Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝ

સાઉથ કોરિયન યુવતી પ્રેમીને પામવા છેક ભારત આવી પહોંચી

Tue, August 22 2023

સરહદ પારની વધુ એક દિલખુશ પ્રેમ કહાની

પ્રેમને સરહદ સીમાડા નડતા નથી. પાકિસ્તાનની સીમા હૈદર પ્રેમીને પામવા માટે ભારત આવી અને રાજસ્થાનની અંજુ નામની મહિલા મનના માણીગરને મેળવવા માટે પાકિસ્તાન પહોંચી એ ઘટનાઓ તાજી છે ત્યાં એવી જ વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે.

કિસ્સો સાઉથ કોરિયામાં પાંગરેલા પ્રેમનો છે. ઉત્તર પ્રદેશના શાહજહાનપુર નો ફાંકડો શીખ યુવાન સુખજીત સિંઘ છેલ્લા આઠ વર્ષથી સાઉથ કોરિયામાં એક કોફી શોપ માં કામ કરતો હતો. બે વર્ષ પહેલા એ જ કોફી શોપ માં રૂપકડી યુવતી કીમ બોહનીની રૂમઝુમ પગલે શાનદાર એન્ટ્રી થઈ. બંનેની આંખો મળી અને યુવા દિલો પ્રેમના બંધને બંધાઈ ગયા.

દરમિયાનમાં સુખજીત સિંઘ છ મહિનાની રજા લઈને વતન આવ્યો. તેના વગર કીમને ચેન નહોતું પડતું. કોફી શોપ વેરાન લાગતી હતી. અંતે વિરહનું દુઃખ સહન ન થતાં તે બિસ્તરા પોટલા બાંધીને દિલ્હી અને બાદમાં ત્યાંથી એક મિત્રની મદદથી લઈને શાહજહાનપુર સુખજીત ના ઘરે પહોંચી ગઈ. બંનેનું પુનઃમિલન થયું. સુખજીતના પરિવારજનોએ અંતરના ઉમળકાથી કીમને પુત્રવધુ તરીકે સ્વીકારી. શીખ ધાર્મિક વિધિથી બંનેના ગુરુદ્વારામાં રંગેચ અંગે લગ્ન થયા.

શાહજહાનપુરમાં આ યુગલ આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. તેઓ જ્યાં જાય ત્યાં લોકો તેમને પ્રેમથી આવકારે છે. કીમ કહે છે કે આવો પ્રેમ મળશે એવી મને કલ્પના પણ નહોતી. સુખજીત ના પરિવારજનોએ આપેલ હુંફ અને ઉષ્માને કીમ પોતાનું સદભાગ્ય અને ઈશ્વરની કૃપા માને છે. તેને શાહજહાનપુર ફાવી ગયું છે. જોકે તેના વિઝા ત્રણ મહિનાના જ હોવાથી તેણે સાઉથ કોરિયા પરત જવું પડશે. સુખજીત પણ પોતાની રજા ટૂંકાવીને સાઉથ કોરિયા જવા માટે તૈયારી કરી રહ્યો છે. અને હા, સાઉથ કોરિયામાં કીમના પરિવારજનોએ પણ નવદંપતિને વધારવા માટે ફૂલો સજાવી રાખ્યા છે.

Share Article

Other Articles

Previous

ચહલને પડતો મુકાતાં જ પત્ની ધનશ્રીનો ગુસ્સો સાતમા આસમાને !

Next

ઓનલાઈન બિઝનેસમાં નિષ્ફળતા મળતાં સુરતમાં યુવકનો આપઘાત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
બેંગલુરુમા બે સંતાનની માતા સાથે અફેર બાદ બ્રેકઅપ થતા હોટલમાં છરીના 17 ઘા મારી યુવકે પરીણીતાને રહેસી નાખી
33 મિનિટutes પહેલા
ઓડિશામાં દુષ્કર્મનો શિકાર બનેલી 10 મહિલાઓએ ભેગી થઈને 60 વર્ષના આરોપીને જીવતો સળગાવી નાખ્યો
35 મિનિટutes પહેલા
દેશને ટૂંક સમયમાં જ મળશે નવી સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ, ₹30 હજાર કરોડનો સોદો
40 મિનિટutes પહેલા
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
16 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

વડાપ્રધાન મોદીએ સુનિતા વિલિયમ્સના નામે ચિઠ્ઠી લખીને કહ્યું, તમે હજારો કિલોમીટર દૂર છો પણ અમારા હૃદયની નજીક છો, ધરતી પર આવ્યા બાદ ભારત આવવાનું આમંત્રણ
બ્રેકિંગ ન્યૂઝ
3 મહિના પહેલા
૧૫૦ ફૂટ રિંગરોડ પર નવું ફાયર સ્ટેશન, ૬૦ કરોડના ખર્ચે ડામરકામની દરખાસ્ત
રાજકોટ
7 મહિના પહેલા
ન્યૂઝ ક્લિક પર ઈડી ત્રાટકી,ફ્લેટ જપ્ત
નેશનલ
2 વર્ષ પહેલા
ઘૂઘરા-લસણીયા બટેટા-પાંઉભાજી-દાળ પકવાનની દુકાન-રેંકડી પર ચેકિંગ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર