Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
ગુજરાત
બ્રેકિંગ ન્યૂઝ
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

વિજયભાઈ કહેતાં કે, તમે ઋષભનાં USનાં માતા-પિતા છો : 10 વર્ષ જૂના મિત્ર રાજકોટ અંતિમદર્શન માટે આવ્યાં

Tue, June 17 2025



સદગત વિજયભાઈ રૂપાણીને અંતિમ વિદાય આપવા રાજકોટ ખાતે સ્વચળુ લોકો ઉમટવા હતા, ત્યારે વિજયભાઈનાં નિધનના સમાચાર સાંભળી હજારો કિલોમીટર દૂરથી તેમના ખાસ મિત્ર ગુજરાત હોડી આવ્યા હતા. હું વિજયભાઈ રૂપાણીનાં એક દાયકા જુના મિત્ર અને વિજયભાઈએ તેમના પુત્ર ઋપબ માટે યુ.એસ.નાં માતા પિતા તરીકેની જવાબદારી જેમને સોંપી છે તેવા કનકસિહ રાણા અંતિમયાત્રામાં જોડાયા હતાં.

આ પણ વાંચો : રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાઇ સ્વ.વિજયભાઈની પ્રાર્થનાસભા : રૂપાણી પરિવારના દુ:ખમાં સહભાગી થયા સંત-મહંત-રાજકીય આગેવાનો   

તાજેતરમાં જ બંને મિત્રો વિજયભાઈ અને કનકસિણએ તા.૨૬ મે ના રોજ ડિનર ત્યારબાદ ૨૦ મે એ કનકસિહ અમેરિકા પરત ગયા હતા. આ પ્લેન કેવશયની સમાચાર મળતાની સાથે જ તેઓ ઋષભ, તેના પત્ની અદિતિ સાથે અમદાવાદ આવ્યા હતાં. તેમને જણાવ્યું કે, મને યાદ છે છું કે.વિજયભાઈ સી.એમ હતા ત્યારે મને ગુજરાતથી ફોન કરીને કહ્યું હતું કે, કનકસિહ તમારે અને ફાલ્ગુની ભાએ ઋષભનાં માતા પિતા બનવાનું છે એમની એ વાત અમારા દિલને સ્પર્શી ગઈ હતી, અમારા પર એમને જે વિશ્વાસ મુક્યો એ માટે અમે આજીવન ઋણી રેહેશું.

ભલે અમે મિત્રો હતા પણ મને હંમેશા તેમને નાનાભાઈ તરીકે જ રાખતાં, ઋષભઅમેરિકા ભણવા આવ્યો ત્યારે અમારી સાથે ૪ વર્ષ રહ્યો હતો. વિજયભાઈ અને અંજલિ બેન જ્યારે અહીં આવે ત્યારે અમારી સાથે જ રહેતા.અમે ફરવા સાથે જ જતાં.અમેરિકામાં ગુજરાતી સમાજ આ સમાચારથી દુઃખી છે. લોસ એન્જલસમાં શ્રદ્ધાંજલિ સભા આયોજિત કરવામાં આવી છે. હું પણ અત્યારે બધી વિધિ સુધી અહીં રહે ત્યારબાદ પરત જઈશ, અમે રૂપાણી પરિવારે સાથે કાયમ સાથે રહીશું.

Share Article

Other Articles

Previous

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના : ઇમરજન્સી સમયે જ મુસાફરોના ઇમરજન્સી કોન્ટેક્ટ નહોતા, પોતાનો જ નંબર કર્યો’તો એડ

Next

ભૂતો…ન ભવિષ્યતિ… રાજકોટને આવાં ‘નેતા’ નહિ મળે : નિવાસસ્થાને દર્શન માટે લોકોની કતાર લાગી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
સુરેન્દ્રનગરના મૂળી પંથકમાં BPCL પાઇપલાઇન સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ: જંત્રીના 4 ગણા વળતરની માંગ સાથે 100 વીઘામાં કામ અટકાવ્યું
7 મિનિટutes પહેલા
વાયદા બજારમાં અસ્થિરતા વચ્ચે તેજીનો ચમકારો: ચાંદીમાં તળિયેથી ₹5,100 નો ઉછાળો, સોનું પણ ₹1,780 વધીને ₹1.40 લાખને પાર
32 મિનિટutes પહેલા
અલ નીનોની અસરથી ગુજરાતમાં જળસંકટ: 206 ડેમમાં 5,181 MCM પાણી ઘટ્યું, 4 જિલ્લામાં દુષ્કાળ વચ્ચે નર્મદા ડેમ બન્યો જીવાદોરી
18 કલાક પહેલા
ધનતેરસ પૂર્વે સોના-ચાંદીના ભાવ ગગડ્યા: ચાંદી એક જ ઝાટકે ₹8,000 સસ્તી, સોનું ₹1,300 ઘટીને ₹1.38 લાખે પહોંચ્યું
18 કલાક પહેલા
Categories

નેશનલ

3823 Posts

Related Posts

ગજબનો તસ્કર ! ચોરી કરવા પ્લેનમાં આવતો, ઓડી કારમાં જ ફરવાનું !
ક્રાઇમ
2 વર્ષ પહેલા
રાહુલ ગાંધી હવે ભારત ડોજો યાત્રા શરૂ કરશે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
જગદગુરુ રામભદ્રાચાર્યએ આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીને આપી રામ મંત્રની દીક્ષા, કહ્યું- તમે શસ્ત્રોથી લડો, હું શાસ્ત્રોથી લડીશ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
બંગાળમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધ યથાવત : હાવડાની હોસ્પિટલમાં સિટી સ્કેન દરમિયાન કન્યાના શરીર સાથે અડપલા, બિરભૂમમાં દર્દીએ નર્સ સાથે કરી છેડછાડ
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર