Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટના લોકમેળાને આડે હવે માત્ર છ જ દિવસ બાકી : એક પણ રાઇડ્સ સંચાલકે NOC માટે નથી કરી પોલીસમાં અરજી

Fri, August 8 2025


રાજકોટમાં યોજાનાર જન્માષ્ટમી લોકમેળામા ગત વર્ષે કડક SOPને લઈ છેલ્લી ઘડી સુધી દોડધામ બાદ પણ રાઈડસની મંજૂરી આપવામાં ન આવતા લોકમેળો રાઈડસ વગરનો રહ્યો હતો. જો કે, આ વર્ષે રાજ્ય સરકારે SOPમાં છૂટછાટ આપી હોવા છતાં પણ લોકમેળા આડે હવે માત્ર છ જ દિવસ બાકી રહ્યા હોવા છતાં ખાનગી કે રેસકોર્સ મેદાનમાં યોજાનાર લોકમેળામાં રાઈડસ લગાવવા પ્લોટ મેળવનાર ધંધાર્થીઓ હજુ સુધી પોલીસમાં NOC માટે અરજી જ ન કરી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.


રાજકોટમાં દર વર્ષે જન્માષ્ટમી પર્વે રેસકોર્સમાં જિલ્લા વહીવટીતંત્ર સંચાલિત લોકમેળા ઉપરાંત શહેરમાં અલગ-અલગ સ્થળોએ ખાનગી મેળા યોજાતા હોય છે. જેમાં ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ રાજ્ય સરકારે ફજત ફાળકા અને મોટી ચકરડી સહિતની રાઈડસ માટે ગત વર્ષે કડક SOP અમલી બનવતા ગત વર્ષે રાજકોટનો લોકમેળો રાઈડસ વગરનો રહ્યો હતો. જો કે, રાઈડસ સંચાલકોની સતત રજુઆત બાદ આ વર્ષે SOPમાં છૂટછટ જાહેર કરવામાં આવતા લોકમેળામાં ઈ, એફ, જે એન એચ કેટેગરીમાં રાઈડસ માટેના અલગ અલગ 34  પ્લોટની હરરાજી કરી લોકમેળા સમિતિએ પ્લોટની ફાળવણી કરી દીધી છે જેને ત્રણ દિવસ વીતવા છતાં હજુ સુધી એક પણ રાઈડસ સંચાલકે NOC માટે પોલીસમાં અરજી કરી ન હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : રાજકોટમાં ઓપરેશન સિંદૂરની થીમ પર 12મી ઓગસ્ટે યોજાશે ભવ્ય તિરંગા યાત્રા : હજારો લોકો દેશભક્તિના રંગમાં રંગાશે

રાજકોટ પોલીસ કમિશનર કચેરીની લાયસન્સ બ્રાન્ચના પીઆઈ જે.એચ.દહિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાન ખાતે યોજાતા લોકમેળા કે અન્ય ખાનગી મેળાના આયોજનમાં રાઈડસ માટેની એક પણ અરજી તેમની કચેરીમાં આવી નથી. નોંધનીય છે કે, જિલ્લા કલેકટર અને પોલીસ કમિશનર દ્વારા SOPમાં છૂટછાટ આપ્યા બાદ રાઈડસ સંચાલકો સાથે યોજેલી બેઠકમાં તમામ રાઈડસ સંચાલકોને એલોટમેન્ટ લેટર મળ્યા બાદ જરૂરી આધાર પુરાવા સાથે અરજી કરવા જણાવાયું હતું છતાં પણ ગુરુવારે સાંજ સુધીમાં કોઈપણ ધંધાર્થીઓએ NOC માટે અરજી પણ ન કરી હોય હવે છેલ્લી ઘડીએ અફડાતફડીનો માહોલ સર્જાય તેવા સંકેતો મળી રહ્યા છે.SOPમાં છૂટછાટ મળ્યા બાદ પણ રાઇડસ સંચાલકોની ઢીલી નીતિ

Share Article

Other Articles

Previous

તમારા વિસ્તારના પોલીસકર્મીઓ કેવા છે? ગૃહ વિભાગ કાઢી રહ્યું છે પોલીસ અધિકારીઓની કુંડળી!

Next

રાજકોટમાં ઓપરેશન સિંદૂરની થીમ પર 12મી ઓગસ્ટે યોજાશે ભવ્ય તિરંગા યાત્રા : હજારો લોકો દેશભક્તિના રંગમાં રંગાશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
14 કલાક પહેલા
રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું
14 કલાક પહેલા
રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ
14 કલાક પહેલા
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ
14 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

માર્ચ મહિનાના પ્રથમ દિવસે ઝટકો : LPG સિલિન્ડરના ભાવમાં વધારો ઝીંકાયો, જાણો નવી કિંમત
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
રાજકોટમાં જન્માષ્ટમી પર્વએ મીઠાઈ-ફરસાણનું ભાવબાંધણું : આ વસ્તુઓ પર મળશે 10 ટકા ડિસ્કાઉન્ટ, જાણો ભાવ
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
કર્ણાટકમાં મનરેગા હેઠળ પુરુષોએ સાડીઓ પહેરીને કામ કરી કૌભાંડ આચરતા ભારે હોબાળો
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
Bhool Bhulaiyaa 3 ફિલ્મને લઈને મોટી અપડેટ : વિદ્યા બાલાને કહ્યું કેવું હશે મંજુલિકાનું પાત્ર…!!!
Entertainment
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર