Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

અડધું રાજકોટ જે પાણી પીવે છે તેમાં આટલો કચરો !!

Mon, August 21 2023

હરવા-ખરવા-ખાવા-પીવામાં રાજકોટવાસીઓને તોલે કોઈ ન આવે તેવી રીતે જ્યાં ત્યાં ગંદકી કરવામાં પણ અહીંના લોકોને કોઈ પહોંચી શકે તેમ નથી તેવું કહેવામાં હવે કોઈ અતિશ્યોક્તિ ન રહેવી જોઈએ. ઉપરોક્ત તસવીર પહેલી નજરે જોયા બાદ એમ લાગે કે આ રેતીનો ઢગલો હશે પરંતુ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે આ રેતી નહીં બલ્કે કચરાનો ઢગલો છે. આ તસવીર ન્યારી ડેમ વિસ્તારની છે જ્યાં તબીબો, મહિલાઓ, બાળકો સહિત 35 લોકોએ સફાઈ કરી અઢી ટન કચરો બહાર કાઢ્યો છે. એકંદરે ડેમની અંદર આડેધડ કચરો ફેંકતાં લોકોને આ તસવીર જોઈને શરમ આવવી જોઈએ કેમ કે કચરામાં મોટાભાગે પ્લાસ્ટિકની કોથળીઓ, શ્રીફળ સહિતની વસ્તુઓ જ મળી આવી છે. તબીબો ડૉ.હિમાંશુ ખોયાણી, ડૉ.ગૌરાંગ વાઘાણી ઉપરાંત સાયકલિસ્ટ તુષાર ગોકાણી તેમજ રોટરી ક્લબના સભ્યો દ્વારા સવારે 7 વાગ્યાથી ન્યારી ડેમની સફાઈ શરૂ કરી હતી જે 11ઃ30 વાગ્યા સુધી ચાલી ત્યાં સુધીમાં અઢી ટન કચરો નીકળ્યો હતો જેના નિકાલ માટે ત્રણેક જેટલા ડમ્પરના ફેરા મારવા પડ્યા હતા. એકંદરે 35 લોકોની ટીમ દ્વારા પહેલી વખત ન્યારી ડેમની સફાઈ કરવામાં આવી છે એટલા માટે લોકોએ અહીં કચરો નાખવાનું ટાળવું જોઈએ કેમ કે ડેમને ચોખ્ખો રાખવો સૌની ફરજ છે. અત્રે એ વાત પણ નોંધવી રહી કે અડધું રાજકોટ અહીંનું પાણી પીવે છે ત્યારે તેમાં આટલો કચરો જોઈને વિચલિત થવું સ્વાભાવિક છે.

Share Article

Other Articles

Previous

એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત, 17 ખેલાડીઓને મળી જગ્યા

Next

લોકોની મદદ માટેકાર્યરત પોલીસ કંટ્રોલરૂમમાં એક રાત….

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ડૉક્ટરોમાં નૈતિકતા-કરૂણા હોવી જરૂરી: રાષ્ટ્રપતિ મૂર્મુ
20 કલાક પહેલા
રાજકોટગુજરાતનુંસૌથી `ગરમ’શહેર
20 કલાક પહેલા
નવી મુંબઈ-રાજકોટ ઈન્ડિગો ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, પેસેન્જર્સનું હલ્લાબોલ
20 કલાક પહેલા
ટિકિટ કપાતા કોંગ્રેસમાં ભડકો: પૂર્વ વિરોધ પક્ષના નેતા સહિતના કાર્યકરોના રાજીનામા
20 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

શું ડોનાલ્ડ ટ્રમ્પ 2028 માં ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકે ? જાણો શું છે રાષ્ટ્રપતિ પદ માટેના નિયમો
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકમાં સગીરના વાળ ખેંચવાનો મામલો : દોષિતો સામે પોક્સો હેઠળ કાર્યવાહી કરવા માંગણી  
ક્રાઇમ
6 મહિના પહેલા
રાજકોટનો ટ્રાફિક શું કામ ‘સમસ્યા’ સર્જે છે ? વોઈસ ઓફ ડે દેખાડશે અરીસો
રાજકોટ
2 વર્ષ પહેલા
કાલાવડ રોડ પર સૂર્યાદય સોસાયટીમાં ગેરકાયદેસર બાંધકામ થતાં બંગલો સીલ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર