Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ એરપોર્ટ પર પેસેન્જરોએ લગાવ્યો પાણીનો પોકાર: અડધો દિવસ ‘પાણી’ ન આવ્યું..!!

Tue, June 10 2025

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગઈકાલે વહેલી સવારથી પેસેન્જરોએ પોકાર કર્યો હતો તેમ છતાં ઓથોરિટીનાં પેટનું પાણી હલ્યું નથી.સોમવારે સવારે મુંબઈની ફલાઈટ ટેકઓફ થાય એ પહેલાં જ પીવાનું કે વોશરૂમમાં પાણી આવાનું જ બંધ થઈ જતાં ટર્મિનલ પર દેકારો મચી ગયો હતો.



અગાઉ પણ ટર્મિનલ પર અનેક વખત પાણીની સમસ્યા સર્જાય છે, આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટની હાલત બસપોર્ટ કરતાં પણ બદતર હોય તેમ વારેવારે પાણી આવતું બંધ થઈ જવાની ફરિયાદો સામે આવે છે.ગઈકાલે સવારે એરઇન્ડિયા અને ઈન્ડિગોની 3 ફલાઈટના પેસેન્જર મળી કુલ 600 જેટલા મુસાફરોને આ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો : રેશનકાર્ડ ધારકોને જૂન માસનું અનાજ વિતરણ કરવા મુદત વધારવા અનાજના વિક્રેતાઓએ જિલ્લા કલેક્ટરને કરી રજુઆત

જ્યારે આ સમસ્યાને ઉજાગર કરવાં એરલાઇન્સએ ઓથીરિટીને જાણ કરી તો ય “હમણાં થઈ જાશે” તેવાં ઠાલા વચનો આપ્યા કર્યા,પણ આખરે બપોરે 12 વાગ્યા સુધી પાણી તો પેસેન્જરોને મળ્યું જ નહીં.એક તબક્કે તો વોશરૂમમાં પણ પાણી આવતું ન હોવાથી એક સમયે ટીશયું પેપર પણ ખૂટી પડ્યા હતા.ટેક્નિકલ ટીમનાં જણાવ્યા અનુસાર પાણીની 2 પાઇપલાઇન મેન્ટેનન્સ હેઠળ છે જે એક ચાલુ હતી તે બંધ થઈ ગઈ હતી. 

Share Article

Other Articles

Previous

રાજકોટની ન્યુ કેદારનાથ સોસાયટીમાં અશાંતધારાનું સરાજાહેર ઉલ્લંઘન : નોટરી-વકીલો ગેરકાયદેસર કરાર કરી આપતા હોવાનો આરોપ

Next

રેશનકાર્ડ ધારકોને જૂન માસનું અનાજ વિતરણ કરવા મુદત વધારવા અનાજના વિક્રેતાઓએ જિલ્લા કલેક્ટરને કરી રજુઆત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ભવનાથના મેળામાં યુવાનને આવ્યો હાર્ટ એટેક: હેડ કોન્સ્ટેબલ દેવદૂત બનીને આવ્યા, ખભે ઊંચકીને હોસ્પિટલ ભણી દોટ મૂકી, જીવ બચાવ્યો
9 કલાક પહેલા
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખુલતી બજારે જણસીની મબલખ આવક: વિવિધ ખેત પેદાશોના 1100થી વધુ વાહનો ઠલવાયા, ભાવ પણ ઊંચા રહ્યા
9 કલાક પહેલા
સોના-ચાંદીમાં તેજીને બ્રેક: સિલ્વરમાં એક દિવસમાં 8000નું ગાબડું, સોનુ 1,55 લાખની સપાટી,ચાંદીમાં જોરદાર વેચવાલી
9 કલાક પહેલા
ગાઝાને ઊભું કરવા 70 અબજ ડોલરની જરૂર: પુનઃનિર્માણ માટે પીસ બોર્ડના સભ્ય દેશો 5 અબજ ડોલર આપશે, ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત
9 કલાક પહેલા
Categories

નેશનલ

2899 Posts

Related Posts

અધિકારીની બદલી તો તેને મળેલી ગીફ્ટ છે: હાઈકોર્ટ
રાજકોટ
2 વર્ષ પહેલા
170 કરોડની સંપત્તિ છોડી ગયા મનોજ કુમાર
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
દેશમાં છેલ્લાં 62 વર્ષોમાં 38,000થી વધુ રેલવે અકસ્માતોમાં અનેકે જીવ ગુમાવ્યા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સાઉદી BRICS માં જોડાવાનું પણ તું મૂકે તેવા સ્પષ્ટ એંધાણ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર