Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

ભલે ઉહાપોહ થાય, રોષ ફાટી નીકળે પણ હેલમેટનું પાલન કરાવવું જ પડશે : પોલીસ-મનપાના પદાધિકારીઓને ગૃહમંત્રીનો આદેશ

Sat, July 26 2025


આગામી 8 સપ્ટેમ્બરથી રાજકોટમાં સ્કૂટર ચલાવનાર અને પાછળ બેસનાર એમ બન્ને માટે હેલમેટ પહેરવું ફરજિયાત બની જશે અને જો નિયમભંગ થશે તો દંડની ભરપાઈ કરવી પડશે તેવી જાહેરાત પોલીસ દ્વારા કરવામાં આવતા જ લોકોમાં દેકારો બોલી ગયો હતો. બીજી બાજુ શુક્રવારે ગૃહમંત્રીએ પોલીસ અધિકારીઓ તેમજ મહાપાલિકાના પદાધિકારીઓ સાથે એક સંક્ષિપ્ત બેઠક કરી હતી જેમાં પણ આ મુદ્દો ચર્ચામાં આવતાં તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે ભલે ઉહાપોહ થાય, રોષ ફાટી નીકળે પણ હેલમેટનું પાલન કરાવવું જ પડશે. આ કામગીરી એકલી પોલીસની નથી એટલા માટે મહાપાલિકા સહિતના તંત્રએ પણ તેમાં સહભાગી થવું પડશે.આ ઉપરાંત રોંગ સાઈડમાં વાહન ચલાવનારા લોકોને પણ દંડ ફટકારવાનો આદેશ ગૃહમંત્રી દ્વારા આપવામાં આવ્યો હતો.

અત્રે નોંધનીય બાબત એ છે કે આ બેઠક ટ્રાફિક સમસ્યાનું નિવારણ કેવી રીતે લાવી શકાય તે બાબતે મળી હતી પરંતુ તેમાં માત્રને માત્ર હેલમેટનો મુદ્દો જ ચર્ચાયો હતો અને ટ્રાફિક સમસ્યા વકરી કેમ રહી છે તે બાબતે કોઈ જ મહત્ત્વની ચર્ચા કરવામાં આવી ન્હોતી ! વળી, ટૂંક સમયમાં રાજકોટના અલગ-અલગ ચોકમાં ટ્રાફિક સિગ્નલમાં પણ વધારો કરવાની સુચના અપાઈ હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો : ચૂંટણી પંચ આખા દેશની મતદાર યાદીમાં ‘સાફસૂફી’ કરશે : અંદાજે 100 કરોડ મતદાતાઓનું થશે વેરીફીકેશન

ગૃહમંત્રીએ એમ પણ જણાવ્યું કે લોકોની ટીકા સહન કરીને પણ હેલમેટ ડ્રાઈવ શરૂ કરવી જરૂરી છે સાથે સાથે લોકોને એ સમજણ પણ અપાવવી પડશે કે પોલીસનો હેતુ દંડ ઉઘરાવવા માટે નહીં બલ્કે લોકોનું જીવન બચાવવાનો છે. હેલમેટ ઝુંબેશને ક્રિએટિવ બનાવવા પોલીસ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આ આંદોલનમાં જોડાવું પડશે.

Share Article

Other Articles

Previous

 War 2 Trailer: શું આલિયા ભટ્ટ ઋત્વિક-જુનિયર NTRની ‘War 2’ માં જોવા મળશે? અભિનેત્રીએ પોતે આપ્યો મોટો સંકેત

Next

ચૂંટણી પંચ આખા દેશની મતદાર યાદીમાં ‘સાફસૂફી’ કરશે : અંદાજે 100 કરોડ મતદાતાઓનું થશે વેરીફીકેશન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
પત્નીએ આત્મહત્યા કરતા અંતિમક્રિયા પતાવી પતિએ પણ ઝેર પી જીવન ટૂંકાવ્યું
4 સપ્તાહs પહેલા
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
1 મહિના પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
1 મહિના પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
1 મહિના પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

New Rule: 1 માર્ચથી LPG-UPI સહિત આ 5 નિયમો બદલાશે, જાણો તમારા ખિસ્સા પર તેની શું અસર થશે, વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
આજથી રાજકોટ શહેરના રેશનકાર્ડ ધારકોને સીંગતેલ મળશે
રાજકોટ
2 વર્ષ પહેલા
Pushpa 2 : નવા વર્ષેની શરૂઆતમાં ‘પુષ્પા 2’ OTT પર થઈ શકે છે રિલીઝ, જાણો ક્યાં અને ક્યારે જોવા મળશે ફિલ્મ
Entertainment
1 વર્ષ પહેલા
મંદિરોનો રાજકીય લાભ માટેના હથિયાર તરીકે ઉપયોગ ચિંતાજનક
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર