Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝરાજકોટ

રાજકોટમાં એપ્રિલમાં 13041 દસ્તાવેજની નોંધણી

Fri, May 2 2025

મોરબી રોડ, મવડી અને ગોંડલમાં રિયલ એસ્ટેટમાં તેજી-તેજી

નવી જંત્રી અમલી બને તે પૂર્વે દસ્તાવેજ નોંધણી માટે ધસારો : સરકારને એક માસમાં 83 કરોડની આવક

રાજકોટ : રાજ્યમાં 15 એપ્રિલથી નવી જંત્રી અમલી બને તેવા હાઉ વચ્ચે દસ્તાવેજ નોંધણી માટે ધસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાજકોટ જિલ્લામાં હાલમાં ગોંડલ, રાજકોટના મોરબી રોડ તેમજ મવડી વિસ્તારમાં જમીન-મકાનના મોટા પ્રમાણમાં સોદા પડી રહ્યા હોવાનું સામે આવ્યું છે. એપ્રિલ માસ દરમિયાન રાજકોટ જિલ્લામાં 13041 દસ્તાવેજની નોંધણી થઇ હતી. જેમાં સરકારને સ્ટેમ્પ ડયુટી અને નોંધણી ફી પેટે રૂપિયા 83 કરોડથી વધુની આવક થઇ હતી.

નવી જંત્રી અમલી બનવાની દહેશત વચ્ચે રાજકોટ શહેર અને જિલ્લામાં હાલમાં મંદીના માહોલમાં પણ રિયલ એસ્ટેટક્ષેત્રે ધૂમ સોદા પડી રહ્યા છે. એપ્રિલ માસ દરમિયાન રાજકોટ શહેર-જિલ્લામાં આવેલી 18 સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં જમીન, મકાન, મોર્ગેજ સહિતના કુલ 13041 દસ્તાવેજની નોંધણી થઇ હતી જે પેટે સરકારને નોંધણી ફી પેટે રૂપિયા 11,95,35,112 તેમજ સ્ટેમ્પ ડયુટી પેટે રૂપિયા 71,59,86,840 મળી કુલ રૂપિયા 83,55,21,952ની આવક થઇ હતી. નોંધનીય છે કે, એપ્રિલ મહિનામાં સૌથી વધુ દસ્તાવેજ મોરબી રોડ સબ રજિસ્ટ્રાર કચેરીમાં 1712, મવડીમાં  1399 અને ગોંડલમાં 1153 દસ્તાવેજની નોંધણી થઇ હતી.

Share Article

Other Articles

Previous

જિલ્લાના રેવન્યુતંત્રમાં મામલતદારથી લઈ તલાટી સુધીની 283 જગ્યા ખાલી

Next

અમૂલે આગ લગાવી : ખાનગી ડેરીઓ પણ રૂ.2નો વધારો ઝીકશે, ચાની ચુસ્કીના રૂ.15 થશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
રાજકોટના રૈયાધાર પાસે યુવક પર ખુની હુમલો: બનાવ હત્યામાં પલટાયો,ભાવેશ વણવીનું મોત, પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર
2 કલાક પહેલા
ઓડિશામાં મોટી દુર્ઘટના: કટકની SCB હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા 10 દર્દીઓના મોત, 11 લોકો ઘાયલ
4 કલાક પહેલા
LPGની અછત વચ્ચે રાજકોટ નજીક ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું: શાપર પોલીસનું કાર્યવાહી, 116 બાટલા જપ્ત
21 કલાક પહેલા
કુલદીપ યાદવે શરૂ કરી નવી ઈનિંગ:બાળપણની મિત્ર વંશિકા સાથે કર્યા લગ્ન,અનેક ક્રિકેટરો રહ્યા હાજર
23 કલાક પહેલા
Categories

નેશનલ

2990 Posts

Related Posts

માહી ફૂડ’માં ગંદકી વચ્ચે તૈયાર કરાતું હતું ચકરી-કુરકુરે સહિતનું ફરસાણ !
રાજકોટ
2 વર્ષ પહેલા
રોહિત શર્માનો ન્યુ લુક જોઈને ફેન્સ થયા દિવાના! હિટમેને ઘટાડયો વજન, આ છે ક્રિકેટરનો સિક્રેટ ડાયટ પ્લાન
Entertainment
5 મહિના પહેલા
યુપીના અલીગઢથી ભાગેલા સાસુ અને જમાઈ નેપાળ બોર્ડર પરથી પકડાયા
Breaking
11 મહિના પહેલા
તિલક વર્માએ સેંચૂરીની હેટ્રીક કરી : રાજકોટ નિરંજન શાહ સ્ટેડિયમમાં સટાસટી બોલાવી 151 રન ફટકાર્યા
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર