની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.

આ દરમિયાન GST વિભાગ દ્વારા પોર્ટલ સેવા શરૂ કરવામાં આવતા કેટલીક યુટીલીટી આવ્યા બાદ વેપારીઓ અરજી કરી શકશે. રાજકોટમાં એક સાથે 800 થી 1000 કેસ ટ્રીબ્યુનલમાં દાખલ થાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો :વધતાં ભાવ વચ્ચે સોના-ચાંદીની ખરીદીમાં ગોલ્ડન ટાઇમ: ગુજરાતીઓ એક મહિનામાં 600 કરોડની જ્વેલરી ખરીદશે

દરેક બેચ માટે તારીખ આપવામાં આવી હોવા છતાં 30 માર્ચ 2026 સુધી જારી કરાયેલા આદેશ માટે અપીલ દાખલ કરવાની છેલ્લી તારીખ 30 મી જૂન 2026 છે. વેપારીઓને ટ્રીબ્યુનલમાં જવું હોય તો દસ ટકા રકમ ભરવી પડશે જેથી અગાઉના ઓર્ડર પર તે આપવામાં આવે છે. રાજકોટમાં અયોધ્યા ચોકમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં GST અપીલ માટે ની કચેરી બની રહે છે. 

Share Article

Other Articles

Previous

પાકિસ્તાનનાં ક્વેટામાં જોરદાર વિસ્ફોટ : 10 લોકોના મોતની આશંકા, 15 ઘાયલ : ભારે અફરા-તફરી,મૃત્યુઆંક વધવાની શક્યતા

Next

વધતાં ભાવ વચ્ચે સોના-ચાંદીની ખરીદીમાં ગોલ્ડન ટાઇમ: ગુજરાતીઓ એક મહિનામાં 600 કરોડની જ્વેલરી ખરીદશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ધુરંધરને વોઇસ નોટ પર મળી ધમકી: અભિનેતા રણવીર સિંહને કરોડો રૂપિયા આપવાની ધમકી મળતા મુંબઈ પોલીસે સુરક્ષા વધારી
11 કલાક પહેલા
રાજપાલ યાદવની મદદ કરવા સોનુ સુદે લંબાવ્યો હાથ: તિહાર જેલમાં બંધ એક્ટર માટે કહ્યું-‘આ ચેરિટી નહીં, સમ્માન છે’
11 કલાક પહેલા
મોટી રાહત: PFના પૈસા હવે UPI મારફતે પણ કાઢી શકાશો: એપ્રિલમાં ખાસ એપ લોન્ચ થશે, કામગીરી શરૂ
11 કલાક પહેલા
હવાઈ શક્તિમાં થશે ઐતિહાસિક વધારો! દુશ્મનોના દાંત ખાટા કરવા ભારત ફ્રાન્સ પાસેથી ખરીદશે રૂ.3.25 લાખ કરોડના 114 રાફેલ વિમાન
12 કલાક પહેલા
Categories

નેશનલ

2884 Posts

Related Posts

વડાપ્રધાન મોદીએ 3 નવી વંદે ભારત ટ્રેનને બતાવી લીલીઝંડી, યુપી તેમજ કર્ણાટક અને તામિલનાડુને લાભ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
વડાપ્રધાન મોદી અમેરિકામાં કઈ બેઠકમાં ભાગ લેશે ? કોની સાથે મુલાકાત ? વાંચો
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
મોરબી PGVCLના નાયબ ઈજનેર અને વચેટીયો લાંચ લેતા ઝડપાયા : ACBએ છટકું ગોઠવી રંગે હાથ ઝડપ્યા  
ક્રાઇમ
3 મહિના પહેલા
પ્લેનમાં 12 વર્ષ સુધીના બાળકોને માતા-પિતા પાસે સીટ આપવા આદેશ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર