Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

પાવરફુલ રીબડામાં ઉદ્યોગોને પાવર કટની સમસ્યા ! ઉદ્યોગકારો પરેશાન : PGVCLને ફરિયાદ

Thu, May 15 2025

છેલ્લા થોડા સમયથી ગોંડલ તાલુકાનું રીબડા સતત ચર્ચામાં છે ત્યારે બુધવારે પાવરફુલ રીબડાના ઉદ્યોગકારોએ પીજીવીસીએલના કારણે પાવરક્ટ્ટની સમસ્યાથી કંટાળી રાજકોટ દોડી આવી વીજતંત્ર સમક્ષ ફરિયાદ કરવાની સાથે મીડિયા સમક્ષ પણ વીજ સમસ્યા અંગે વિસ્તૃત રીતે મુશ્કેલી વર્ણવી 350 જેટલા ઔદ્યોગિક એકમો વારંવારના વીજકાપ અને ટ્રીપીંગથી ત્રસ્ત હોવાનું જણાવ્યું હતું.

ગોંડલ તાલુકાના રીબડા ગામ વિસ્તારની આજુ-બાજુમાં અંદાજે 350 જેટલા ઔધોગિક એકમો આવેલ છે. રીબડા ઈન્ડસ્ટ્રીય વિસ્તારમાં છેલ્લા 2 વર્ષથી વીજ વિક્ષેપની વ્યાપક સમસ્યા છે. ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ થોડો પણ વરસાદ પડે એટલે તુરંત જ લાઇટ ગૂલ થઈ જાય છે, વીજ પોલ પડી જાય છે. અહીં નવા ઇન્ડસ્ટ્રીયલ ઝોનને ધ્યાનમાં રાખીને ઓટો પાર્ટ્સ ઉપરાંત પ્લાસ્ટિક ઉદ્યોગ, બેરિંગ, કાસ્ટિંગ અને ફાઉન્ડ્રી સહિતના કારખાનાધારકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ મામલે પીજીવીસીએલને અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પણ આ સમસ્યાનો નિકાલ આવ્યો નથી.

 રીબડા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદેદારો અને સભ્યોના જણાવ્યા મુજબ અહીં 66 કેવીનું નવું સબસ્ટેશન કાર્યરત થવા છતાં પણ હજુ સુધી વીજ સમસ્યાનો અંત આવ્યો નથી. ખાસ કરીને  મામૂલી વરસાદમા પણ અહીં પાવર કાપ આવી જાય છે જયારે આજુ બાજુમાં આવેલ શાપર-વેરાવળ કે હડમતાળા વિસ્તારમાં આ સમસ્યા આવતી નથી.સાથે જ અહીં રેગ્યુલર વીજ પુરવઠો પૂરો પાડવામાં આવતો નથી અવાર નવાર લાઈટ ગૂલ થઈ જાય છે, અને દિવસમાં બેથી ત્રણ વખત ટ્રીપિંગ થઈ જાય છે પરિણામે ઉદ્યોગકારોને મોટી નુકશાની સહન કરવી પડતી હોવાનું ઉમેરી તાત્કાલિક રીબડા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં વીજ સમસ્યા દૂર કરવા માંગ ઉઠાવી હતી.

Share Article

Other Articles

Previous

રાજકોટ જિલ્લામાં છૂટાછેડાનું પ્રમાણ ત્રણ ગણું વધ્યું! તલાક માટે રજીસ્ટ્રેશન ફરજીયાત બાદ ચોંકાવનારા આંકડા સામે આવ્યા

Next

રાજકોટની ખાનગી શાળાઓના ‘વેકેશન બેચ’ના નામે ફીના ઉઘરાણા : વેકેશનમા ચાલતી શાળાઓ પર કાર્યવાહી કરવા કોંગ્રેસની રજૂઆત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
1 દિવસ પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
1 દિવસ પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
1 દિવસ પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

ટોપીને પોલીસે 5 પેટીમાં ‘ટોપી’ પહેરાવી! તાલુકામાં ધંધાર્થી મદિરાના જથ્થા સાથે પકડાતા સેટલમેન્ટ કરીને મુક્ત કરી દીધો હોવાની ચર્ચા
ક્રાઇમ
8 મહિના પહેલા
પશ્ચિમ બંગાળમાં ભાજપ આબેહૂબ અયોધ્યા જેવું જ રામ મંદિર બાંધશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં ૬૨% વકીલોએ કર્યું મતદાનઃ 4349માંથી 2704 વકીલે આપ્યો મતઃ મોડી રાત સુધીમાં પરિણામ થશે જાહેર
બ્રેકિંગ ન્યૂઝ
2 મહિના પહેલા
ઉત્તર ચિલીમાં ભૂકંપ : રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.7 નોંધાઈ, લોકો ઘરની બહાર દોડી ગયા
Breaking
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર