Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

આજનું રાશિફળ 11 એપ્રિલ : આજે આ રાશિના જાતકોનો શુભ, મિત્રો તરફથી મળશે સુંદર ભેટ ; અટકાયેલા નાણાં પરત મળશે

Fri, April 11 2025

આજની રાશી : કન્યા

મેષ (અ,લ,ઇ)
પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. આજે નવા કામની શરૂઆત કરી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.

વૃષભ (બ,વ,ઉ)
આજે સામાજિક કાર્યક્રમોમાં જઈ શકો છો. વ્યવસાયિક બાબતોમાં સફળતા મળશે. દિવસ શુભ રહેશે.

મીથુન (ક,છ,ઘ)
વેપાર-ધંધામાં લાભ થઇ શકે છે. મિત્રો તરફથી સુંદર ભેટ મળી શકે છે. દિવસ તાજગી ભર્યો રહેશે.

કર્ક (ડ,હ)
કામમાં મહેનત વધું રહી શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. આજનો દિવસ સામાન્ય રહેશે.

સિંહ (મ,ટ)
આવક માટે નવો સ્ત્રોત ઉભો કરી શકો છો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રૂચિ વધું રહેશે. દિવસ શુભ રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)
જીવનસાથી સાથેના સંબંધો મધુર બનશે. આજે કામમાં ઉત્સાહ વધું રહેશે. દિવસ આનંદમય રહેશે.

તુલા (ર,ત)
મહત્વના કામમાં ધ્યાન વધું કેન્દ્રિત થશે. ધનનું રોકાણ કરી શકો છો. આજનો દિવસ શાંતિપૂર્વક પસાર થશે.

વૃશ્ચિક (ન,ય)
કામના સ્થળે ભાગ-દોડ વધી શકે છે. આજે લાગણીઓ દુભાઈ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)
આજે કામના સ્થળે પ્રમોશન મળી શકે છે. અટકાયેલા નાણાં પરત મળી શકે છે. દિવસ શુભ રહેશે.

મકર ( ખ,જ)
સ્વાસ્થ્યને લગતી બાબતો હેરાન કરી શકે છે. કામને પુર્ણ કરવામાં મુશ્કેલીઓ વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)
મનોરંજનની પ્રવૃતિઓમાં સમય વધું પસાર કરી શકો છો. મહેમાનોનું આગમન થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
નકારાત્મક વિચારો દુર થશે. આજે તમારા કામના ખુબજ વખાણ થશે. દિવસ ખુબજ સારો રહેશે.

Share Article

Other Articles

Previous

PM મોદી આજે સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાતે : 44 યોજનાઓનું કરશે લોકાર્પણ,મહેંદીગંજ ખાતે જનસભાને કરશે સંબોધિત

Next

સાળંગપુરમાં હનુમાન જન્મોત્સવની થશે ભવ્ય ઉજવણી : મહાઆરતી,લાઈવ કોન્સર્ટ,આતશબાજી સહિતના યોજાશે કાર્યક્રમો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
કેનેડામાં બ્રિટિશ કોલંબિયાની એક હાઈસ્કૂલમાં ભયાનક ગોળીબાર:શૂટર સહિત 10નાં મોત,25ને ઈજા
17 મિનિટutes પહેલા
રાષ્ટ્રગીત વંદે માતરમને લઈને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: રાષ્ટ્રગાન જન ગણ મન પહેલા રાષ્ટ્રગીત ગવાશે, સાવધાન મુદ્રામાં ઊભા રહેવું ફરજિયાત
18 મિનિટutes પહેલા
લોકસભાના સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર બજેટ સત્રના બીજા તબક્કાના પ્રથમ દિવસે 9મી માર્ચે ચર્ચા થઈ શકે છે
20 મિનિટutes પહેલા
રાજસ્થાનમાં ગમખ્વાર દુર્ઘટના, લગ્નમાંથી પરત આવતા 6 યુવાનોના કાર અકસ્માતમાં મોત
21 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2884 Posts

Related Posts

રાજકોટમાં ઇન્સ્ટાગ્રામમાં વાતો કરતી યુવતીને મળવા જતાં સગીરનું અપહરણ કરી માર માર્યો: જબરદસ્તી ગાંજો પીવડાવી  ડાન્સ કરાવી વીડિયો બનાવ્યો
ક્રાઇમ
1 મહિના પહેલા
મુંબઈ હુમલાના આરોપી આતંકવાદી તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત લાવવામાં આવશે : યુએસ તરફથી મળી લીલી ઝંડી
Breaking
1 વર્ષ પહેલા
41 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યમાં સૌથી ગરમ, કાલથી રાહત
રાજકોટ
11 મહિના પહેલા
પુતિનના વિરોધનો એક જ અંજામ – મૌત
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર