Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

સૂર્ય કિરણોથી રામલલ્લાને અદભૂત અને અલૌકિક તિલક

Sun, April 6 2025

કપાળ ઉપર ચાર મિનીટ સુધી રહ્યા સૂર્યના કિરણો

રામ નવમીના દિવસે અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રી રામલલાના ભાલ પર સૂર્ય તિલક થયું હતું. રામ નવમીના અવસર પર, રામલલાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો રામ જન્મભૂમિ મંદિર પહોંચ્યા હતા. બરાબર બપોરે ૧૨ વાગ્યે સૂર્યતિલક થયું અને સૂર્યના કિરણો સીધા શ્રી રામલલ્લાના કપાળ પર પડ્યા હતા અને આ દ્રશ્ય અદભૂત અને અલૌકિક લાગતું હતું. ભાવિકોના ધસારાને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.

રામમંદિરમાં સૂર્યના કિરણો સાથે રામલલાનું તિલક કરવામાં આવ્યું હતું ત્યારે ભાવિકોએ જય જય શ્રી રામનો જયઘોષ કર્યો હતો. ચાર લેન્સ અને ચાર અરીસાની મદદથી સૂર્યના કિરણો રામલલાના કપાળ સુધી પહોંચ્યા હતા. આ સૂર્ય કિરણો ચાર મિનીટ સુધી રામલલ્લાના ભાલ ઉપર રહ્યા હતા. વૈદિક મંત્રોના જાપથી મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું.

આ પ્રસંગે સમગ્ર મંદિર પરિસરમાં આનંદ છવાયો હતો. રામ મંદિરમાં ભક્તોની ભીડ જામી હતી. માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશથી પણ લોકો રામ મંદિર પહોંચ્યા અને તેના સાક્ષી બન્યા. રામ મંદિરે આવતા ભક્તો પર ડ્રોનનો ઉપયોગ કરીને સરયૂ પાણીનો વરસાદ કરવામાં આવ્યો હતો. તમિલનાડુની મુલાકાતે ગયેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરસભામાં પણ રામલલ્લાના ભાલ ઉપર સૂર્ય કિરણોનું તિલક થયું હોવાની જાહેરાત કરી હતી.

મોડી સાંજે અયોધ્યાના સરયુના ઘાટ પર પણ દીપોત્સવ ઉજવાયો હતો જ્યાં 1.5 લાખથી વધુ દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા.

Share Article

Other Articles

Previous

ટાર્ગેટ પૂરો ન થતા કંપનીએ પોતાના કર્મચારીઓના ગળામાં પટ્ટા બાંધી જમીન પર ચલાવ્યા!!

Next

અનંત અંબાણીની 170 કિલોમીટરની પદયાત્રા પૂરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
જાપાનના નાગોયામાં Asian Games 2026ની ભવ્ય ઓપનિંગ સેરેમની : મનુ ભાકર-પવન સેહરાવતે લહેરાવ્યો ત્રિરંગો
17 કલાક પહેલા
હોકર્સ ઝોનથી ડેપ્યુટી મેયરના આવાસ સુધી… રાજકોટ જનરલ બોર્ડમાં અનેક મુદ્દે ચર્ચા, હેમાંગ વસાવડાના આક્ષેપો પર મેયરે આપી શુભકામના
19 કલાક પહેલા
પ્રેમ છે પણ કહેવું નથી, પાર્ટનર છે પણ બતાવવો નથી… બસ આ જ છે Gen-Z નો રિલેશનશિપમાં નવો ટ્રેન્ડ “સોફ્ટ લોન્ચ”
2 દિવસ પહેલા
‘મમતા ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ’ હવે દીદીની પાર્ટીનું નવું નામ : ફૂટબોલ ચુંટણી ચિહ્ન
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3622 Posts

Related Posts

વારસાઈ સંબંધિત જમીન વ્યવહારોમાં સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત: રૂ.300ની ટોકન સ્ટેમ્પ ડ્યુટી લેવાનો ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
ગુજરાત
6 મહિના પહેલા
પત્ની સાથે ઝગડો થતા પતિનો આપઘાત
રાજકોટ
3 વર્ષ પહેલા
પાકિસ્તાનના વડાપ્રધાનને તેમના ભાઈ નવાઝ શરીફે યુધ્ધ વિષે શું કહ્યું ? વાંચો
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
પરમાણુ કરાર પર ચર્ચા નથી કરવી, ધમકીઓ આપવાની નહીં, થાય તે કરી લ્યો, ઈરાનનો અમેરિકાને સ્પષ્ટ જવાબ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર