Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનાં ટર્મિનલમાં ટપકે છે પાણી : ભૂલ છુપાવવા જુઓ શું કર્યું?

Thu, June 19 2025

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં 645 કરોડનાં ખર્ચે બનેલાં નવા ટર્મિનલમાં પ્રથમ વરસાદે પાણી ટપકતાં અનેક પેસેન્જરોનો સામાન પલળી ગયો હતો.ખાસ કરીને અરાઈવલ બેલ્ટ 2 પાસે રીતસર પાણીનો ધોધ વહયો હતો.આ ઉપરાંત ટર્મિનલમાં અનેક જગ્યાએ પાણી ટપકવાની ફરિયાદો ઉભી થઇ હતી.

ગઈકાલે કન્વેયર બેલ્ટ પાસે વરસાદને કારણે પાણી પડતાં સામાન લેવા આવેલા પેસેન્જરોને સાઈડમાં ઉભા રહી પોતાનો સામાન કાઢવો પડ્યો હતો,તો ભૂલ સુધારવાને બદલે ઓથોરિટીનાં બાહોશ સ્ટાફે આ ભૂલ કોઇના કેમેરામાં કેદ ન થાય એ માટે ત્યાં ટ્રી પ્લાન્ટ અને આજુબાજુ અમુક વસ્તુઓથી ડેકોરેશન કરીને બેદરકારીને છુપાવી દીધી છે.ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશી ફલાઇટ શરૂ કરવાની વાતો વચ્ચે પાણી પડવું,મોબાઈલ કનેક્શન ન મળવું તો કલાકો સુધી વિજકનેક્શન ન હોવું સહિત અસુવિધાઓનો વરસાદ થાય છે તો શું ઇન્ટરનેશનલ એરપોર્ટ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહી શકાય ખરું…..?


આ પણ વાંચો : LRDની પરીક્ષામાં નાપાસ થવાના ડરે યુવતી નીકળી આપઘાત કરવા : અભયમ્‌‍ની ટીમે સમયસર પહોંચી જીવન બચાવ્યું

થોડા દિવસો અગાઉ પણ ટર્મિનલની છતમાંથી પાણી લીક થવાનાં લીધે ચેક ઇન કાઉન્ટર અને વેઇટિંગ એરિયામાં પાણી ભરાઈ ગયું હતું.આ મુદ્દે અમુક પેસેન્જરોએ સોશ્યલ મીડિયામાં ટિપ્પણી કરતી પોસ્ટ પણ મૂકી છે જેમાં લખ્યું છે કે,આટલા મોંઘા એરપોર્ટમાં પાણી ટપકે છે,આ કેવી વિકાસની વાત છે…? તો બીજી તરફ અત્યારે ટર્મિનલમાં પાણી ટપકે છે તો ક્યારેક પાણીનાં ધાંધિયાના લીધે પીવા માટે કે વોશરૂમમાં પાણી નથી મળતું….!!!! 

Share Article

Other Articles

Previous

PM મોદીના વતન વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : જાણો શું છે યોગ દિવસની થીમ

Next

રાજકોટ સિવિલ હોસ્પિટલના વેન્ટિલેટર જ વેન્ટિલેટર ઉપર : લાખોની કિંમતના 400 વેન્ટિલેટર ખાઈ રહ્યા છે ‘ધૂળ’

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
IPL 2025 viewership record: RCBના વિનિંગ મોમેન્ટે રચ્યો ઇતિહાસ, પંજાબ-બેંગલુરુ ફાઈનલ સૌથી વધુ જોવાયેલી T20 મેચ બની
4 મિનિટutes પહેલા
PM મોદીના વતન વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : જાણો શું છે યોગ દિવસની થીમ
1 કલાક પહેલા
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનાં ટર્મિનલમાં ટપકે છે પાણી : ભૂલ છુપાવવા જુઓ શું કર્યું?
2 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલના વેન્ટિલેટર જ વેન્ટિલેટર ઉપર : લાખોની કિંમતના 400 વેન્ટિલેટર ખાઈ રહ્યા છે ‘ધૂળ’
2 કલાક પહેલા
Categories

નેશનલ

2198 Posts

Related Posts

જમ્મુ કાશ્મીરના અખનુરમાં સેનાના વાહનો પર ફરી આતંકીઓ દ્વારા હુમલો : જવાનોના ગોળીબારમાં એક આતંકી ઠાર
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
હાર્દિક પંડયા અને જાસ્મીન વાલિયા વચ્ચે ઈલું ઇલું ?? ભારત-પાક મેચ જોવા પહોંચી રુમર્ડ ગર્લફ્રેન્ડ, જાણો કોણ છે આ યુવતી
Entertainment
4 મહિના પહેલા
રાજકોટમાં આરોગ્ય અધિકારી જયેશ વાકાણીએ અખાદ્ય સામગ્રી અંગે આપ્યું નિવેદન જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
રશિયાએ યુધ્ધ બંધ કરવા માટે કઈ શરતો રાખી ? જુઓ
ઇન્ટરનેશનલ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર