Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસરાજકોટ

દશેરા-દિવાળીએ સોનુ 1.10 લાખની સપાટીને પાર? સોના-ચાંદીના ભાવ ઐતિહાસિક ટોચે : 18,14 કેરેટની માંગ વધી

Tue, September 2 2025

દશેરા-દિવાળીના તહેવારોને લઈ પીળી ધાતુ (સોનુ)  સર્વોચ્ચ સપાટીએ આવી ગયું છે.સપ્તાહની શરૂઆત સાથે જ સોનુ અને ચાંદી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા છે. રાજકોટની સોની બજારમાં સોમવારે 10 ગ્રામ સોનામાં 2,400 રૂપિયાનું ઉછાળો આવી 1.08 લાખની સપાટી પાર કરી હતી. 100 ગ્રામના ભાવમાં 24,000 નો વધારો નોંધાયો. જોકે માર્કેટ બંધ થવા પૂર્વે આંશિક ઘટાડો જોવા મળ્યો.

freepik


ઝવેરીબજારના ટોચના ઝવેરીઓનું કહેવું છે કે યુ.એસ. ટેરીફ વોર વચ્ચે રૂપિયા સતત ઘટી રહ્યો છે. સેફ હેવન તરીકે સોનામાં ફેડરલ અને સેન્ટ્રલ બેંકો દ્વારા ખરીદી વધી છે. ઓક્ટોબરમાં ટેરીફ મુદ્દે બેઠક મળવાની છે, ત્યાં સુધી સોનામાં તેજી ચાલુ રહેવાની ધારણા છે. આ સાથે દશેરા-દિવાળાના તહેવારો બાદ લગ્નની મોસમ આવતાં સોનાની સપાટી 1.10 લાખને પાર કરી જવાની આશા છે.

freepik

સોનાની સાથે ચાંદીમાં પણ જોરદાર તેજી નોંધાઈ છે. કિલો દીઠ 5,600 વધારા સાથે ચાંદી 1,23,250 રૂપિયા સુધી પહોંચી સર્વોચ્ચ સપાટીએ પહોંચી છે. જવેલર્સનું કહેવું છે કે આગામી દિવસોમાં ચાંદીમાં પણ વધુ આગેકૂચ જોવા મળશે.

આ પણ વાંચો :T20 વર્લ્ડકપ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો : દિગ્ગજ ખેલાડીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત,આ છે મોટું કારણ

આ વર્ષે એટલે કે 8 મહિનામાં 24 કેરેટ સોનુ રૂ.28,000 મોંઘું થયું છે.જ્યારે ચાંદી 37,000 ઉંચકાઈ છે.વૈશ્વિક માંગ તથા ટેરીફ મુદ્દા ભાવ વધારાને ટેકો આપે છે.સોનાના વધતા ભાવને પગલે રાજકોટમાં ખરીદી 35 ટકા ઘટી ગઈ છે. ભાવ વધતા  લોકો હવે ઓછા કેરેટના સોનાં જેવી કે 18, 14 અને 9 કેરેટ તરફ વળી રહ્યા છે.

Share Article

Other Articles

Previous

રાજકોટ TRP અગ્નિકાંડના આરોપી સાગઠિયાને અન્ય બે કેસમાં જેલમાં જ રહેવું પડશે : સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છતાં કોઈ રાહત નહીં

Next

T20 વર્લ્ડકપ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો : દિગ્ગજ ખેલાડીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત,આ છે મોટું કારણ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
23 કલાક પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

બાઈડેનને શું મળી રાહત, વાંચો
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
અરવિંદ કેજરીવાલે વચગાળાના જામીન વધુ 7 દિવસ લંબાવવાની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટમાં અડધો ડઝન  કારના કાચ તોડી રિવોલ્વર સહિતની વસ્તુની ચોરી
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટ નાગરિક બેન્કની ચૂંટણી સુપેરે યોજવા બદલ દિલ્હીમાં રાજકોટ કલેકટરનું બહુમાન
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર