Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

નવા GST નંબર માટે 7 દિવસમાં કાર્યવાહી થવી જોઈએ: નવી ગાઈડલાઈનથી લાખો વેપારીઓને હાશકારો

Fri, June 6 2025

વેપારીઓને નવા GST નંબર મેળવવાની પ્રક્રિયામાં મુશ્કેલીઓ સામે આવી રહી હોવાથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમસ દ્વારા સુધારો કરવામાં આવતાં વેપારીઓને હાશકારો થશે.

freepik

CBIC દ્વારા ટકોર કરવામાં આવી હતી જેના લીધે હવે ફરજિયાત ન હોય એવા દસ્તાવેજો માગવામાં નહીં આવે તેના લીધે ખાસ કરીને નાના વેપારીઓને થતી હેરાનગતિ નો ઉકેલ આવશે.GST દ્વારા જોખમી શ્રેણીમાં ન આવતા હોય તેવા વેપારીઓની અરજી 7 દિવસમાં નિકાલ લાવવા માટે ફરમાન કરવામાં આવ્યું છે.

freepik

આ પણ વાંચો : ચાંદીની ચમક ઓલ ટાઈમ હાઈ! રૂ.1,06,000ની નવી ટોચે : સોનું પણ સર્વોચ્ચ સપાટી નજીક

બોર્ડ દ્વારા રજૂ કરાયેલી નવી ગાઈડ લાઈનમાં હોટલ પર અપલોડ કરાયેલા કોઈપણ દસ્તાવેજ પૂરતો રહેશે. કોઈ વધારે દસ્તાવેજની માંગણી કરવામાં આવશે નહીં. GST દ્વારા નાના વેપારીઓની તરફેણમાં નવી ગાઈડલાઈન આવી છે જેનો હેતુ ફિલ્ડ અધિકારીઓ દ્વારા વેપારીઓને કરવામાં આવતી હેરાનગતિ રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બોર્ડ દ્વારા એવી પણ ટકોર કરવામાં આવે છે કે અધિકારીઓની નિષ્ક્રિયતાને કારણે કોઈ નોંધણી માન્ય ધોરણએ મંજુર થવી જોઈએ નહીં.

Share Article

Other Articles

Previous

રાજકોટના સ્કૂલ સંચાલકોની વ્યાપારી વૃત્તિનો વિરોધ યથાવત : કોંગ્રેસના વિદ્યાર્થી પ્રતિનિધિઓએ મુખ્યમંત્રીને રજૂઆત માટેનો સમય માંગ્યો

Next

આ વર્ષે 2 દિવસ ભીમ અગિયારસ: સાડા પાંચ મહિના લગ્નપ્રસંગને બ્રેક, 8 જૂને લગ્નનું છેલ્લું મુહૂર્ત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

ઉમરગામમાં સામૂહિક આપઘાતની ઘટના : પતિ-પત્નીએ 2 વર્ષના માસૂમ સાથે જીવન ટૂંકાવી લેતા ખળભળાટ, પોલીસ તપાસ શરૂ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
શિવસેના (UBT)ની 15 નામની બીજી યાદી જાહેર
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ટ્રમ્પની ટેરીફની નવી ધમકીને પગલે પગલે શેરબજારમાં મંદીનું મોજુ ફરી વળ્યુ: સેન્સેક્સ 1150 પોઇન્ટ અને નિફટી 300 પોઈન્ટ ગબડયા
બ્રેકિંગ ન્યૂઝ
1 મહિના પહેલા
‘ The Diary of West Bengal ‘ ફિલ્મને લઈ વિવાદ : જાણો શું છે સમગ્ર મામલો ? પશ્ચિમ બંગાળમાં કેમ ન થઈ રીલીઝ  ?
Entertainment
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર