Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

રાજકોટની ગવરીદડ દૂધ મંડળીમાં તસ્કરો ત્રાટકયા : રોકડા 1.65 લાખ અને DVRની ચોરી, જાણભેદુ જ ચોર હોવાની આશંકા

Mon, September 8 2025

રાજકોટ શહેરના છેવાડે આવેલ ગવરીદડ ગામે મહિલા દૂધ સહકારી મંડળીમાં ચોરીની ઘટના સામે આવી છે. મંડળીની પાછળ લોક ન મારતા શટરમાંથી પ્રવેશ કરીને તસ્કરોએ અહીં પડેલ રોકડ 1.65 લાખની સાથે ડીવીઆર પણ ઉસેડી ગયા હતા બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ગવરીદડ ગામના પટેલ પાર્ક પાસે મારુતી ડેરી વાળી શેરીમાં રહેતા અને ગામની સહકારી દૂધ મંડળીના પ્રમુખ સોનલબેનના પતિ હસમુખભાઈ હરજીભાઈ અજાણીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, મંડળીના મંત્રી દીપક રણછોડભાઈ અજાણી સંપૂર્ણ વહીવટ સંભાળે છે, જ્યારે દૂધનું ફેટ કાઢવાનું કામ સુરેશ ભરવાડ અને વેચાણનું કામ વિપુલ પ્રવીણભાઈ હીરાણી કરે છે. મંડળીનું કામકાજ સવારે સાડા છ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી ચાલે છે.

આ પણ વાંચો : બે લાખની રિવોલ્વર પર 80 હજાર ટેક્સ લાગશે : પહેલા નોરતાથી 28 ટકાને બદલે 40 ટકા GST ચૂકવવો પડશે



 શનિવારે રાત્રે 10  વાગ્યે સુરેશ મંડળી બંધ કરીને જતા રહ્યા હતો બીજા દિવસે સવારે સાડા છ વાગ્યાની આસપાસ સુરેશ મંડળી પર પહોંચતા પાછળના દરવાજાનું શટર ખુલ્લું જોવા મળ્યું હતું. તેણે તુરંત મંત્રી દીપકને જાણ કરતાં અંદર જઈને તપાસ કરતાં ટેબલના ડ્રોવરમાંથી પરચુરણ ખર્ચ માટે રાખેલા ૨૫ હજાર તેમજ રોજિંદા વેચાણના અલગથી રાખેલા 1.40 હજાર જોવા મળ્યા ન હતા.

આ પણ વાંચો :જો ગામોમાં લોકભાગીદારીથી મંદિરો, ભવનો બને તો જીવને જરૂરી એવું જલ મંદિર કેમ નહીં? વાંચો હરિયાળી ક્રાંતિ વિશે અહેવાલ

ફરિયાદી હસમુખભાઈના જણાવ્યા પ્રમાણે 1.40 લાખ તે છેલ્લા અઠવાડિયાનો હિસાબ હતો કામ કરતો માણસ પહેલી વાર જ આટલા રૂપિયા ભૂલી ગયો હતો. બનાવ અંગે જાણ થતાં કુવાડવા પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર પહોચી ગયો ત્યારે આ ચોરીમાં કોઈ જાણ ભેદુ છે કે નહીં તે અંગે પણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Share Article

Other Articles

Previous

એક એવા શિક્ષક જે શિખડાવશે બેન્ક લૂંટતા : ફિલ્મ ‘ચણિયા ટોળી’નાં  ટીઝરનું લોન્ચિંગ, યશ સોનીનો નવો લુક

Next

 બે લાખની રિવોલ્વર પર 80 હજાર ટેક્સ લાગશે : પહેલા નોરતાથી 28 ટકાને બદલે 40 ટકા GST ચૂકવવો પડશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
ગુજરાત બનશે ખાલિસ્તાન…અમદાવાદ અને વડોદરાની 25થી વધુ સ્કૂલોને બોમ્બની ધમકી મળતા ખળભળાટ, તંત્રમાં દોડધામ
21 મિનિટutes પહેલા
ટીમ ઈન્ડિયાની જીત વચ્ચે વાતાવરણ ગરમાયું! હાર્દિક પંડ્યા કુલદીપ યાદવ પર ભડક્યો, કેપ્ટન સૂર્યાએ પણ ઠપકો આપ્યો, જુઓ VIDEO
1 કલાક પહેલા
સૂર્યા ‘સેના’નું પાકિસ્તાન પર ‘તાંડવ’: શાનદાર જીત સાથે જીત સાથે ટીમ ઈન્ડિયાની સુપર-8માં વટભેર એન્ટ્રી, ઈશાન કિશનની પાક.સામે ફાસ્ટેસ્ટ ફિફ્ટી
2 કલાક પહેલા
ફરાર આરોપીઓને આગોતરા જામીન આપી શકાય નહીં, સુપ્રીમ કોર્ટનો તમામ હાઇકોર્ટને મહત્વનો નિર્દેશ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

ચોમાસુ મુંબઈ-મહારાષ્ટ્રમાં પણ વહેલુ પહોંચ્યુ : વાવાઝોડા સાથે વરસાદ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે અજીત પવાર એનસીપીના 38 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર : બારાબતી બેઠક પરથી અજીત પવાર લડશે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટ ઇન્કમટેક્સનું સુપર ઓપરેશન : મોરબીના લેવીસ સિરામિક ગ્રૂપ સહિત 40 સ્થળો પર દરોડા, રેડ કરવા આવતી ટીમને નડ્યો અકસ્માત
ગુજરાત
5 મહિના પહેલા
કોલકત્તા કાંડના આરોપીનો કયો ટેસ્ટ થયો ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર