Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

1 ઑક્ટોબરથી રાજકોટના 18 વોર્ડના રસ્તા કરાશે રિપેર : ગરબી આયોજિત થતી હોય તે ચોકમાં તાત્કાલિક પેવિંગ બ્લોક, સિમેન્ટ બ્લોક ફિટ કરવા આદેશ

Tue, September 16 2025

રાજકોટમાં ભલે એકધારો વરસાદ પડ્યો ન હોય પરંતુ જેટલો પણ પડ્યો તેના કારણે રસ્તાની હાલત `હાડપિંજર’ જેવી થઈ જવા પામી હોય બે-ત્રણ વખત થીગડા મારીને કામ ચલાવાયું હતું પરંતુ તેમાં કશો ભલીવાર ન વળતા આખરે નવેસરથી મજબૂત કામ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠક દરમિયાન રસ્તા મુદ્દે લાંબી ચર્ચા કર્યા બાદ આખરે 1 ઑક્ટોબરથી 18 વોર્ડના રસ્તાનું કામ હાથ પર લઈ ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો હોવાનું ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું.

આ પણ વાંચો :કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22મી સપ્ટેમ્બરે આવશે રાજકોટ : રેસકોર્સ મેદાનમાં આયોજીત 7 સહકારી સંસ્થાઓની સામાન્ય સભામાં આપશે હાજરી

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું કે વોર્ડ નં.4,5,6,15,16 અને 18માં 74.03 કરોડના ખર્ચે, વોર્ડ નં.1,8,9,10,11 અને 12માં 31.15 કરોડ અને વોર્ડ નં.2,3,7,13,16 અને 17માં 31.31 કરોડના ખર્ચે રસ્તા રિપેરિંગ કરાશે. જ્યાં જરૂર પડશે ત્યાં નવેસરથી રસ્તો બનાવાશે તો જ્યાં પેચવર્કની જરૂર પડશે તો ત્યાં એ કામ કરવામાં આવશે. આ કામ માત્ર રાજમાર્ગો કે મુખ્ય માર્ગો ઉપર જ નહીં બલ્કે શેરી-ગલીઓમાં પણ કરવામાં આવશે.

આ પણ વાંચો :ITR ફાઇલ કરનારાઓ માટે મોટી રાહત : સરકારે એક દિવસ લંબાવી તારીખ, આજે છેલ્લો મોકો, મોડું કરશો તો લાગશે દંડ

જો વરસાદ વિઘ્ન નહીં બને તો નવરાત્રિ સુધીમાં મોટાભાગનું કામ પૂર્ણ કરવાની તૈયારી છે અને દિવાળી સુધીમાં તમામ રસ્તા રિપેર થઈ જાય તે માટે આદેશ આપવામાં આવ્યો છે. એકંદરે ત્રણેય ઝોનમાં કુલ 136 કરોડના ખર્ચે રસ્તાની હાલત સુધારવામાં આવશે. વળી, નવરાત્રિ દરમિયાન શહેરના અલગ-અલગ ચોકમાં પ્રાચીન ગરબીનું આયોજન થઈ રહ્યું હોય ત્યાં પેવિંગ બ્લોક, સિમેન્ટ બ્લોક સહિતને ફિટ કરવા માટે આદેશ આપવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.

Share Article

Other Articles

Previous

ગુજરાતના પોલીસ સ્ટેશનને રેન્ક અપાશે : DGPના હસ્તે સન્માનપત્ર મળશે, પોલીસની વર્તણૂંક અને ઉપલબ્ધતાના આધારે અપાશે માર્કસ

Next

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22મી સપ્ટેમ્બરે આવશે રાજકોટ : રેસકોર્સ મેદાનમાં આયોજીત 7 સહકારી સંસ્થાઓની સામાન્ય સભામાં આપશે હાજરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
Iran Israel War: અમેરિકા-ઇઝરાયલ દ્વારા ઈરાન પર મોટા હુમલા બાદ ભારતીયો માટે એડવાઈઝરી જારી; દૂતાવાસે એલર્ટ કરીને જુઓ શું કહ્યું?
4 મિનિટutes પહેલા
આવતીકાલે રાજકોટમાં યોજાશે DGPની સૌરાષ્ટ્ર લેવલની ક્રાઈમ કોન્ફરન્સ: 9 SP, 3 રેન્જ IG રહેશે હાજર, સાયબર ક્રાઈમ, ટ્રાફિક સમસ્યા સહિતના મુદ્દે ચર્ચા
29 મિનિટutes પહેલા
રાજકોટની 129 સોસાયટીમાં આવતીકાલે પાણી વિતરણ નહીં થાય: 7 વોર્ડમાં પાર્ટવાઈઝ પાણીકાપ જાહેર કરતી મહાપાલિકા
34 મિનિટutes પહેલા
અમેરિકાના 7 લશ્કર અડ્ડો પર ઈરાને મચાવ્યો હાહાકાર… બહેરીન, કુવૈત, કતાર અને UAE સ્થિત અમેરિકન બેઇઝ પર મિસાઈલથી કર્યા હુમલા.
52 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

કેન્દ્રશાસિત પ્રદેશ આંદામાન નિકોબારની રાજધાની પોર્ટ બ્લેરનુ કેન્દ્ર સરકારે નામ બદલ્યું, હવે તે વિજયપુરમ તરીકે ઓળખાશે, ગૃહ મંત્રી અમિત શાહે આપી જાણકારી
Breaking
1 વર્ષ પહેલા
મોટાભાગના મુસ્લિમ દેશો સહિત વિશ્વના 12 દેશોએ 130થી વધુ પાકિસ્તાની નાગરિકોને કાઢી મૂક્યા, ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ હતા
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
લો બોલો! રાજકોટમાં બંધ મકાનમાં રૂ.29 લાખની ચોરીમાં લાખોના ઘરેણા ઘરમાંથી જ મળ્યા, જાણો શું છે સમગ્ર મામલો
ક્રાઇમ
2 મહિના પહેલા
International Museum Day : ઈતિહાસ સાચવી નવી પેઢીને સાહસ-શૌર્યની ગાથા કહેતું સોમનાથનું જૂનું મ્યુઝિયમ
ગુજરાત
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર