Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં હવે નકલી સાધુની ગેંગ ઉતરી પડી : બે વૃદ્ધ સાથે ગોળ-ગોળ વાતો કરી ચેઈન, વીંટી લઈને 3 શખ્સો કારમાં ફરાર

Fri, September 12 2025

રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી રસ્તા ઉપર સાધુના વેશમાં અનેક લોકો ફરી રહ્યા છે જે સામે જે મળે તેમને ‘બચ્ચા તેરા કલ્યાણ હોગા’ કહીને ભરમાવી લે છે અને તેમને વશમાં કરી ઘડિયાળ, રોકડ સહિતની મત્તા પડાવી લેતા હોવાનું બની ચૂક્યું છે પરંતુ પોલીસ ચોપડે આવા બનાવ નોંધાયા નથી ત્યારે હવે શહેરમાં નકલી સાધુની ગેંગ ઉતરી પડી હોય તે રીતે બે વૃદ્ધને લૂંટી લઈને કારમાં ફરાર થઈ જતા આખરે બે અલગ-અલગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

આ પણ વાંચો :ચેતજો! રાજકોટમાં વેપારીએ વૉટસએપ પર RTOનું ઈ-ચલણ ડાઉનલોડ કર્યું’ને લાખો રૂપિયા સ્વાહા! જાણો શું છે મામલો

પ્ર.નગર પોલીસ મથકમાં પ્રીતમદાસ લાલચંદભાઈ થઘાણી (ઉ.વ.62, રહે.રેલનગર, શિવમ પાર્ક શેરી નં.5)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેઓ ગુરૂવારે સવારે સાત વાગ્યા આસપાસ મોર્નિંગ વોકમાં નીકળ્યા ત્યારે રેલનગરમાં શિવાલય ચોકથી આગળ એક સફેદ રંગની નંબર પ્લેટ વગરની કારમાં ત્રણ અજાણ્યા શખસો ધસી આવ્યા હતા. આ પૈકી ડ્રાઈવરે આજી ડેમ ચોકડી જવાનો રસ્તો પછી વાતચીત શરૂ કરી હતી. ત્યારબાદ અંદર બેઠેલા એક વ્યક્તિએ પોતે સાધુ હોવાનું કહી પ્રીતમદાસને 500 રૂપિયાની નોટ પ્રસાદી તરીકે આપી કહ્યું હતું કે આમાથી અડધા રૂપિયા વાપરજે અને અડધા રૂપિયા તારા પાસે રાખજે, તારા બધા સપના પૂરા થશે તેમ કહી મોબાઈલ માંગ્યો હતો જે તેને મળી જતા થોડીવારમાં મોબાઈલ પરત આપી સોનાની વીંટી નડતરરૂપ હોવાનું કહી તે કઢાવી નાખી પરત આપવાની જગ્યાએ ત્રણેય શખસો કારમાં ફરાર થઈ ગયા હતા. એકંદરે આ ત્રણેયે વૃદ્ધનું વશીકરણ કર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે.

આ પણ વાંચો :પુત્રીને ભગાડી જનારા યુવકના પિતાનું અપહરણ : રાજકોટની ભાગોળે વિચિત્ર બનાવ આવ્યો સામે : પોલીસે 4 લોકોને દબોચ્યા

આ જ પ્રમાણે ગાંધીગ્રામ પોલીસ મથકમાં પ્રફુલભાઈ નટવરલાલ વસાણી (ઉ.વ.63, રહે.અયોધ્યા પાર્ક પાર્સ રાધાપાર્ક)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેઓ મોર્નિંગ વોકમાં નીકળ્યા ત્યારે 150 ફૂટ રોડ પર ધ વન વર્લ્ડ પાસે કારમાં ત્રણ શખસો ધસી આવ્યા હતા અને આશ્રમનું સરનામું પૂછી વાતચીત શરૂ કર્યા બાદ તેમને ભોળવી લીધા હતા અને વાત વાતમાં 70 હજારના સોનાના ઘરેણા લઈ ફરાર થઈ ગયા હતા.

Share Article

Other Articles

Previous

સરકારી દવાના છ બોક્સ જ પલળ્યા! રાજકોટમાં GMSCL ગોડાઉનની તપાસ પૂર્ણ : કોન્ટ્રાકટર વિરુદ્ધ પગલાં લેવાય તેવી શક્યતા

Next

ચેતજો! રાજકોટમાં વેપારીએ વૉટસએપ પર RTOનું ઈ-ચલણ ડાઉનલોડ કર્યું’ને લાખો રૂપિયા સ્વાહા! જાણો શું છે મામલો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
Nepal Buries Unidentified Flood Victims as DNA Preserves Hope of Future Identification
2 દિવસ પહેલા
ઝીના સ્થાપક સુભાષ ચંદ્રાના સામ્રાજ્યના પતનની એક ‘ગ્રીક ટ્રેજેડી’
3 દિવસ પહેલા
સોમવારે બોળચોથઃ જન્માષ્ટમી ઉત્સવનો આરંભ
3 દિવસ પહેલા
તહેવારોની રંગત થશે શરૂ: સાતમ-આઠમનાં વેકેશનમાં ‘રોડ ટ્રીપ’નો ક્રેઝ, ટ્રેઇન હાઉસફલ તો એરફેર આસમાને
3 દિવસ પહેલા
Categories

નેશનલ

3555 Posts

Related Posts

અગ્નિવીરને વળતર કેસમાં નવો વિવાદ આર્મીના દાવા સામે પણ શંકાની સોઈ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટના આરોગ્ય કેન્દ્રો ભગવાન ભરોસે જ ચાલે છે !! લાલિયાવાડીનો પર્દાફાશ, અધિકારી કેન્દ્રની મુલાકાતે જતાં નથી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટની યસ બેન્કને હાઉસિંગ લોનમાં વ્યાજ સબસીડી માટે ફેર કાર્યવાહી કરવા આદેશ
રાજકોટ
2 વર્ષ પહેલા
IND vs ENG: ભારત 15મી વખત ટોસ હાર્યું , ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાએ બનાવ્યો શરમજનક વર્લ્ડ રેકોર્ડ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર