Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજ્યના 241 PSIને PIના પ્રમોશન તો મળ્યા પણ હાલત જૈસે થે, પોસ્ટિંગની જોવાતી રાહ

Thu, June 12 2025


રાજ્યના ગૃહવિભાગ દ્વારા 2016ની બેચના 241 PSIને પોલીસ ઈન્સ્પેક્ટર (PI)ના પ્રમોશન તો આપી દેવાયા પરંતુ 100 દિવસ (સાડા ત્રણ માસ) જેવો સમય થવા આવ્યે પણ હજુ બદલીનું નવું સ્થાન PIની ખુરશીઓ નહીં મળતા અત્યારે તો ભલે PI બની ગયા પણ હાલ જૈસે થે જે મુજબ જ્યાં PSI હતા ત્યાં જ પ્રમોશન સાથે PI હોવાના આનંદ લઈ ચાતક નજરે પોસ્ટીંગની રાહમાં હશે. બઢતી બાદ લાંબો સમય વિતવા છતાં કોકડું ક્યાં ગૂંચવાયું તે પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.

freepik

રાજ્યની 2016ની બેચમાં 500 જેટલા PSIની ભરતી થઈ હતી તે પૈકીના તાજેતરમાં સાડા ત્રણ માસના સમયગાળામાં 159 ત્યારબાદ 42 અને 49 મળી 241 PSIને PIની બઢતી અપાઈ છે. સામાન્ય રીતે બઢતી સાથે બદલીઓ પણ હોય છે. જ્યારે 241 PSI કે જેઓ PI બન્યા તેઓને હાલ જ્યાં ફરજ બજાવે છે ત્યાં જ PI તરીકે પ્રમોશન આપી દેવાયા.

આ પણ વાંચો : રાજકોટ એરપોર્ટનાં પાણી,વીજળીનાં પ્રશ્ને સાંસદ રૂપાલા કરશે મિટિંગ : પેસેન્જરોને પડતી પરેશાની દૂર કરવા આપી ખાતરી

2013ની બેચના PSI PI બન્યાને પાંચેક દિવસ બાદ તેઓની PIની જગ્યાઓ પર બદલીઓ થઈ ગઈ એ રીતે આપણી પણ થશેની 241 PIને આશ હતી પણ હજુ સુધી બદલીનો ઈસ્યુ લટકતો જ રહ્યો છે. જે તે જગ્યાએ અત્યારે જે કોઈ PSI PI બનીને બેઠા છે કે ફરજ બજાવે છે તે પોલીસ સ્ટેશન બ્રાંચમાં ઓલરેડી એક PI તો મહેકમ મુજબ છે જ. જુજ જ એવા છે કે તેઓ જ્યાં જ્યાં છે તે PIની અન્યત્ર આંતરિક કે બીજી જગ્યાએ બદલી થઈ અને તે PIનો ચાર્જ મળ્યો છે. બાકી બીજા તો સાડા ત્રણ માસ જેવો સમય થવા આવ્યે પણ વેઈટિંગ ફોર પોસ્ટીં ગમાં જ્યાં છે ત્યાં મેં તો સાબ બન ગયા માનીને જૂની જગ્યાએ જ ફરજ બજાવી રહ્યા છે. હજુ તો આ જ 2016ની બેચના 270 જેટલા તો PIના પ્રમોશનની રાહમાં છે.

રાજ્યના ગૃહવિભાગ દ્વારા રૂરલના PSIના મહત્તમ પોલસ મથકો PIના પોસ્ટીં ગના કરી નાખ્યા છે. બદલીઓમાં મોટાભાગે તો રૂરલમાં વધુ ચાન્સ લાગશે તેવું જાણકારોનું કહેવું છે. છેલ્લે તો બધું જે થશે તે ગાંધીનગરથી થશે ત્યાં સુધી તો ઇંતજાર સિવાય અધિકારીઓ પાસે નો ઓપ્શન જેવું જ છે.

DGPને એકસ્ટેન્શન મળશે કે ચાલુ માસે જ બધું ક્લિયર થશે?

રાજ્યના પોલીસવડા આ મહિનાના અંતે નિવૃત્ત થઈ રહ્યા છે. પોલીસ બેડા સાથે સંકળાયેલા કે પોલીસ ડિપાર્ટમેન્ટના નાના કર્મીથી લઈ અધિકારીઓ સુધીનાઓમાં વર્તમાન DGPને એકસ્ટેન્શન મળશે કે નવા DGP આવશે? તેવી વાતો ગાંધીનગરથી લઈ રૂરલ એરિયા (ગ્રામ્ય પોલીસ વિસ્તાર) સુધી ચાલે છે. વર્તમાન DGP રાજ્ય સરકારની સહમતી સાથે વર્તમાન અટકેલા પ્રમોશન કે પ્રમોશન મળ્યા બાદ બદલીઓની રાહમાં છે તે તમામ પ્રશ્નોનો આ મહિનામાં જ અંત લાવી દેશે. ચાલુ માસે બધુ ક્લિયર થઈ જશે ? તેવો સંબંધિતોને ઇંતજાર હશે. એક એવી પણ મૂંઝવણ હશે કે જો આ મહિને નહીં થાય અને સાહેબને

એકસ્ટેન્શન નહીં મળે તો, જે કોઈ નવા સાહેબ (DGP) આવશે તેઓના હાથમાં બધું જશે તે ક્યારે કે કેવી સ્પીડ થશે તેની રાહ જોવી પડશે. મનોમન તો એવું કહેતા હશે કે આ મહિનાના અંત સુધીમાં પોલીસ કર્મી જાટે ઓના જે કટાફ્ટ થઈ શકે કે હાથ લિક ઉપર હોય એવા પ્રશ્નો તેમજ બઢતી, બદલીનું કોકડું ઉકેલાય જાય તો સાહેબ કર્મીઓ માટે કાયમી માટે યાદગાર બની જશે. ઉપરોક્ત તમામ બાબતો પર કોઈ કૌંસ નિર્ણય ન આવે ત્યાં સુધી તો પોલીસ ગલિયારામાં ચર્ચાતી વાતો કે ચર્ચા જ માનવી રહી.

આ પણ વાંચો : હવે તમે 20°Cથી નીચે AC નહીં ચલાવી શકો! ટૂંક સમયમાં સરકાર લાવી રહી છે નવા નિયમ

PI ટુ Dy.SPના પ્રમોશનની ફાઇલની પણ ભારે રાહ

રાજ્ય સરકાર દ્વારા 2001ની બેચના PIને DYSPના પ્રમોશન અપાયા હતા. જે પૈકી પાંચ, સાતના પ્રમોશન કોઈ ખાતાકીય કાર્યવાહીના કારણે અટકવા હતા. હવે ૨૦૦૪ની બેચના PI, DYSPના પ્રમોશનની સહમાં છે. એવી વાત છે કે છેલ્લા દોઢેક વર્ષ કે આવા સમયથી પ્રમોશનની કાઈલ ગાંધીનગરમાં છે. ગમે ત્યારે હવે પ્રમોશન આવશે તેવી PI રાહ લાંબા સમયથી જોઈ રહ્યા હશે. જો અંદાજિત આવા 90 જેટલા PIને પ્રમોશન મળે તો તેમની ખાલી પડનારી જગ્યા પર પોસ્ટીંગની રાહમાં રહેલા નવા બનેલા PIનો ગજ વાગી શકે, આવી જ રીતે હાલ જે 17 DYSP તો પ્રમોશનની એક કલાક બાદ નિવૃત્ત પણ થઈ ગયા. એસપી બનેલા આ નવા 15  DYSP પણ હાલ 241 PIની માફક જે સ્થાને છે ત્યાં જ છે. તેમને બઢતી સાથે નવું સ્થાન મળે અને અંદાજે 50 જેટલા DYSPની અન્ય જગ્યાઓ ભરાય તો પ્રમોશન બાદ અટકેલો માર્ગ થોડો ઘણો આગળ વધે કે મોકળો થઈ શકે તેવું જાણકારોનું માનવું છે. ગાંધીનગરથી ફેરબદલ ક્યારે થાય તેના પર મીટ મંડાયેલી હશે

Share Article

Other Articles

Previous

World Day Against Child Labour : વાઈબ્રન્ટ ગુજરાતના કમનસીબ 5,00,000 બાળમજૂરો!

Next

રાજકોટ એરપોર્ટનાં પાણી,વીજળીનાં પ્રશ્ને સાંસદ રૂપાલા કરશે મિટિંગ : પેસેન્જરોને પડતી પરેશાની દૂર કરવા આપી ખાતરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટનાના સ્થળે સ્મારક બનાવવા વિચારણા : મેડીકલ કોલેજની હોસ્ટેલ બીજી જગ્યાએ ફેરવાશે
2 કલાક પહેલા
હવે બાઈકમાં પણ કાર જેવી જ એન્ટી લોક-બ્રેકીંગ સિસ્ટમ ફરજિયાત : 1લી જાન્યુઆરી 2026થી લાગુ થશે નવા નિયમ
2 કલાક પહેલા
ઘોર બેદરકારી: ઉડયન સુરક્ષા માટે ફાળવ્યું માત્ર 35 કરોડનું જ ભંડોળ, અમદાવાદની દુર્ઘટના પહેલા સંસદીય સમિતિએ ચિંતા દર્શાવી’તી
2 કલાક પહેલા
જયરાજસિંહ, પુત્ર ગણેશ સહિત 28 સામે ગોંડલ કોર્ટમાં ફરિયાદ : રાજકોટ DCP, ગોંડલ DySP, 6 PI સામે સગીરાના આરોપ
3 કલાક પહેલા
Categories

નેશનલ

2205 Posts

Related Posts

નર્મદા ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાયું જુઓ…
ગુજરાત
2 વર્ષ પહેલા
મોંઘું ભલે પડે, વાહન તો પેટ્રોલથી ચાલતું જ લેવાનું
રાજકોટ
2 વર્ષ પહેલા
બોર્ડર 2માં દિલજીત દોસાંજની એન્ટ્રી.. સાથે જ રિલીઝ ડેટ આવી સામે, જુઓ ક્યારે આવશે સિનેમાઘરોમાં
Entertainment
10 મહિના પહેલા
કાર્તિક આર્યનની “ચંદુ ચેમ્પિયન” ઓટીટી પર રિલીઝ થવા તૈયાર
Entertainment
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર