Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝનેશનલ

લેન્ડર વિક્રમે ચંદ્રમાનો લેટેસ્ટ Video મોકલ્યો, ઈસરોએ કહ્યું તૈયારીઓ પૂરી

Tue, August 22 2023

આપણા ચંદ્રયાન 3એ ચંદ્રમાની કેટલીક નવી તસવીરો મોકલી છે. ઈસરોએ આજે એક વીડિયો ટ્વીટ કર્યો છે. કહ્યું કે મિશન એકદમ નિર્ધારિત સમય પર છે. તમામ સિસ્ટમની સારી રીતે તપાસ થઈ રહી છે. લેન્ડર વિક્રમ પોતાના લક્ષ્યાંક તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ઈસરોએ ટ્વીટ કરીને કહ્યું કે બેંગ્લુરુમાં મિશન ઓપરેશન કોમ્પલેક્સ (MOX) માં જોશ ભરેલો છે અને અહીં જબરદસ્ત ઉત્સાહનો માહોલ છે.

આ વીડિયોમાં ચંદ્રની સપાટી અંગે ઈસરોએ જાણકારી આપી છે. ભારતીય અંતરીક્ષ એજન્સીએ કહ્યું કે લેન્ડર વિક્રમનું ચંદ્રની સપાટી પર લેન્ડિંગનું લાઈવ ટેલિકાસ્ટ આવતી કાલે સાંજે 5.20 વાગ્યાથી કરવામાં આવશે.

ઈસરોએ જણાવ્યું કે લેન્ડર પોઝિશન ડિટેક્શન કેમેરા (LPDC) દ્વારા ચંદ્રની અનેક તસવીરો લેવામાં આવી છે. ઈસરોએ જણાવ્યું કે 19 ઓગસ્ટના રોજ લેવાયેલી આ તસવીરો ચંદ્રની સપાટીથી 70 કિલોમીટર ઉપરથી લેવાઈ હતી. એજન્સીએ જણાવ્યું કે LPDC લેન્ડર મોડ્યૂલને ઊંચાઈનો અંદાજો બતાવતું રહે છે. જેથી કરીને લેન્ડ કરતા પહેલા વિક્રમ આ ડેટાને પોતાના મેપથી મિલાન કરી શકે.

લેન્ડર વિક્રમ 23 ઓગસ્ટના રોજ સાંજે 6.04 વાગે ચંદ્રની સપાટી પર ઉતરશે. બેંગ્લુરુના MOX માં તમામ વૈજ્ઞાનિકો અંતિમ તૈયારીઓમાં લાગ્યા છે. ઈસરોએ કહ્યું કે તમામ તૈયારીઓની અંતિમ તપાસ થઈ રહી છે. ત્યારબાદ મિશનનું ફાઈનલ કાઉન્ટડાઉન શરૂ થઈ જશે. ઈસરો ચીફ એસ સોમનાથે કહ્યું કે ટીમ હવે અંતિમ તબક્કામાં લાગી છે. તેમણે કહ્યું કે દરેક ચીજને તપાસવામાં આવી રહી છે. હાલ વિક્રમ લેન્ડર 25 km x 134 km ઓર્બિટમાં ઘૂમી રહ્યું છે. આ જ 25 કિમીની ઊંચાઈથી તે નીચેની તરફ જવાનું છે.

પૂરેપૂરી કરાઈ છે તૈયારીઓ

ગત વખતે ચંદ્રયાન 2 પોતાની વધુ ગતિ અને સોફ્ટવેરમાં ગડબડી અને એન્જિન ફેલ્યોરના કારણે ક્રેશ થઈ ગયું હતું. આ વખતે એવી ભૂલ ન થાય તે માટે ચંદ્રયાન 3માં અનેક પ્રકારના સેન્સર્સ અને કેમેરા લગાવવામાં આવ્યા છે. LHDAC કેમેરા ખાસ કરીને આ કામ માટે બનાવવામાં આવ્યા છે કે કેવી રીતે વિક્રમ લેન્ડરને સુરક્ષિત ચંદ્રની સપાટી પર ઉતારવામાં આવે. આ સાથે જ કેટલાક પેલોડ્સ લેન્ડિંગ સમયે મદદ કરશે. જેમાં લેન્ડર પોઝિશન ડિટેક્શન કેમેરા (LPDC), લેઝર અલ્ટીમીટર (LASA), લેઝર ડોપલર વેલોસિટીમીટર (LDV) અને લેન્ડર હોરીઝોન્ટલ વેલોસિટી કેમેરા (LHVC) મળીને કામ કરશે. જેથી કરીને લન્ડરને સુરક્ષિત રીતે સપાટી પર ઉતારી શકાય.

Chandrayaan-3 Mission:
The mission is on schedule.
Systems are undergoing regular checks.
Smooth sailing is continuing.

The Mission Operations Complex (MOX) is buzzed with energy & excitement!

The live telecast of the landing operations at MOX/ISTRAC begins at 17:20 Hrs. IST… pic.twitter.com/Ucfg9HAvrY

— ISRO (@isro) August 22, 2023

કેવું હશે ચંદ્રયાન-3નું લેન્ડિંગ

  • વિક્રમ લેન્ડર 25 કિલોમીટરની ઊંચાઈથી ચંદ્રની સપાટી પર ઉતરવાની યાત્રા શરૂ કરશે. આગામી સ્ટેજ સુધી પહોંચવામાં તેને લગભગ 11.5 મિનિટ લાગશે. એટલે કે 7.4 કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી.
  • 7.4 કિમી ની ઊંચાઈ પર પહોંચવા સુધીમાં તેની ગતિ 358 મીટર પ્રતિ સેકન્ડની રહેશે. આગામી પડાવ 6.8 કિલોમીટર રહેશે.
  • 6.8 કિમીની ઊંચાઈ પર સ્પીડ ઓછી કરીને 336 મીટર પ્રતિ સેકન્ડ થઈ જશે. આગામી પડાવ 800 મીટર રહેશે.
  • 800 મીટરની ઊંચાઈ પર લેન્ડર સેન્સર્સ ચંદ્રની સપાટી પર લેઝર કિરણ નાખીને લેન્ડિંગ માટે યોગ્ય જગ્યા શોધશે.
  • 150 મીટરની ઊંચાઈ પર લેન્ડરની ગતિ 60 મીટર પ્રતિ સેકન્ડ રહેશે. એટલે કે 800 થી 150 મીટરની ઊંચાઈ વચ્ચે.
  • 60 મીટરની ઊંચાઈ પર લેન્ડરની સ્પીડ 40 મીટર પ્રતિ સેકન્ડ રહેશે. એટલે કે 150 થી 60 મીટરની ઊંચાઈ વચ્ચે.
  • 10 મીટરની ઊંચાઈ પર લેન્ડરની સ્પીડ 10 મીટર પ્રતિ સેકન્ડ રહેશે.
  • ચંદ્રમાની સપાટી પર ઉતરતી વખતે એટલે કે સોફ્ટ લેન્ડિંગ માટે લેન્ડરની સ્પીડ 1.68 મીટર પ્રતિ સેકન્ડ રહેશે.

Share Article

Other Articles

Previous

ઓનલાઈન બિઝનેસમાં નિષ્ફળતા મળતાં સુરતમાં યુવકનો આપઘાત

Next

કોલકત્તા હાઇકોર્ટનું તારણ,ખોટી ફરિયાદો કરાઇ રહી છે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
9 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
7 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ, તમામ રેકોર્ડ તોડ્યા, રાજકોટની સોનીબજારમાં 5 % ખરીદી
3 કલાક પહેલા
અમદાવાદમાં યોજાઇ શકે છે પોપ સિંગર શકિરાનો કોન્‍સર્ટ: નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં કોન્સર્ટ યોજવા રાજ્ય સરકારનો સંપર્ક કરતી ટીમ
4 કલાક પહેલા
બજેટમાં શું હોવું જોઇએ? નાણામંત્રી સુધી આ રીતે પહોંચાડો તમારા સૂચનો-વાત, શું સસ્તું જોઈએ તે પણ જણાવો
4 કલાક પહેલા
જેતપુરમાં રાજકોટના નામચીન બુટલેગરનો 61 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડાયો! કટિંગ વેળાએ જ LCB ત્રાટકી
4 કલાક પહેલા
Categories

નેશનલ

2749 Posts

Related Posts

જયપુર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખળભળાટ મચી ગયો
Breaking
2 વર્ષ પહેલા
ભારતીય નાગરિક ન હોવા છતાં ચાર ચાર વખત ચૂંટણી લડ્યા અને ધારાસભ્ય બન્યા
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
હિમાચલમાં વરસાદી આફત : 63 લોકોના થયા મોત, હજુ પણ ભારે વરસાદની આગાહી
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી, ચેન્નાઇ ખાતેની એનઆઇએની ઓફિસે અજાણી વ્યક્તિએ ફોન કર્યો, મધ્યપ્રદેશથી કોલ આવ્યાનું તપાસમાં ખુલ્યું
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર