Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

ઇઝરાયેલે યુકેના બે મહિલા સાંસદોને એરપોર્ટ પરથી જ પરત વળાવી દીધા

Sun, April 6 2025

ઇઝરાયેલની મુલાકાતે ગયેલા બે બ્રિટિશ મહિલા સાંસદોને એરપોર્ટ પરથી જ પરત મોકલી દેવામાં આવતા ભારે વિવાદ થયો છે.યુકે સરકારે આવું ઘોર અપમાન અને બ્રિટનના સાંસદો સાથેના આવો વહેવાર સ્વીકાર્ય ન હોવાનું જણાવી વિરોધ નોંધાવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ બ્રિટિશ પ્રતિનિધિમંડળ સાથે ગયેલા શાસક લેબર પાર્ટીના યુઆન યાંગ અને એબટીસામ નામના બે મહિલા સાંસદોને ઈઝરાયેલી સતાવાળાઓએ એરપોર્ટ પર જ અટકાયતમાં લઈ પૂછપરછ કરી હતી.એ બન્ને સાંસદો ઈઝરાયેલી સુરક્ષા દળોની ગતિવિધિઓ ચકાસવાનો તેમજ ઇઝરાયેલ સામે નફરત ફેલાવવાનો ઇરાદો ધરાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો . આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને બ્રિટને રાજદ્વારી રાહે વિરોધ નોંધાવ્યા બાદ બંનેને મુક્ત કરી પરત રવાના કરી દેવાયા હતા.

Share Article

Other Articles

Previous

ટ્રમ્પ પાગલ છે, તેના હાથમાં અમેરિકા સલામત નથી: યુએસમાં પ્રચંડ દેખાવો

Next

આજનું રાશિફળ 6 એપ્રિલ : આજે આ રાશિના જાતકોને પારિવારિક બાબતો કરશે હેરાન, આવક કરતાં ખર્ચ વધુ થશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
‘ડોન ૩’ વિવાદમાં મોટો યુ-ટર્ન: રણવીર સિંહ સામેનો આદેશ FWICE એ પરત ખેંચ્યો, કાયદાકીય નોટિસ બાદ નમતું જોખ્યું
18 મિનિટutes પહેલા
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ૪૦ દિવસમાં રમાશે ૧૨ મેચ, જૂનો બદલો લેવા ટીમ ઇન્ડિયા કમર કસશે
21 મિનિટutes પહેલા
કોર્પોરેટ જગતમાં વૈભવ સૂર્યવંશીનો દબદબો: IPL ધમાકા બાદ બ્રાન્ડ વેલ્યૂ બમણી થઈ, એન્ડોર્સમેન્ટ ફી રૂ. ૨ કરોડે પહોંચી
23 મિનિટutes પહેલા
દિલ્હી અગ્નિકાંડ: માલવીય નગરની રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લગતા 20 ના મોત: આકડો વધવાની આશંકા
6 કલાક પહેલા
Categories

નેશનલ

3040 Posts

Related Posts

PAK vs AUS 2nd ODI : દુષ્કાળનો અંત !! પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને 28 વર્ષ બાદ ઘર આંગણે હરાવી મેળવી શાનદાર જીત
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
અરવિંદ કેજરીવાલ રાજકોટના પ્રવાસે: ત્રણ દિવસ જુદા જુદા કાર્યક્રમોમાં આપશે હાજરી, બોટાદ જેલમાં નેતાઓને મળશે
ગુજરાત
6 મહિના પહેલા
દિલ્હી-અમદાવાદની ઇન્ડિગોની ફલાઇટ રાજકોટ એરપોર્ટ પર એકાએક ડાયવર્ટ કરાઈ:એરપોર્ટની ટીમ સ્ટેન્ડ ટુ
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
દિવાળી પહેલા ખાલિસ્તાનીઓનું ભયાનક કાવતરું નિષ્ફળ! ઇન્ટેલિજન્સ ટીમને મોટી સફળતા: 2.5 કિલો RDXનો જથ્થો ઝડપાયો
ક્રાઇમ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર