Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

VIDEO : કદમ કદમ બઢાયે જા…ભારતીય સેનાએ ‘Operation Sindoor’નો નવો વીડિયો કર્યો શેર, આતંકીઓના લોન્ચિંગ પેડ્સનો નાશ કર્યો

Sat, May 10 2025



ઓપરેશન સિંદુર બાદ ભારત-પાકિસ્તાન વચ્ચેનો તણાવ વધતો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાન સતત ભારત પર ડ્રોન હુમલા કરી રહ્યું છે અને ભારત પાકિસ્તાનના આ નાપાક ઈરાદાને નાકામયાબ કરી રહ્યું છે. ભારતે = ઓપરેશન સિંદૂર મારફતે આતંકીઓન 9 ઠેકાણાનો ખાત્મો કર્યો ત્યારે પાકિસ્તાન વળતો પ્રહાર કરીને ભારતના સરહદી વિસ્તારને નિશાનો બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે ભારત સરકાર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. ઐતિહાસિક સ્થળોની સુરક્ષા વધારી દેવામાં આવી છે ગઈકાલે રાત્રે સેનાએ એક સંકલિત હુમલો કર્યો અને આ આતંકવાદી લોન્ચપેડનો નાશ કર્યો હતો. ત્યારે આજે (10 મેના રોજ) ઇન્ડિયન આર્મી દ્વારા એક વિડીયો શેર કરવામાં આવ્યો છે જે દરેક ભારતવાસીઓનો જુસ્સો વધારી દેશે.

વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, ‘ભારતીય સેનાએ આતંકવાદી લોન્ચપેડનો નાશ કર્યો. 08 અને 09 મે 2025 ની રાત્રે જમ્મુ અને કાશ્મીર અને પંજાબના અનેક શહેરોમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલાના પ્રયાસના જવાબમાં, ભારતીય સેનાએ આતંકવાદી લોન્ચપેડ પર સંકલિત હુમલો કર્યો અને તેમને નષ્ટ કરી દીધા. નિયંત્રણ રેખાની નજીક પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત આતંકવાદી લોન્ચપેડ ભૂતકાળમાં ભારતીય નાગરિકો અને સુરક્ષા દળો સામે આતંકવાદી હુમલાઓનું આયોજન અને અમલીકરણનું કેન્દ્ર રહ્યા છે. ભારતીય સેનાની ઝડપી અને નિર્ણાયક કાર્યવાહીથી આતંકવાદી માળખા અને ક્ષમતાઓને મોટો ફટકો પડ્યો છે.

OPERATION SINDOOR

Indian Army Pulverizes Terrorist Launchpads

As a response to Pakistan's misadventures of attempted drone strikes on the night of 08 and 09 May 2025 in multiple cities of Jammu & Kashmir and Punjab, the #Indian Army conducted a coordinated fire assault on… pic.twitter.com/2i5xa3K7uk

— ADG PI – INDIAN ARMY (@adgpi) May 10, 2025

‘કદમ કદમ બઢાયે જા…’, જે વંશીધર શુક્લા દ્વારા લખાયેલ અને રામ સિંહ ઠાકુરી દ્વારા રચિત છે, તે એક દેશભક્તિ ગીત છે જે નેતાજી સુભાષ ચંદ્ર બોઝના નેતૃત્વ હેઠળના આઝાદ હિંદ ફોજના લડવૈયાઓ દ્વારા ગાયું હતું. બીજા વિશ્વયુદ્ધ પછી 1942માં અંગ્રેજોએ આ ગીતને રાજદ્રોહ ગણાવીને ભારતમાં પ્રતિબંધિત કરી દીધું હતું. ઓગસ્ટ 1947માં દેશની આઝાદી પછી, આ ગીત પરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો અને ત્યારથી તે ભારતમાં એક લોકપ્રિય દેશભક્તિ ગીત બની ગયું છે. એક દિવસ પહેલા, BSF એ જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. BSFની આ કાર્યવાહીમાં લશ્કરના 7 આતંકવાદીઓ માર્યા ગયા.

આતંકવાદી લોન્ચ પેડ્સનો નાશ

શનિવારે સવારે સંરક્ષણ મંત્રાલય અને વિદેશ મંત્રાલયની પ્રેસ બ્રીફિંગમાં, ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશીએ એક વીડિયો પણ બતાવ્યો જેમાં જોઈ શકાય છે કે ભારતીય સૈનિકો કેવી રીતે પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓની કબરો ખોદી રહ્યા છે. આ વીડિયોમાં, ભારતીય સેના પાકિસ્તાની ચોકીઓ અને આતંકવાદી લોન્ચ પેડ્સનો નાશ કરી રહી છે. વીડિયોમાં, ભારતીય સૈનિકો પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં લક્ષ્યોને સચોટ રીતે ફટકારતા જોઈ શકાય છે. બીજી તરફ, પાકિસ્તાની ચોકીઓ અને આતંકવાદી લોન્ચ પેડ નાશ પામતા જોવા મળી રહ્યા છે અને હુમલાના સ્થળેથી ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળી રહ્યા છે.

Share Article

Other Articles

Previous

રાજકોટ એરપોર્ટ પર આ તારીખ સુધી નહીં આવે ઈન્ડિગોની ફ્લાઈટ : 15મે સુધી એરપોર્ટ બંધ, તમામ સ્ટાફને સ્ટેન્ડ બાય રહેવા આદેશ

Next

PM મોદીને મળવા ત્રણેય સેના પ્રમુખ-CDS-રક્ષા મંત્રી રાજનાથ સિંહ PM નિવાસસ્થાને પહોંચ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
Breaking
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોલકત્તામાં ભાજપના કાર્યકરોને સંબોધીને કહ્યું, 2026માં મમતા સરકારને જનતા ઉખાડીને ફેંકી દેશે
2 કલાક પહેલા
દિલ્હીમાં 76 કિલોમીટરની ઝડપે મીની વાવાઝોડું ફૂંકાયું, વરસાદ તૂટી પડ્યો, અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી
2 કલાક પહેલા
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
1 દિવસ પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

ભાજપે પહેલીવાર ચોંકાવ્યા નહીં ! : મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટે.ચેરમેન જયમીન ઠાકર
ગુજરાત
2 વર્ષ પહેલા
જમીનના બદલે નોકરી અંગેના કેસમાં લાલુપ્રસાદ યાદવ અને તેના બંને પુત્રોને અદાલતે આપ્યા જામીન, વધુ સુનાવણી 25 મી ઓક્ટોબરે થશે
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
સુરત : શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં લાગી આગ, ફાયરની 20 ગાડી ઘટનાસ્થળે ; ધુમાડામાં ગૂંગળાઈ જતા એક વ્યક્તિનું મોત
બ્રેકિંગ ન્યૂઝ
3 મહિના પહેલા
આજનું રાશિફળ 26 ફેબ્રુઆરી : મહાશિવરાત્રીના ખાસ દિવસે આ રાશિના જાતકોને થશે વિશેષ લાભ, નવી વસ્તુની ખરીદીનો યોગ
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર