Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

અમેરિકામાં વિઝાના નિયમ કડક બન્યા : ભારતીય વિદ્યાર્થીઓ માટે મુસીબત વધી ; 4700 ના વિઝા રદ કરી દેવાયા

Thu, September 4 2025

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ભારત પર ભારે ટેરિફ લાદ્યા બાદ હવે વિધાર્થીઓ માટે કડક નિયમો લાગુ કરવાનું શરૂ કર્યું છે. આના કારણે ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રમ્પના કડક વીઝા નિયમોને લીધે અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીઓ વધી છે. સરકારી તપાસના ડરથી ઘણા વિદ્યાર્થીઓએ પોતાની પાર્ટ-ટાઈમ નોકરીઓ ગુમાવી છે, જેના કારણે તેમને રોજિંદા ખર્ચ અને ભાડું ચૂકવવામાં તકલીફ પડી રહી છે. આ પરિસ્થિતિએ તેમનું જીવનનિર્વાહ મુશ્કેલ બનાવી દીધું છે. અત્યાર સુધીમાં 4700થી વધુ વિઝા રદ કરી દેવાયા છે.

કડક વીઝા નિયમોને કારણે, અમેરિકન નોકરીદાતાઓ હવે ભારતીય વિદ્યાર્થીઓને પાર્ટ-ટાઈમ નોકરીઓ આપતા નથી, અથવા જો આપે છે તો કામના કલાકો ખૂબ જ ઓછા હોય છે, જેનાથી તેમની આવક ઘટી ગઈ છે.

આ પણ વાંચો :UPI યુઝર્સ આનંદો! NPCI એ UPIની ટ્રાન્ઝેક્શન લિમિટમાં કર્યો વધારો,એક દિવસમાં આટલા લાખ થશે ટ્રાન્સફર

 આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓએ કાં તો પોતાના ખર્ચાઓમાં ભારે ઘટાડો કરવો પડ્યો છે અથવા તો પરિવાર પાસેથી આર્થિક મદદ લેવી પડી છે. સામાન્ય રીતે, અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ પાર્ટ-ટાઈમ નોકરી કરીને પોતાના ખર્ચાઓ પૂરા કરતા હતા, પરંતુ ટ્રમ્પના વહીવટીતંત્રે તેમના માટે આ મુશ્કેલ બનાવી દીધું છે. 

આ પણ વાંચો :ટ્રમ્પના નામની માળા જપતાં ભારતીય મતદારો હવે ક્યાં ગાયબ થઈ ગયા? અમેરિકાના ભારતવંશી સાંસદ રો ખન્નાના ચાબખા

નવા સરકારી આંકડાઓ મુજબ, પૂરતી હાજરી ન હોવા અને ગેરકાયદેસર નોકરી કરવાને કારણે તાજેતરમાં 4700 થી વધુ વિદ્યાર્થીઓના વિઝા રદ કરવામાં આવ્યા છે. લોસ એન્જલસના એક 25 વર્ષીય વિદ્યાર્થીએ પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું કે, સરકારી તપાસને કારણે તેની પાર્ટ-ટાઇમ રેસ્ટોરન્ટની નોકરી છૂટી ગઈ, જેના કારણે તેની આર્થિક મુશ્કેલીઓ વધી ગઈ છે. અગાઉ, તે અભ્યાસની સાથે દિવસના આઠ કલાક કામ કરી પોતાનો ખર્ચ સરળતાથી કાઢી લેતો હતો.

Share Article

Other Articles

Previous

Ajey The Untold Story Of A Yogi : યોગી આદિત્યનાથ પર આધારિત ફિલ્મ અજયનું ટ્રેલર રિલીઝ : ગોરખપુરના સંઘર્ષની કહાની,પરેશ રાવલની ભૂમિકા જબરજસ્ત

Next

UPI યુઝર્સ આનંદો! NPCI એ UPIની ટ્રાન્ઝેક્શન લિમિટમાં કર્યો વધારો,એક દિવસમાં આટલા લાખ થશે ટ્રાન્સફર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
જિયોનો મેગા IPO: કંપની બનશે સંપૂર્ણ દેવામુક્ત, 2030 સુધીમાં ભારતમાં 6G લોન્ચ થશે
7 કલાક પહેલા
યાત્રાધામ પાવાગઢ ખાતે માલવાહક રોપ-વેનો કંટ્રોલ ગુમાવતાં ટ્રોલી-મશીન નીચે પટકાયા, મુસાફર સુરક્ષિત
7 કલાક પહેલા
ગાંધીનગરના છત્રાલ GIDC સ્થિત કેમિકલ એકમમાં ઉકળતા કેમિકલની પાઇપ ફાટતાં 4 શ્રમિકોના કરુણ મોત
7 કલાક પહેલા
મતદાર યાદીમાંથી નામ રદ કરવાના વિવાદમાં રાહુલ ગાંધી સહિત INDIA ગઠબંધનની અરજી પર સુપ્રીમની ચૂંટણી પંચ અને CEC જ્ઞાનેશ કુમારને નોટિસ
7 કલાક પહેલા
Categories

નેશનલ

3762 Posts

Related Posts

મેક્સિકોના બારમાં અંધાધુંધ ગોળીબાર કરવામાં આવતા 6 ના મોત અને 30 થી વધુ ઘાયલ
Breaking
3 વર્ષ પહેલા
ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નીપજ્યું મોત
ગુજરાત
2 વર્ષ પહેલા
અનિલ અંબાણીની માલિકીની રિલાયન્સ પાવર કંપની ઉપર EDના દરોડા: આઠ સ્થળો ઉપર 15 ટીમ દ્વારા તપાસ
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને નકામી વસ્તુઓમાં નાણાં વધું વ્યર્થ થશે, મહત્વના કામમાં ઘ્યાન ઓછુ રહી શકે છે
ધાર્મિક
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર