Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

ઓર્ડર-ઓર્ડર : રાજકોટમાં ચાલુ કોર્ટે જિલ્લા સરકારી વકીલ અને અન્ય એડવોકેટ વચ્ચે થઈ ફડાકા વાળી! જાણો શું છે સમગ્ર મામલો

Tue, August 12 2025

રાજકોટ જિલ્લા સરકારી વકીલ અને અન્ય એડવોકેટ વચ્ચે ચાલુ કોર્ટે જજની સામે ખુલા હાથની મારામારી સર્જાઈ હતી. હત્યાની સુનાવણી દરમિયાન ચાલતી ડોકટરની ઉલટ તપાસ વચ્ચે મામલો ગરમાયો અને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. સેશન્સ કોર્ટમાં જજ સામે જ કાયદાના લીરે લીરા ઊડતાં વકીલ આલમમાં અનેક ચર્ચા શરૂ થવા પામી છે.

શહેરના જામનગર રોડ પર આવેલી કોર્ટે પરિસરમાં આવેલી જજ એ.એક શાહની કોર્ટમાં સોમવારે સાંજના ૫ વાગ્યા આસપાસ એક હત્યા કેસની સુનાવણી ચાલી રહી હતી.આ કેસમાં સરકાર પક્ષે જીલ્લા સરકારી વકીલ એસ.કે.વોરા રોકાયેલા હતા.જયારે આરોપી વતી એડવોકેટ કમલેશ.એમ.મહેતા રોકાયેલા હોય અને કેસમાં ડોકટરની ઉલટ તપાસ એડવોકેટ મેહતા કરી રહ્યા હતા. દરમિયાન એસ.કે વોરા અને એડવોકેટ મહેતા વચ્ચે ઉલટ તપાસને લઈને ઝઘડો થયો અને જોત જોતામાં આ ઝઘડો ઉગ્ર બની ગયો હતો અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા.

આ અંગે વોઈસ ઓફ ડે સાથે વાત કરતા જિલ્લા સરકારી વકીલ એસ.કે વોરાએ જણાવ્યું હતું કે, ડોકટરની જુબાની દરમિયાન તેઓ દ્વારા વાંધા લેવામાં આવતા આ વાત એડવોકેટ મહેતાને ખટકી હતી દરમિયાન અચાનક તેઓએ પોતાની ખુરશી પર બેઠા હોય ત્યારે તેના પર હિચકારો હુમલો થયો હતો અને બે-ત્રણ ઘુસા મારવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : દિલ્હીમાં તત્કાલિક રખડતા કૂતરા પકડવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ : 6 અઠવાડિયામાં 5,000 રખડતા કૂતરાં પકડવા આપી કડક સૂચના

સમગ્ર ઘટના જજ એ.એક.શાહ તેમજ કોર્ટના બે કર્મચારી અને જુબાની આપતા ડોકટર સામે બની હતી. તેઓને માર મારતા કોઇ ગંભીર ઇજા પહોંચી નથી જેથી હાલ તેમના દ્વારા કોઇ ફરિયાદ નોંધાવાઈ નથી. બીજી તરફે ઘટના અંગે એડવોકેટ કમલેશ.એમ.મહેતા સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરતા થઈ શક્યો ન હતો. જ્યારે સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું હતું કે, ઉલટ તપાસમાં ડોકટર આરોપીને લાભ મળી શકે તેવું નિવેદન આપતાં હોય જેથી ઉશ્કેરાઈને જીલ્લા સરકારી વકીલ એસ. કે.વોરા દ્વારા એડવોકેટ કમલેશ.એમ મહેતાને ચાલુ કોર્ટે ત્રણ-ચાર ફડાકા ઝીંકી દેવામાં આવ્યા હતા. ત્યારે આ સમગ્ર ઘટના અંગે બંને વકીલો સામે કોઈ કાર્યવાહી થાય છે કે નહીં તે જોવું રહ્યું.

આ પણ વાંચો : Gold Rate Fall: ટ્રમ્પની આ જાહેરાતથી અચાનક સોનું થયું 1400 રૂપિયા સસ્તું! એક ઝાટકે ભાવ ઘટ્યા,જાણો શું કર્યું એલાન

બંને વચ્ચે આગાઉ પણ બોલાચાલી થતી અને આખરે મામલો મારામારી સુધી પહોંચ્યો..!

રાજકોટ સેશન્સ કોર્ટમાં બે વકીલો થયેલી મારામારીને લઈને સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે, જીલ્લા સરકારી વકીલ એસ.કે.વોરા અને એડવોકેટ કમલેશ.એમ મહેતા વચ્ચે આગાઉ પણ અનેક વાર ઉગ્ર બોલાચાલી થઈ હતી. બંને વચ્ચે કેસને લઈને પણ કોર્ટમાં માહોલ ગરમ રહેતો ત્યારે આ ગરમાવો આખરે મારામારી સુધી પહોંચી જ ગયો. જો કે બંને પક્ષો દ્વારા એક બીજા પર પેહલા હુમલો કરવાના આક્ષેપો થયા છે. બીજી બાજુ કોઈ પોલીસ ફરિયાદ પણ નથી કરવામાં આવી પણ ન્યાયમંદિરમાં થયેલી આ ઘટના આક્ષેપો સુધી જ સીમિત રહેશે કે પછી તપાસ કરી કોઈ નક્કર પગલાં લેવામાં આવશે ? તે જોવાનું રહ્યું.

Share Article

Other Articles

Previous

દેશભક્તિનો અદભુત્ત નજારો : રાજકોટમાં રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા’,મોટી સંખ્યામાં લોકો જોડાયા

Next

Gold Rate Fall: ટ્રમ્પની આ જાહેરાતથી અચાનક સોનું થયું 1400 રૂપિયા સસ્તું! એક ઝાટકે ભાવ ઘટ્યા,જાણો શું કર્યું એલાન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
13 વર્ષનો સંઘર્ષ અને અંતે ‘ઈચ્છામૃત્યુ’ : કોમામાં રહેલા હરીશ રાણાએ દુનિયાને કહ્યું-અલવિદા, AIIMSમાં લીધા અંતિમ શ્વાસ
15 કલાક પહેલા
યુદ્ધની અસર લાંબા સમય સુધી રહેશે…રાજ્યસભામાં PM મોદીએ કહ્યું-દેશ તૈયાર રહે, રાજ્ય સરકારોને વડાપ્રધાને આપ્યા બે ટાસ્ક
16 કલાક પહેલા
યાત્રીગણ કૃપયા ધ્યાન દે! રેલવેએ બદલ્યા ટિકિટ કેન્સલેશનના નિયમ, 8 કલાકની અંદર ટ્રેનની ટિકિટ રદ કરશો તો નહી મળે રિફંડ
17 કલાક પહેલા
ડૉક્ટર શું કરે છે તે જાણવાની ઉત્સુક્તાને કારણે કેમેરો ફિટ કર્યો, પછી જાગી લાલચ! બ્લેકમેઈલિંગ કરી પૈસા કઢાવવા બોગસ પત્રકારોનો સંપર્ક કર્યો
17 કલાક પહેલા
Categories

નેશનલ

3017 Posts

Related Posts

કેનેડાના ટોરોન્ટોમાં પબમાં અંધાધૂંધ ફાયરિંગ : 11 લોકો ઇજાગ્રસ્ત, શંકાસ્પદની શોધખોળ ચાલુ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
બજેટમાં નાણામંત્રી લોકોને શું મોટી ભેટ આપી શકે છે ? કેટલી આવક કરમુક્ત થઈ શકે છે ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
આકવકવેરા નિયમમાં શું ફેરફાર થયા…વાંચો…
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આ વર્ષે નવરાત્રીમાં ફ્યુઝન ગરબાનો ક્રેઝ વધારે
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર