Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં ‘એક ફૂલ દો માલી’ જેવી સ્થિતિ : એક જ પરિણીતા સાથે 2 લોકોનો પ્રેમસબંધ, એકે કરી બીજાની હત્યા

Sat, April 5 2025

રાજકોટમાં કોઠારિયા રોડ પર ધનશ્યામનગરમાં રહેતા વિમલ ધનજીભાઈ એંધાણી (ઉ.વ.36 ) નામના યુવકની ગત રાત્રે છરી જેવા તિક્ષ્ણ હથિયારના બે યા ઝીંકી થયેલી હત્યાના બનાવમાં એક ફૂલ દો માલી’ જેવો કિસ્સો આજી ડેમ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યો છે. આરોપી સુનિલ ગાર્વિદભાઈ અપોલા અને તેની સાથે મહિલા સહિત અન્યને સકંજામાં લઈ પોલીસે સુનિલ સાથે હત્યામાં કોની કોની સંડોવણી હતી તે બાબતે પૂછતાછ સાથે આરોપીની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.

હત્યા સંદર્ભેની પોલીસના વર્તુળોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ વિમલ બે ભાઈ, એક બહેનમાં નાનો હતો. સંતાનમાં પુત્ર, પુત્રી છે. પત્ની તથા માતા સાતે ઘનશ્યામનગરમાં રહેતો હતો અને રાજકોટ પોસ્ટ ઓફિસમાં ડ્રાઈવિંગ કામ કરતો હતો.

સંતકબીર રોડ પર નાલા પાસે સર્વિસ રોડ નજીક વિમલનો લોહિયાણ હાલતમાં દેહ પડયો હતો. ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા વિમલને સારવારમાં હોસ્પિટલે લઈ જવાતો હતો. સારવાર મળે એ પૂર્વે જ તબીબે મૃત જાહેર કર્યો હતો. ઈજાગ્રસ્ત હાલતમાં વિમલને ૧૦૮ની ટીમ લઈ જતી હતી ત્યારે જ તેની પત્નીનો વિમલના ફોનમાં કોલ આવતા ૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટાફે કોલ રીસિવ કર્યો હતો. સ્ટાફે ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં લઈ જવાતો હોવાનું જણાવ્યું હતું.

પત્નીએ જેઠ મુકેશ (વિમલના મોટા ભાઈ)ને ફોન કરીને જાણ કરતાં મુકેશ કુવાડવા રોડ પર મિત્રો સાથે બેઠો હતો અને ત્યાંથી હોસ્પિટલે પહોંચ્યો હતો જ્યાં વિમલનું મૃત્યુ થયાનું જાણવા મળ્યું હતું. બનાવના પગલે આજી ડેમ પોલીસ મથકના પીઆઈ એ.બી.

જાડેજા, મેરૂભા ઝાલા સહિતનો સ્ટાફ સિવિલ હોસ્પિટલે કોડી આવ્યો હતો.

બનાવ અંગે મૃતક વિમલભાઈ મુકેશ ધનજી એંધાણી (ઉ.વ.45, રહે.રૂડા ટ્રાન્સપોર્ટનગર) એ ફરિયાદ નોંધાવી હતી જેમાં વિમલ અને આરોપી સુનિલ ગોવિંદ અથોલાને માથાકૂટ ચાલતી હોવાથી સુનિલે અન્યો સાથે મળી વિમલના માથાના પાછળના ભાગે તિક્ષ્ણ હથિયારના ત્રણ ઘા, જમણી આંખના ભાગે એક થા તેમજ પીઠના ભાગે પા ઝીંકીને હત્યા નિપજાવ્યાનો આરોપ મુક્યો છે.

હત્યા સંદર્ભે આજી ડેમ પોલીસે આરોપી સુનિલને સકંજામાં લીધો હતો. આ ઉપરાંત અન્યોની પૂછતાછ તપાસમાં પોલીસને એવું જાણવા મળ્યું હતું કે વિમલ અને સુનિલને બે સંતાનની માતા પરિણીતા સાથે સંબંધ હતા. એક જ મહિલા સાથે બન્નેને સંબંધ હોવાથી બન્ને વચ્ચે માથાકૂટ થતી હતી અને વાત હત્યા સુધી પહોંચી હતી. પોલીસ જે મહિલાનું નામ આપ્યું છે તે સુનિલના નજીકના જ સંબંધમાં થતી હોય સુનિલ ઉપરાંત અન્ય શખસ તથા મહિલાને પણ રાતોરાત સકંજામાં લઈ લીધા હતા. કોને શું રોલ ? એ તપાસ સાથે સુનિલ ઉપરાંત અન્ય કોઈનો હત્યામાં રોલ નીકળશે તો તેની પણ ધરપકડ થશે તેમ તપાસનીશ સૂત્રોમાંથી જાણવા મળે છે.

સુનિલના કારણે મહિલા ઇગ્નોર કરતી હોવાનું વિમલને લાગતું અને ઝઘડા થતાં ‘એક ફૂલ દો માલી’માં પરિણીતા સાથે બન્નેને લગાવ સંબંધ હતો. થોડા વખતથી પરિણીતા સુમિલ બાજુ ઢળતી હોવાનું અને તેના કારણે પોતાને ઈગ્નોર કરતી હોવાનું અથવા તો સુનિલ મહિલાને સંબંધ ન રાખવા દેવા દબાણ કરતો હોય તેવું વિમલને લાગતું હતું અને પહિલાને લઈને સુનિલ અને વિમલ વચ્ચે ઝઘડા થતાં હતા.

બન્ને એકબીજાને જોઇ લેવા ફોન કરીને ભેગા થયા’ને વિમલને ઢાળી દેવાયો

જીવ ગુમાવનાર વિમલ ને હત્યાનો આરોપી સુનિલ બન્ને વચ્ચે મહિલાને રાખવા, છોડી દેવા બાબતે માથાકૂટ ચાલતી હતી અને ગતરાત્રે બન્નેએ એકબીજાને કોલ કરીને વાત કરી સામસામી ગાળાગાળી થઈ હતી. ક્યાં છો, જોઈ લેવાની વાત સાથે વિમલ તેની પત્નીને ચુનારાવાડમાં પિયરમાં પ્રસંગે ગઈ હતી ત્યાં તેડવા જતો હતો ત્યારે સંતકબીર રોડ પર નાલા પાસે જ સુનિલ આવી પહોંચ્યો હતો અને પરરબી મામલે ખૂની ખેલ ખેલાયો હતો. હાલના તબક્કે પોલીસને મહિલાના સંબંધના કારણે વાત હત્યા સુધી પહોંચ્યાનું પ્રાથમિકપણે જાણવા મળ્યું છે. આમ છતાં એ જ કારણ છે કે અન્ય કાંઈ તે દિશામાંણ પોલીસ તપાસ કરી રહી છે.

Share Article

Other Articles

Previous

એક હજારનું ડ્રગ્સ 3 હજારમાં…રાજકોટમાં 3 ગણા ભાવે ડ્રગ્સ વેચતો પેડલર પકડાયો

Next

રાજકોટવાસીઓ મોજથી માણો IPLના મેચની મજા, ચૌધરી ગ્રાઉન્ડમાં IPL ફેન પાર્ક ઉભો કરાશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
1 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
2 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
3 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

હિમાચલમાં વાદળ ફાટતાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા : ઠેર ઠેર ભૂપ્રપાત, 1નું મોત, 80 માર્ગો બંધ
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
છેલ્લા 10 દિવસમાં કેટલું સસ્તું થયું સોનું અને ભાવમાં કેટલા રૂપિયાનો ઘટાડો…જુઓ
બિઝનેસ
1 વર્ષ પહેલા
શું તમને પણ આવ્યો છે આવકવેરા રીફંડ અંગેનો મેસેજ તો ચેતજો !! ટેક્સ વિભાગે કૌભાંડથી બચવાની આપી સલાહ
ટેક ન્યૂઝ
10 મહિના પહેલા
રાજકોટ જિલ્લામાં એક વર્ષમાં શ્રમ કાયદા ભંગની 43 ફરિયાદો
રાજકોટ
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર