Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ પોલીસ પર હુમલો કરનારી ગેંગે બૂટલેગરના પુત્ર પર ફિલ્મી સ્ટાઈલે સોડા બોટલના ઘા કર્યા, વાંચો શું છે સમગ્ર મામલો

Mon, June 30 2025

થોડા સમય પહેલાં પ્ર.નગર પોલીસ મથકના સ્ટાફ ઉપર હુમલો કરી નાસી ગયા બાદ યુનિવર્સિટી રોડ પરથી વેપારીના અપહરણ જેવા ગંભીર ગુનાના આરોપમાં પકડાઈ ચૂકેલા આરોપીઓ જેવા છૂટ્યા કે સુધરવાને બદલે વધુ બગડી ગયા હોય તેવી રીતે બૂટલેગરના પુત્ર ઉપર ફિલ્મી સ્ટાઈલે સોડા બોટલના ઘા કરતાં ગાંધીગ્રામ પોલીસે 13 શખસો સામે ગુનો નોંધ્યો હતો.

આ અંગે અનેક વખત પોલીસ ચોપડે ચડી ચૂકેલા યાકુબ મોટાણીના પુત્ર કોનેન મોટાણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે શુક્રવારે 5ઃ30 વાગ્યા આસપાસ તે ઘેર હતો ત્યારે તેના ઉપર રાજા ઉર્ફે શાહરૂખ જુણેજાનો ફોન આવ્યો હતો અને તેણે કહ્યું કે તે મને કાર કે રૂપિયા આપ્યા નથી એટલે મારા માણસો તારા ઘરે આવે છે, તું તૈયારીમાં રહેજે કહીને ફોન કાપી નાખ્યો હતો. આ પછી 6ઃ30 વાગ્યા આસપાસ કોનેન ઉપર આબીદ જુણેજાનો ફોન આવ્યો હતો. ફોન પર આબીદે બેફામ ગાળો ભાંડી હું તારા ઘરે આવું છું કહીને ફોન કાપી નાખ્યો હતો.

આ પણ વાંચો : સ્માર્ટ મીટર બદલવાનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને અપાયો છતાં PGVCLના કર્મચારીઓ પાસે કામ કરાવતા વિરોધ!

આ પ્રકારનો ફોન આવ્યા બાદ કોનેન તેના મિત્ર સુલતાન ફિરોજભાઈ જુણેજા અને તોકીર ફિરોજભાઈ જુણેજા સાથે ઘરની સામે બેઠા હતા ત્યારે અલગ-અલગ બાઈક પર આબીદ જુણેજા, મીરખાન રહીશ દલ, ઈસોભા રિઝવાન દલ, મહેબૂબ અઘામ, સમીર ઉર્ફે ધમો બસીર શેખ તેમજ અન્ય આઠેક જેટલા શખસોએ ધસી આવી સોડા બોટલના ઘા ફેંકવા લાગતાં અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે ઈસોભા દલ, સમીર ઉર્ફે ધમો સહિતના શખસો પ્ર.નગર પોલીસ મથક પર હુમલો કરવામાં તો મીરખાન રહીશ દલ વેપારીનું અપહરણ કરવાના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.

Share Article

Other Articles

Previous

Asia Cup 2025 : 10 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે એશિયા કપ : ટૂર્નામેન્ટનો કાર્યક્રમ આવતાં સપ્તાહે થશે જાહેર

Next

સ્માર્ટ મીટર બદલવાનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને અપાયો છતાં PGVCLના કર્મચારીઓ પાસે કામ કરાવતા વિરોધ!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
દેશમાં હવે સેટેલાઈટ ઇન્ટરનેટ હકીકત બનશે, એલન મસ્કના સ્ટાર લિંક અને એમેઝોન વચ્ચે થઈ ગઈ સમજૂતી
9 કલાક પહેલા
આવતીકાલે મહારાષ્ટ્ર, ઉતરાખંડ, હિમાચલ અને તેલંગણા માટે ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થવાની શક્યતા
9 કલાક પહેલા
કોંગ્રેસના 150 સંસદ સભ્યો રશિયાનું ફંડ મેળવતા હતા અને એજન્ટ તરીકે કામ કરતા હતા, ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો મોટો આરોપ
9 કલાક પહેલા
પાકના આતંકી ગુરુ મસૂદ અઝહરને મોતનો ડર, પોતાના ભાઈ સાથે પાકિસ્તાન છોડીને ભાગી ગયો, અફઘાનમાં છુપાયો હોવાની શંકા
9 કલાક પહેલા
Categories

નેશનલ

2218 Posts

Related Posts

7મી સપ્ટેમ્બરે કોંગ્રેસ દેશભરમાં યાત્રા કાઢશે
નેશનલ
2 વર્ષ પહેલા
પ્રખ્યાત પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાનની દુબઈમાં ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો  
Entertainment
11 મહિના પહેલા
ભારતના ક્રિકેટ ઇતિહાસથી કારને શણગારી ગુજરાતી પરિવાર અમદાવાદ આવ્યો
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
ભારતમાં એક જ દિવસમાં ચીનના HMPV વાઈરસના 2 કેસ નોંધાયા : કર્ણાટકમાં 3 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર