Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં પાણી કાપ નહીં આવે…બે મહિના ચાલે તેટલું પાણી ડેમમાં ઉપલબ્ધ : પાણી પૂરવઠા મંત્રી કુંવરજી બાવળિયા

Tue, April 1 2025

સરકાર દ્વારા ચોમાસા પહેલાં નર્મદા ડેમમાંથી જે જે જિલ્લામાં કેનાલ મારફતે પીવાના તેમજ સિંચાઈના પાણીની લાઈન પસાર થાય છે અને જ્યાં કેનાલ રિપેરિંગ માગે છે તેને આજથી બંધ કરવાની જાહેરાત કરાતાં જ રાજકોટમાં ઉહાપોહ મચી ગયો હતો અને પાણીકાપ આવશે તેવી ચિંતા શરૂ થઈ જવા પામી હતી. આ પછી શાસકો ગાંધીનગર દોડી ગયા હતા અને પાણીની પૂરતી વ્યવસ્થા કરવાની રજૂઆત પાણી પૂરવઠા મંત્રીને કરી હતી.

દરમિયાન ૨૬ માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટમાં પાણીકાપ નહીં જ આવે તેવી જાહેરાત કર્યા બાદ સોમવારે પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પણ પાણીકાપની વાતનો છેદ ઉડાડતાં રાજકોટને બે મહિના ચાલે તેટલું પાણી આજી અને ન્યારી ડેમમાં ઉપલબ્ધ હોવાની જાહેરાત કરી હતી.

કુંવરજીભાઈએ જણાવ્યું કે બન્ને ડેમમાં પીવાનું પૂરતું પાણી રહેલું છે એટલા માટે પાણીકાપ મુકવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. નર્મદા કેનાલનું રિપેરિંગ ભલે શરૂ થાય પરંતુ તેના પહેલાં અમે દરેક શહેર-જિલ્લા માટે પીવાના પાણીની વ્યવસ્થા કરી છે અને પછી જ કેનાલ બંધ કરવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

આમ છતાં જો કેનાલ બંધ રહેશે તો પણ પીવાના પાણીનું વિતરણ કરતી લાઈન ચાલું જ રાખવામાં આવશે. ખાસ કરીને રાજકોટ શહેર કે જિલ્લાએ પીવાના પાણી અંગે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આજી અને ન્યારી ડેમ અત્યારે ૯૫% ભરેલા છે અને તે પાણી પૂર્ણ થશે એટલે તુરંત જ બીજું પાણી સૌની યોજના મારફતે ઠાલવવામાં આવશે.

Share Article

Other Articles

Previous

દેશના સૌથી મોટા સેનિટરી પેડ મેન્યુફેક્ચરિંગ યુનિટનો મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ, હેલ્થ અને હાઈજીનનું હબ બનશે ગુજરાત

Next

વાહ !! રાજકોટ મનપાની વેરા શાખાએ લક્ષ્યાંક કરતાં બે કરોડ વધુ ઉઘરાવી આપ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
15 કલાક પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
15 કલાક પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
2 દિવસ પહેલા
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
5 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

પેરુમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
‘એક દેશ પરનો હુમલો બંને પર હુમલો ગણાશે’ પાકિસ્તાન અને સાઉદી વચ્ચે ઐતિહાસિક સંરક્ષણ સમજૂતી
ઇન્ટરનેશનલ
7 મહિના પહેલા
અમેરિકામાં મહિલા જજ પર આરોપીનો હુમલો
ગુજરાત
2 વર્ષ પહેલા
આવકવેરા વિભાગની નવીરણનીતિઃ હવે GST ડેટાથી ખુલશે સાચી આવક
ગુજરાત
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર