Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મણિપુરમાં ફરી તંગદિલી : 5 જિલ્લામાં કર્ફ્યૂ-ઇન્ટરનેટ સેવા બંધ, જાણો કોણ છે કનન સિંહ જેની ધરપકડે સર્જી અશાંતિ?

Mon, June 9 2025

શનિવારે રાત્રે મેઈતેઈ સંગઠન અરમ્બાઈ તેંગગોલના નેતા કનન સિંહ અને કેટલાક અન્ય સભ્યોની ધરપકડના અહેવાલો બાદ મણિપુરમાં અનેક સ્થળે હિંસક તોફાનો ફાટી નીકળતા ફરી અશાંતિ સર્જાઈ હતી.બિષ્ણુપુરમાં સંપૂર્ણ કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો હતો જ્યારે પાંચ જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા સ્થગિત કરી દેવાઈ હતી.

ધરપકડના વિરોધમાં કેટલાક યુવાનોએ માથા પર પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો કર્યા કરતા મામલો સ્ફોટક બની ગયો હતો.
શનિવારે રાત્રે રાજ્યની રાજધાનીમાં અનેક સ્થળોએ દેખાવકારો અને સુરક્ષા દળો વચ્ચે ઝડપ થઈ હતી. ઈમ્ફાલ પૂર્વ જિલ્લાના ખુરાઈ લામલોંગ વિસ્તારમાં ગુસ્સે ભરાયેલા ટોળાએ એક બસને આગ લગાડી હતી. ક્વાકેઈથેલમાં ગોળીબારના અનેક અવાજો સંભળાયા હતા.જોકે કોણે ગોળીબાર કર્યો તે સ્પષ્ટ થયું નથી.



ધરપકડ કરાયેલા નેતાને રાજ્ય બહાર લઈ જવામાં આવશે તેવી અફવાને પગલે મોટી સંખ્યામાં દેખાવકારો એરપોર્ટ ગેટ પર એકઠા થઈ ગયા હતા અને રાત્રે રસ્તા પર સૂઈને એરપોર્ટ રોડ અવરોધી નેતાને બહાર લઈ જવાના કોઈપણ પ્રયાસ ને રોકવાનો પ્રયત્ન કર્યો હતોસુરક્ષા દળોએ ગુસ્સે ભરાયેલા ટોળાને વિખેરવા માટે આંસુ ગેસના શેલ છોડ્યા હતા. એ દરમિયાન પોલીસ દ્વારા કરાયેલા લાઠીચાર્જને કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયાના અહેવાલ છે.

પરિસ્થિતિ બેકાબૂ બનતાં બિષ્ણુપુર જિલ્લામાં સંપૂર્ણ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો હતો. જ્યારે ઈમ્ફાલ પૂર્વ, ઈમ્ફાલ પશ્ચિમ, થૌબલ અને કાકચિંગના ખીણના જિલ્લાઓમાં પાંચ કે તેથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મૂકતા આદેશો લાગુ કરવામાં આવ્યા છે.
ઈમ્ફાલ પૂર્વ, ઈમ્ફાલ પશ્ચિમ, થૌબલ, કાકચિંગ અને બિષ્ણુપુરના ખીણના જિલ્લાઓમાં પાંચ દિવસ માટે ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી હતી.


બીજી તરફ અરમ્બાઈ તેંગગોલે આજથી ખીણના જિલ્લાઓમાં દસ દિવસનું સંપૂર્ણ બંધ જાહેર કરતાં સમગ્ર મણિપુરમાં વિરોધ પ્રદર્શન વિસ્તરવાની સંભાવનાને કારણે ભરેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવૃત્તિ રહી છે.

આ પણ વાંચો : મુંબઈની લોકલ ટ્રેનમાં ભીડના કારણે સર્જાઇ દુર્ઘટના : 12 મુસાફરો ટ્રેનમાંથી નીચે પટકાયા, 5 લોકોના મોત

કોણ છે કનન સિંહ જેની ધરપકડે સર્જી અશાંતિ ?

મેઈતેઈ સંગઠન અરમ્બાઈ તેંગગોલના જે નેતાની ધરપકડમે પગલે ફરી અશાંતિ સર્જાઇ છે તે કનન સિંહ ફેબ્રુઆરી 2024માં એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ મોઈરાંગથેમ અમિતના ઘર પર હુમલો અને ત્યારબાદ વરિષ્ઠ પોલીસ અધિકારીના અપહરણના મુખ્ય આરોપી છે. એ ઘટના બની ત્યારે તે રાજ્ય પોલીસની કમાન્ડો યુનિટમાં હેડ કોન્સ્ટેબલ તરીકે સેવા આપી રહ્યો હતો. બાદમાં તેને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દેવાયા પછી તે અરમ્બાઈ તેંગગોલ સંગઠનમાં જોડાયો હતો.

Share Article

Other Articles

Previous

રાજકોટને ડરાવી રહેલો કોરોના! વધુ નવ કેસ નોંધાયા, 69 વર્ષીય વૃદ્ધ વેન્ટીલેટર પર

Next

મુંબઈની લોકલ ટ્રેનમાં ભીડના કારણે સર્જાઇ દુર્ઘટના : 12 મુસાફરો ટ્રેનમાંથી નીચે પટકાયા, 5 લોકોના મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
1 દિવસ પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
1 દિવસ પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
1 દિવસ પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

કમળ, પંજો, ઝાડુ બાદ હવે ‘એપલ’ : રાષ્ટ્રીય સમાજ પક્ષને ચૂંટણી પ્રતીક તરીકે સફરજનનું ચિન્હ ફાળવાયું
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
અટલ સરોવરમાં `ખાયકી’નું સ્માર્ટ કૌભાંડ: ખાણીપીણીમાં ૪૦% કમીશન !!
રાજકોટ
2 વર્ષ પહેલા
2000 ની નોટ અંગે આરબીઆઈનું નવું ફરમાન
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રિયાન પરાગ દંડાયેા : ૧૨ લાખ ચૂકવવા પડશે
સ્પોર્ટ્સ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર