Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ પોલીસ કંટ્રોલ રૂમમાં વીજળી ‘ગાયબ’: કલાકો સુધી લાઈટ ન આવતા કોમ્પ્યુટર ઠપ્પ, કામ ખોરવાયું

Mon, August 11 2025

રાજકોટ શહેરની લાખો લોકોની સુરક્ષાની જવાબદારી જેના પર રહેલી છે તે ર્રેસકોર્સ રિંગરોડ પર પોલીસ કમિશનર કચેરી ખાતે કાર્યરત કંટ્રોલ રૂમમાં કલાકો સુધી વીજ પૂરવઠો ખોરવાઈ જતાં અફડાતફડી થઈ જવા પામી હતી. વીજ સપ્લાય અટકી જવાને કારણે કંટ્રોલ રૂમના તમામ કોમ્પ્યુટર ઠપ્પ થઈ ગયા હતા સાથે સાથે ફોન પણ મૂંગા થઈ જતા 100 નંબર ઉપરાંત લેન્ડલાઈન નંબર પણ સંપર્કવિહોણો થઈ જતા આખરે શું થયું હશે તેવી ચર્ચાએ જોર પકડી લીધું હતું.

આ પણ વાંચો : મચ્છુ જળ હોનારતની આજે 46મી વરસી : મચ્છુ 2 ડેમે સર્જી હતી તારાજી, તસવીરો જોઈ આજે પણ હચમચી જશ

આ અંગે પોલીસ કંટ્રોલ રૂમના એક અલાયદા નંબર ઉપર સંપર્ક સાધવામાં આવતાં જાણવા મળ્યું હતું કે કલાકોથી વીજળી ગૂલ થઈ જતા પીજીવીસીએલને આ અંગે જાણ કરવામાં આવી હતી. જો કે ત્યાંથી ડીઓમાં ફોલ્ટ આવ્યાનો જવાબ આપી ટેક્નીકલ કારણ આગળ ધરવામાં આવ્યું હતું પરંતુ આખરે આ ફોલ્ટ ક્યારે ઠીક થશે તેને નિશ્ચિત સમય આપવામાં આવ્યો ન્હોતો.

કલાકો સુધી વીજળી ન આવતા સ્ટાફ રોજિંદી કામગીરીથી અલિપ્ત થઈ જવા પામ્યો હતો. બીજી બાજુ પોલીસ કંટ્રોલ રૂમમાં જનરેટર સહિતની વ્યવસ્થા શા માટે નહીં હોય તેવો સવાલ પણ ઉપસ્થિત થયા વગર રહેતો નથી.

Share Article

Other Articles

Previous

નવુ યુધ્ધ ગમે ત્યારે થઈ શકે છે : સેનાના વડા ઉપેન્દ્ર દ્વિવેદીનું નિવેદન, ગુજરાતના આ દરિયાકિનારે આવતીકાલથી નૌસેનાની ફાયરિંગ ડ્રિલ

Next

મચ્છુ જળ હોનારતની આજે 46મી વરસી : મચ્છુ 2 ડેમે સર્જી હતી તારાજી, તસવીરો જોઈ આજે પણ હચમચી જશો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
19 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
1 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
1 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

રાજકોટ : RTE એડમિશનના ફોર્મની સમય મર્યાદા વધારવામાં આવે એવી માંગ સાથે NSUI દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ને રજૂઆત..જુઓ વીડિઓ
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટ ગેમઝોનમાં અગ્નિકાંડ બાદ સુરત શિક્ષણ અધિકારી એક્શનમાં
ગુજરાત
2 વર્ષ પહેલા
ભારતનો પ્લાન બી તૈયાર: મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે વડાપ્રધાન મોદીનું નિવેદન, કહ્યું-“કટોકટી છે, પરંતુ ગભરાશો નહીં”
ઇન્ટરનેશનલ
5 દિવસ પહેલા
1.72 લાખનો ગાંજો 5.76 લાખમાં વેંચે તે પહેલાં જ રાજકોટ SOGએ ચાર શખ્સોને પકડી પાડયા
ક્રાઇમ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર