Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

લાખો કરદાતાઓને રાહત : ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની મુદતમાં વધારો, હવે આ તારીખ સુધી ફાઇલ કરી શકશો ITR

Wed, May 28 2025


યુટીલિટી હજુ સુધી જાહેર ન હોવાથી CBDT એ 31 જુલાઈથી વધારી

15 સપ્ટેમ્બર કરી:પગારદાર અને સામાન્ય કરદાતાઓને ફાયદો

લાખો કરદાતાઓને રાહત મળે તેવો CBDT નિર્ણય લઈને રિટર્ન ફાઇલ કરવાની અંતિમ મુદતમાં દોઢ મહિનાનો વધારો કર્યો છે.31મી જુલાઈએ વર્ષ 2024-25 માટે રીટર્ન ફાઇલ કરવાની અંતિમ મુદ્દત પહેલા જ સેન્ટ્રલ બોર્ડ ઓફ ટેક્સીસ  દ્વારા જાહેરાત કરાય છે કે રિટર્ન ફાઇલ માટેની અવધિમાં વધારો કરી આખરી મુદત 15 સપ્ટેમ્બર 2025 કરી દેવામાં છે.

Kind Attention Taxpayers!

CBDT has decided to extend the due date of filing of ITRs, which are due for filing by 31st July 2025, to 15th September 2025

This extension will provide more time due to significant revisions in ITR forms, system development needs, and TDS credit… pic.twitter.com/MggvjvEiOP

— Income Tax India (@IncomeTaxIndia) May 27, 2025

જોકે હજુ સુધી સરકાર દ્વારા યુટીલીટી બહાર પાડવામાં આવી ન હતી, જેને લઇને કરદાતાઓ અને ટેક્સ પ્રેક્ટિશનરોમાં કચવાટ જોવા મળ્યો હતો. આ બાબતે વિવિધ ટેક્સ એસોસિએશન દ્વારા સરકારમાં રજૂઆત કરી તે પહેલા જ CBDTએ આ અંગેની જાહેરાત કરી આપતાં લાખો કરદાતાઓને હાશકારો થયો છે. મોટાભાગના કરદાતાઓ 31 જુલાઈએ રીટર્ન ભરતા હોય છે આથી મોટા ભાગના પગારદાર કર્મચારીઓ અને કરતાતાઓને આ મુદત નો લાભ મળશે.

Share Article

Other Articles

Previous

આતંકીઓ નહીં સુધરે! લોંચ પેડ પર પાછા ફરી રહ્યા છે, ઘુસણખોરીના પ્રયાસના ઈનપુટથી સેના સતર્ક

Next

ભારત અને પાકિસ્તાનના DGMO વચ્ચે હોટ લાઇન પર બોર્ડર મેનેજમેન્ટ બાબતે ચર્ચા થઈ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ધરપકડ!? ટ્રમ્પે AI વિડિયો કર્યો શેર , FBIએ તેમને કોલર પકડીને નીચે ફેંક્યા
5 કલાક પહેલા
જાતીય સતામણીની ટેવ ધરાવનારા રોમિયો ચેતજો! 7 મોટા રેલવે સ્ટેશન ઉપર ગુનેગારોને ઓળખવા AIનો થશે ઉપયોગ
5 કલાક પહેલા
બાંગ્લાદેશ વાયુસેનાનું F-7 વિમાન ક્રેશ : નારિયેળના વૃક્ષ સાથે અથડાયા બાદ એરક્રાફ્ટ કોલેજ પર પડતા 19 લોકોના મોત, 164 ઈજાગ્રસ્ત
6 કલાક પહેલા
ડ્રગના બદલામાં સેક્સ: અમેરિકામાં ભારતીય મૂળના ડોક્ટરની ધરપકડ, મહિલાઓનું જાતીય શોષણ કરવાનો આરોપ
6 કલાક પહેલા
Categories

નેશનલ

2275 Posts

Related Posts

ગણેશ ચતુર્થીના દિવસથી થશે નવા સંસદ ભવનના શ્રીગણેશ
નેશનલ
2 વર્ષ પહેલા
રાજ્ય સભાના ચેરમેન ધનખડ સામે વિપક્ષની અવિશ્વાસ પ્રસ્તાવ નોટિસ રદ, ઉપસભાપતિ હરીવંશે સંભળાવ્યો ફેસલો
Breaking
7 મહિના પહેલા
દારૂની ‘ગિફ્ટ’ પછી વિવાદની રીટર્ન ‘ગિફ્ટ’
ગુજરાત
2 વર્ષ પહેલા
ઉત્તર ભારતમાં ઠંડીએ દીધી દસ્તક , ગુજરાત અને મધ્ય પ્રદેશમાં પણ તાપમાન ઘટ્યું
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર