Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં ઓપરેશન સિંદૂરની થીમ પર 12મી ઓગસ્ટે યોજાશે ભવ્ય તિરંગા યાત્રા : હજારો લોકો દેશભક્તિના રંગમાં રંગાશે

Fri, August 8 2025

આગામી 15 ઓગસ્ટે સ્વતંત્રતા પર્વ પૂર્વે રાજકોટ સહિત આખા ગુજરાતમાં ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા નીકળવાની છે ત્યારે રાજકોટમાં તિરંગા યાત્રાના આ આયોજનને લઈને મહાપાલિકા તંત્ર ગોટે ચડી ગયું હોય તેવું લાગી રહ્યું હતું. આમ તો ગુજરાતમાં આજથી જ તિરંગા યાત્રાનો પ્રારંભ થઈ જવાનો છે ત્યારે રાજકોટમાં આ યાત્રા આવતીકાલે એટલે કે શનિવારે યોજવા માટે પ્રદેશસ્તરેથી લીલીઝંડી આપવામાં આવી હતી જો કે તંત્ર દ્વારા કાલે યાત્રાનું આયોજન થાય તો તૈયારી માટે પૂરતો સમય ન હોવા ઉપરાંત રક્ષાબંધનનું પર્વ હોવાનું કારણ આગળ ધરી અન્ય કોઈ દિવસે યાત્રા કાઢવા માટે મંજૂરી માંગવામાં આવી ત્યારે હવે રાજકોટમાં 12મી તારીખે મંગળવારે તિરંગા યાત્રા નીકળશે.આ વખતે ઓપરેશન સિંદૂરની થીમ પર તિરંગા યાત્રાનું આયોજન કરવમાં આવ્યું છે.


તૈયારી માટે પૂરતો સમય ન હોવાથી અન્ય કોઈ દિવસે યાત્રા કાઢવા માટે મંજૂરી માંગવામાં આવી

તિરંગા યાત્રા કે મહાપાલિકાના આવા કોઈ પણ કાર્યક્રમ આયોજિત થાય એટલે તેનો પ્રારંભ રેસકોર્સ ખાતેથી થતો હોય છે. જો કે ત્યાં હાલ લોકમેળાની તૈયારીઓ ચાલી રહી હોય બધું ભેગું થઈ જવાની શક્યતા સરકાર સમક્ષ વ્યક્ત કરવામાં આવી હતી. જો શનિવારે તિરંગા યાત્રા નીકળે તો તંત્ર પાસે તૈયારી માટે અત્યંત ઓછો સમય રહે તે ઉપરાંત એક બાજુ મેળાની તૈયારી અને બીજી બાજુ તિરંગા યાત્રાની તૈયારી ચાલી રહી હોવાથી બધું ગોટાળે ચડી જાય તેમ હોવાથી બીજા કોઈ દિવસે યાત્રા કાઢવા માટે મંજૂરી આપવાનું કહેવાયું હતું.
આ પણ વાંચો : રાજકોટને હાઇકોર્ટની બેન્ચ માટે ફરી સળવળાટ : 27 વકીલની કમિટી રચાઇ, બોમ્બે HCએ કોલાપુરને બેન્ચ આપતા રાજકોટ બારના સભ્યો મેદાને

રાજકોટ 12મી ઓગસ્ટના દિવસે તિરંગા યાત્રા યોજવામાં આવશે

12મી ઓગસ્ટના દિવસે રાજકોટમાં તિરંગા યાત્રા યોજવામાં આવશે. જેમાં સાંસદ, ધારાસભ્યો, મહાપાલિકાના અધિકારી-પદાધિકારીઓ સહીત રાજકોટની સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાશે. તમામ લોકોના હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે દેશભક્તિનો રંગમાં રંગાઈ જશે. બહુમાળી ભવન ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતેથી જ્યુબિલી ગાર્ડન ચોક સ્થિત મહાત્મા ગાંધીની પ્રતિમા સુધી ‘તિરંગા યાત્રા’ નું આયોજન કરવામાં આવશે.

આ પણ વાંચો : મોરબીનાં માળિયા સુરજબારી પાસે ટ્રિપલ અકસ્માત : કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત બાદ વાહનમાં આગ લાગતા 4 લોકો જીવતા ભૂંજાયા

છેલ્લા 3 વર્ષથી RMC દ્વારા તિરંગા યાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવે છે

આ તકે રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ 12મી ઓગસ્ટના રોજ રાજકોટના રાજમાર્ગો પરથી તિરંગા યાત્રા નીકળશે. જે કોઈ પરિવારે તેના ઘર ઉપર તિરંગો લગાવવું હોય તે લોકોને વોર્ડ ઓફિસેથી નામ લખાવી અને તિરંગો લઈ જઈ શકશે. પદાધિકારીઓ કોર્પોરેટરો અને સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો અને રાજકોટની જાહેર જનતા પણ આ કાર્યક્રમની અંદર જોડાઈ શકશે.

Share Article

Other Articles

Previous

રાજકોટના લોકમેળાને આડે હવે માત્ર છ જ દિવસ બાકી : એક પણ રાઇડ્સ સંચાલકે NOC માટે નથી કરી પોલીસમાં અરજી

Next

રાજકોટને હાઇકોર્ટની બેન્ચ માટે ફરી સળવળાટ : 27 વકીલની કમિટી રચાઇ, બોમ્બે HCએ કોલાપુરને બેન્ચ આપતા રાજકોટ બારના સભ્યો મેદાને

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
22 કલાક પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

દેશના જાણીતા બોકસર વિજેન્દ્ર સિંહ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા
Breaking
2 વર્ષ પહેલા
મહારાષ્ટ્રમાં શું થશે રાજકીય ખેલો ? કોણે કહ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ક્યાં ઝડપાઇ રૂપિયા 4 કરોડની રોકડ ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પાઘડીનો વળ છેડે આવ્યો: એક સમયના ગાઢ સાથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન હવે કટ્ટર દુશ્મન
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર