Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટમાં સ્કોર્પિઓ ચાલકે અકસ્માતની હારમાળા સર્જી….

Mon, August 21 2023

રાજકોટમાં શહેરમાં એક પૂરપાટ આવતી કારે ત્રણ બાઇક અડફેટે લીધી છે. આ ગોઝારા અકસ્માતમાં શાકભાજીની લારી ચલાવનાર વ્યક્તિને માથામાં ગંભીર ઇજા પહોંચી છે. આ દુર્ઘટનાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ છવાયો છે. આ કાર નાનકડી ગલીમાંથી વધારે સ્પીડમાં જતી હતી જાણે કોઇ રેસ ચાલતી હોય. આ અકસ્માત બાદ સ્થાનિક પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે સ્થાનિક વ્યક્તિએ જણાવ્યુ કે, આ ગાડી 100ની સ્પીડમાં હતી. તેણે શાકવાળાને અડફેટે લીધો હતો. જેને માથામાં ગંભીર ઇજા પહોંચી છે. તેને 108ની મદદથી હાલ હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યો છે. કાર એક ઘરની દીવાલને અથડાવી દીધી હતી જેના કારણે તે તૂટી ગઇ છે. સારા નસીબે કોઇ વૃદ્ધ કે બાળકો આ રસ્તા પર હતા નહીં. સામાન્ય રીતે અહીં બાળકો પણ રમતા હોય છે. જો તેવું હોત તો શું થાત.

આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યુ કે, આ ગાડીમાંથી યુવાન છોકરો બહાર નીકળ્યો હતો. તે યુવાને કહ્યુ હતુ કે, તમે લોકો ફરિયાદ ન કરો હું બધા રૂપિયા આપી દઇશ. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, આ કાર ચાલક 18થી 20 વર્ષનો હોય તેવું લાગી રહ્યુ હતુ.

આ પૂરપાટ કારે જે ઘરની દીવાલ તોડી હતી તે મહિલાએ જણાવ્યુ છે કે, હું રસોડામાં રસોઇ કરતી હતી. ત્યારે એકદમ જોરથી અવાજ આવ્યો અને મેં આવીને જોયું તો મારા ઘરમાં દીવાલ, નીચેની લાદી, બારશાખ આ બધું જ તૂટી ગયું છે. અમે આ ઘર થોડા સમય પહેલા જ રિનોવેટ કરાવ્યુ છે.

કારનો અકસ્માત સર્જનાર નબીરો કેવલ રમેશ ગાણોલીયા એ કહ્યું કે, કારની સ્પીડ કેટલી હતી તે તો મને ખ્યાલ નથી. પરંતુ કારનું લીવર ચોંટી ગયું હતું. આ પહેલા મેં કાર ક્યારેય કાર ચલાવી ન હતી.

Share Article

Other Articles

Previous

રાજકોટના માધાપર ચોકડી પાસે ઈન્ક્મ ટેક્સ વિભાગની ઇનોવાએ અકસ્માતની હારમાળા સર્જી

Next

અદાણી ગ્રુપના તમામ 10 શેરો વધ્યા, સેન્સેક્સ 65000 પાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
ભારતમાં લગ્નજીવનના કલેશ વચ્ચે પુરુષોમાં આત્મહત્યાના બનાવોમાં તોતિંગ વધારો
39 મિનિટutes પહેલા
1997 બાદ પહેલીવાર લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ બનશે ભારતના નવા આર્મી ચીફ
1 કલાક પહેલા
ભારત-અફઘાનિસ્તાન ODI પહેલા વરસાદનું વિઘ્ન, શું 20 ઓવરની મેચ થશે કે રદ?
2 કલાક પહેલા
NDAની પહેલી 14 દીકરીઓ આર્મી-એરફોર્સની ઓફિસર બની, 746 કેડેટ્સે લીધા દેશના કદમ
3 કલાક પહેલા
Categories

નેશનલ

3084 Posts

Related Posts

ચંપઇ સોરેન કેવો ખેલ પાડવાની વેતરણમાં ? વાંચો
નેશનલ
2 વર્ષ પહેલા
નવા વર્ષે મોંઘવારીનો માર
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલના 7 વર્ષના લગ્ન જીવનનો અંત : પતિ પારુપલ્લી કશ્યપ સાથે થયા ડિવોર્સ
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
આજે વિશ્વ નવકારમંત્ર દિવસે દેશ-વિદેશનાં લાખો ભાવિકોએ કર્યું મહામંત્રનું સ્મરણ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર