Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નમો સ્ટેડિયમમાં બ્લડ ડોનેશન કેમ્પનો શુભારંભ: વિશ્વના 75 દેશોમાં 7500થી વધુ રકતદાન કેમ્પનું આયોજન, અભિનેતા વિવેક ઓબરોયે કર્યું બ્લડ ડોનેટ

Wed, September 17 2025


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારે એક વિશાળ રક્તદાન ઝુંબેશ શરૂ કરી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ ઝુંબેશ દરમિયાન રક્તદાનનો એક નવો વિશ્વ રેકોર્ડ સ્થાપિત થયો હતો.

image-x @sanghaviharsh

અમદાવાદના આંગણે ભવ્ય રક્તદાન કેમ્પ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસે અમદાવાદના આંગણે ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સૌથી મોટો મેગા રક્તદાન કેમ્પમાં લોકો ઉમટી પડ્યા છે. આ સાથે 75 થી વધુ દેશમાં 7500 થી વધુ કેમ્પ એક સાથે યોજાયા છે.  સમાજ સેવા તરીકે જન્મદિનની ઉજવણી કરવામાં આવી છે.

image-x @sanghaviharsh



હર્ષ સંઘવીએ કર્યું ઉદ્ઘાટન

ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા ‘રક્તદાન અમૃત મહોત્સવ  2.0’ થીમ અંતર્ગત આયોજિત વિશ્વના સૌથી મોટા ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે મોદીજીના ‘સેવા પરમો ધર્મ’ ના વિઝનથી પ્રેરિત આ ઐતિહાસિક પહેલ, માનવતા પ્રત્યે કરુણા અને સામૂહિક જવાબદારીની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. રક્તદાન ફક્ત જીવન બચાવવા વિશે નથી, તે આશાને પોષવા, સમુદાયોને મજબૂત કરવા અને સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણ વિશે છે.

આ પણ વાંચો : PM મોદીનો આજે 75મો જન્મદિવસ : આવાસ યોજના અને સારવારથી લઈને પેન્શન સુધી, આ 10 યોજનાઓથી બદલાયું સામાન્ય માણસનું જીવન

image-x @sanghaviharsh



અભિનેતા વિવેક ઓબરોયે બ્લડ ડોનેટ કર્યું

આજે વડાપ્રધાન મોદીના જન્મદિવસના દિવસે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલા રક્તદાન અમૃત મહોત્સવ 2.0માં અભિનેતા વિવેક ઓબેરોય દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. તેઓ દ્વારા વહેલી સવારે રક્તદાન કરવામાં આવ્યું હતું અને જન્મદિવસ યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

આર્મીના જવાનો દ્વારા પણ બ્લડ ડોનેશન કરાયું

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકો બ્લડ ડોનેટ  કરવા આવી રહ્યા છે ત્યારે બ્લડ ડોનેશન કેમ્પમાં આર્મીના જવાનો દ્વારા પણ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું. ત્યારે મુખ્યમંત્રી અને રાજ્યપાલ બ્લડ ડોનેટ  કરનાર લોકોને પણ મળ્યા હતા.

આ પણ વાંચો : નરેન્દ્ર મોદી @75 : વડાપ્રધાન મોદીના જન્મદિવસની દેશ-વિદેશમાં ઉજવણી, વિશ્વભરમાંથી શુભેચ્છાઓનો વરસાદ

image-x @sanghaviharsh

વિશ્વનો સૌથી મોટો રક્તદાન કેમ્પ યોજાયો

વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના 75 મા જન્મદિવસ નિમિત્તે વિશ્વનો સૌથી મોટો રક્તદાન કેમ્પ યોજાયો છે. અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા આ આયોજન કરાયું છે.  અખિલ ભારતીય તેરાપંથના 62 વર્ષ પૂર્ણ થતાં અને 62માં વર્ષમાં પ્રવેશ અને એ જ દિવસે પ્રધાનમંત્રીનો જન્મ દિવસનો સમન્વય જેની ભવ્ય ઉજવણી કરાશે. કાર્યક્રમમમાં 50 થી વધુ સંસ્થાઓ જોડાશે.

image-x @sanghaviharsh

75 થી વધુ દેશમાં 7500 થી વધુ કેમ્પ એકસાથે યોજાયા

આ ઉપરાંત  75 થી વધુ દેશમાં 7500 થી વધુ કેમ્પ એકસાથે યોજાયા છે.  નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર કેમ્પમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી અને મંત્રી હાજર છે. આ દિવસે 5 લાખ યુનિટ કલેક્ટ થાય તેવો લક્ષ્યાંક છે. 75 દેશોમાં  યોજાયેલા આ કેમ્પોમાં 75 હજાર યુવાનો અને  4 હજાર બ્લડ બેન્કો તથા 5 હજાર ડોકટરો સેવા આપી રહ્યા છે. આ સાથે 2500 ટેકનીશયન અને   1 લાખ સ્વયંસેવકો પણ સેવામાં જોડાયા હતા.

Share Article

Other Articles

Previous

સિરામિક ગ્રુપ પર ITના દરોડા : 3 કરોડની રોકડ મળી, રાજકોટ-મોરબીમાં લેવીસ,મેટ્રો ગ્રુપ પર ઇન્વેટીગેશન વીંગનું મોટું ઓપરેશન

Next

PM મોદીનો આજે 75મો જન્મદિવસ : આવાસ યોજના અને સારવારથી લઈને પેન્શન સુધી, આ 10 યોજનાઓથી બદલાયું સામાન્ય માણસનું જીવન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
વાપીથી દારૂ રાજકોટમાં ઉતરે તે પહેલાં કોઠારિયા રોડ પરથી પકડાઈ ગયો
3 દિવસ પહેલા
ગોકુલધામ ક્વાર્ટરમાં ટાંકામાં ડૂબી જતાં ૬ વર્ષની બાળકીનું મોત
3 દિવસ પહેલા
ઉમદા કાર્ય: સુલતાનપુરના વ્યાજખોર પાસેથી રૂરલ પોલીસે ૨૪ વાહન, બે દસ્તાવેજ, ૨૩ ચેક પરત અપાવ્યા
3 દિવસ પહેલા
રાજકોટમાં યોજાનારા બાગેશ્વર બાબાના નામે ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર સામે ઉઠ્યો વિરોધ !!
3 દિવસ પહેલા
Categories

નેશનલ

3036 Posts

Related Posts

ગોઝારો શુક્રવાર !! મોડાસા અને હાંસોટ પાસે બે ગમખ્વાર કાર અકસ્માતમાં 7 લોકોના નિપજ્યાં મોત
ક્રાઇમ
2 વર્ષ પહેલા
ચાલુ વિમાને હસ્ત મૈથુન કરવાના કેસમાં ભારતીય તબીબને અદાલતે શું કહ્યું… જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સરકારે OTT ક્ષેત્રે ઝુકાવ્યુ : પ્રસાર ભારતીનું પ્લેટફોર્મ વેવ્સ લોન્ચ
Entertainment
2 વર્ષ પહેલા
રાજકોટમાં જીએસટી વિભાગ દ્વારા પઠાણી ઉઘરાણી શરૂ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર