Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગુજરાતની સંગીત મંડળીને મધ્યપ્રદેશમાં નડ્યો અકસ્માત: ટ્રક અને મીની બસની ટક્કર થતા 4ના મોત 7 લોકો ઇજાગ્રસ્ત

Sat, August 16 2025

અકસ્માતની ઘટનામાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે ત્યારે વધુ એક ગોઝારા અકસ્માતની ઘટના મધ્યપ્રદેશમાં સામે આવી છે જેમાં 4 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. ગુજરાતની એક સંગીત મંડળી કાશી વિશ્વનાથ મંદિરમાં પ્રદર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે ઉદયલા ચાર રસ્તા પાસે અકસ્માત નડ્યો હતો. ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.

મળતી વિગતો અનુસાર આ ઘટના મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાની છે જ્યાં આ ગોઝારો માર્ગ અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ, ગુજરાતના મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લાના લગભગ 20 ગીત-સંગીત સાથે જોડાયેલા કલાકારો શુક્રવારે સાંજે કાશી વિશ્વનાથ ખાતે આયોજિત શિવ કથા કાર્યક્રમમાં પરફોર્મ કરીને પરત ફરી રહ્યા હતા. શનિવારે સવારે ટ્રાવેલર બસ સુરવાયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતી વખતે જ તે બેકાબૂ થઈ ગઈ, ડિવાઈડર પર ચઢી ગઈ અને બીજી લેન પર સામેથી આવી રહેલા ટ્રક સાથે અથડાઈ હતી.

મેડિકલ કોલેજ પોલીસ ચોકીના ઇન્ચાર્જ નંદ કિશોર ગુપ્તાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, કાશી વિશ્વનાથ ખાતે આયોજિત શિવ કથા કાર્યક્રમમાં હાજરી આપીને ગુજરાતના 20 સંગીતકાર સભ્યો ગુજરાત પરત ફરી રહ્યા હતા. શિવપુરીના સુરવાયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં, પુરપાટ આવતી બસ ડિવાઇડર સાથે અથડાઈ અને સામેના રસ્તા પરથી આવી રહેલા ટ્રક સામે અથડાઈ હતી.

આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. ””મૃતકોમાં ગાયક હાર્દિક દવેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે રાજા ઠાકુર, અંકિત ઠાકુર અને રાજપાલ સોલંકીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યું નીપજ્યું. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી દીધા છે અને આ મામલાની તપાસ ચાલી રહી છે

Share Article

Other Articles

Previous

રાજકોટના રાજમાર્ગો કાનુડાના રંગે રંગાયા: વી.હિ.પ. દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં ઓપરેશન સિંદૂર થીમ પર મુખ્ય રથ

Next

ટ્રમ્પ-પુતિનની બેઠકમાં યુદ્ધવિરામ પર ચર્ચા, પણ કોઈ સમજૂતી નહીં : રશિયન ઓઇલ ખરીદતા દેશો પર ટેરિફ લાદવાની મુદતમાં વધારો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર: ધો.10-12ના કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા,2 સ્ટુડન્ટની સાક્ષી-CCTVની નજર સામે પ્રશ્નપત્રના કવર ખુલશે
9 કલાક પહેલા
“હું એપ્સ્ટેઈનને 3-4 વાર મળ્યો કારણ કે…”: મંત્રી હરદીપ પુરીએ રાહુલ ગાંધીના આરોપોનો વળતો જવાબ આપ્યો, જાણો શું છે મામલો
9 કલાક પહેલા
અમેરિકાએ ફરી લીધો યુ-ટર્ન! POK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ બતાવતો નકશો અચાનક હટાવી દીધો : અનેક તર્ક-વિતર્ક
10 કલાક પહેલા
69 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક્શન મોડમાં કરી વાપસી: ‘સુબેદાર’નું ધમાકેદાર ટીઝર રિલીઝ,જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
11 કલાક પહેલા
Categories

નેશનલ

2888 Posts

Related Posts

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને ધનનો ખર્ચ વધુ થશે, ચિંતા થોડી વધશે ; સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
પંચરત્ન, બટરસ્કોચ, કાજુ ક્રંચી….ચીકીમાં નવો સ્વાદ
રાજકોટ
1 વર્ષ પહેલા
સુરતમાં પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતની અટકાયત : અમરેલી લેટરકાંડ મામલે ધરણાં કરે તે પહેલાં પોલીસે ઉઠાવ્યા
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
બોર્ડ-નિગમમાં નિમણુંકની આશાએ કાર્યકરો-નેતાઓના ગાંધીનગરનાં આંટાફેરા
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર