Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

સાંસદ રામભાઇનો રણકાર; વિદેશી કાર, પેન, ઘડીયાલને આપી તિલાંજલી, વડાપ્રધાનનું સ્વદેશી આહવાન અપનાવવા અપીલ

Sat, September 27 2025

આત્મનિર્ભર ભારત, સ્વદેશી, લોકલ ફોર વોકલના હિમાયતી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વદેશી અપનાવોના આહવાનને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ વધાવ્યું છે. તેમણે વિદેશી ઘડીયાલ તેમજ વિદેશી કારને એકઝાટકે તિલાંજલી આપી દીધી છે. સ્વદેશી જ વસ્તુઓ અપનાવવાનો આરંભકર્યો છે. સાથે અપીલ પણ કરી છે કે, વડાપ્રધાનના સ્વદેશી આહવાનને સૌ સાથે મળીને અમલમાં મુકીએ અને દેશને આત્મનિર્ભર બનાવવાની દિશમાં યોગદાન આપીએ. સ્વદેશી વસ્તુઓ અપનાવવા દેશભરમાં જન અભિયાન હેઠળ ઘર સે આરંભ… આપણે જ અપનાવીએ તો અન્યને અપીલ કરી શકીએ તેવા ઉદ્દેશ સાથે  રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ પોતાનાથી જ શરૂઆત કરી છે.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)


દેશ-વિદેશમાં કુરીયરનો બીઝનેશ ધરાવતા સુખી સંપન્ન ઉદ્યોગપતિ સાંસદ રામભાઈ રોલેક્સ નામની વિદેશી કંપનીની કિંમતી ઘડીયાલ યુઝ કરતા હતા. કાંઠે વિદેશી ઘડીયાલ બાંધવાનું છોડ્યું છે. આવી જ રીતે મોંઘી લેન્ડ ક્રુઝર કાર યુઝ કરતા હતા તેમણે કાર પણ એક ઝટકે ત્યજી દીધી છે. વિદેશી વસ્તુઓને તિલાંજલી આપી સ્વદેશી અપનાવવાનો હકારાત્મક સંદેશો પણ આપ્યો છે. સાંસદ રામભાઈએ ‘વોઇસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 15 વર્ષથી વિદેશી ઘડીયાળ કાંઠે બાંધતા હતા તેમજ સાત વર્ષથી લેન્ડક્રુઝર કાર યુઝ કરતા હતા બે વર્ષ પહેલા જ અઢી કરોડની કિંમતે આ કારનું નવું મોડલ ખરીદ કર્યુ હતું. “વિદેશી છોડ સ્વદેશી અપનાવો’ રામભાઈ દ્વારા વડાપ્રધાનના સ્વદેશી અપનાવો અભિયાનના આ આત્મનિર્ભર આહવાનમાં જોડાવવા પણ અપીલ કરવામાં આવી છે.

Share Article

Other Articles

Previous

પ્રેમીએ વીડિયો વાયરલ કરવાનું કહી બ્લેકમેલ કરતાં યુવતીએ કર્યો આપઘાત : માતાના જીવનનો સહારો ચાલ્યો જતા પરિવારમાં ગમગીની છવાઈ

Next

લોકકલાનું ગૌરવ,લતીપુર ગરબી મંડળી: સૌરાષ્ટ્રનાં તાલે ઝૂમે છે વિશ્વ, લતીપુર મંડળી પાસે ગરબે ઘૂમતા શીખ્યો છે આ ફિલ્મસ્ટાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ધુરંધરને વોઇસ નોટ પર મળી ધમકી: અભિનેતા રણવીર સિંહને કરોડો રૂપિયા આપવાની ધમકી મળતા મુંબઈ પોલીસે સુરક્ષા વધારી
7 કલાક પહેલા
રાજપાલ યાદવની મદદ કરવા સોનુ સુદે લંબાવ્યો હાથ: તિહાર જેલમાં બંધ એક્ટર માટે કહ્યું-‘આ ચેરિટી નહીં, સમ્માન છે’
7 કલાક પહેલા
મોટી રાહત: PFના પૈસા હવે UPI મારફતે પણ કાઢી શકાશો: એપ્રિલમાં ખાસ એપ લોન્ચ થશે, કામગીરી શરૂ
7 કલાક પહેલા
હવાઈ શક્તિમાં થશે ઐતિહાસિક વધારો! દુશ્મનોના દાંત ખાટા કરવા ભારત ફ્રાન્સ પાસેથી ખરીદશે રૂ.3.25 લાખ કરોડના 114 રાફેલ વિમાન
7 કલાક પહેલા
Categories

નેશનલ

2884 Posts

Related Posts

ધંધામાં મંદી આવતા કારખાનેદારે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું : પરિવારમાં કલ્પાંત
રાજકોટ
2 વર્ષ પહેલા
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 2022ની બેચના આટલા આઈપીએસ અધિકારીઓને આપ્યું પોસ્ટિંગ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કપડાં ધોવાના પાઉડર-કલર-સોડાથી તૈયાર થયેલું ૯૦૦૦ કિલો ફરસાણ પકડાયું !
રાજકોટ
2 વર્ષ પહેલા
IND vs NZ: ટીમ ઈન્ડિયાની આખી ટીમ 46 રનમાં તંબુ ભેગી, 91 વર્ષના ઈતિહાસમાં ઘરઆંગણે ભારતનો સૌથી ઓછો સ્કોર
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર