Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ધોરાજીના ઉમરકોટમાં ૨૦૦ વિઘા જમીન ઉપરથી દબાણ દૂર

Sat, March 29 2025

આશરે ૨૩.૫૦ કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરાવીને જંગલખાતાને સોંપાઈ

રાજકોટ : ધોરાજી તાલુકાના ઉમરકોટ ગામે ભાદર ડેમની ડૂબમાં ગયેલી 200 વીઘા જમીન જંગલખાતાને ફાળવવામાં આવી હોવા છતાં ઉપર દબાણકારોએ ખેતી વિષયક સહિતના દબાણો કરી લેતા ધોરાજી પ્રાંત અધિકારી દ્વારા મેગા ઓપરેશન ડિમોલિશન હાથ ધરી અંદાજે 23.50 કરોડની કિંમતી સરકારી જમીન દબાણ મુક્ત કરાવી જંગલખાતાને જમીનનો કબ્જો સોંપી આપ્યો હતો. કરોડોની કિંમતી જમીનમાં કુલ 19 દબાણ કર્તાઓએ દબાણ કર્યું હતું જે પૈકીના ત્રણ શખ્સો ગુન્હાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના આદેશ અને ધોરાજી પ્રાંત અધિકારી નાગાજણ તરખાલા દ્વારા ધોરાજી તાલુકાના ઉમરકોટ ગામમાં દબાણ હટાવ ઝુંબેશ હેઠળ આશરે ૨૦૦ વિઘા જમીન પરથી ૨૩.૫૦ કરોડ રૂપિયાની જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. પ્રાંત અધિકારીએ ઉમેર્યું હતું કે, વર્ષ ૨૦૧૦ની સાલમાં ભાદરના જળાશયમાં જંગલ ખાતાની ડૂબમાં ગયેલી જગ્યા અન્વયે આશરે ૩૩ હેકટરથી વધુ જમીન ઉમરકોટ ગામના સર્વે નંબર ૧૦ પૈકી ૧ અને ૭૫ પૈકી ૨ની જમીન જંગલ ખાતાને ફાળવવામાં આવી હતી. જો કે આ પૈકીની આશરે ૩૧ હેક્ટરથી વધુ જગ્યાઓમાં છેલ્લા ૧૫ વર્ષથી દબાણદારોએ ગેરકાયદે દબાણો કરી દેવામાં આવ્યા હતા.

વધુમાં ઉમરકોટ ગામની મુલાકાત દરમિયાન આ દબાણ ધ્યાને આવતા નોટીસો આપવામાં આવી હતી. છતાં દબાણ દૂર ના કરાતા, શનિવારે  ડિમોલીશન હાથ ધરીને  ૧૯ દબાણદારોએ કરેલા આશરે ૨૦૦ વિઘા જેટલી જમીન પરના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. જેની બજાર કિંમત આશરે ૨૩.૫૦ કરોડ રૂપિયાથી વધુ થાય છે. આ કામગીરીમાં આઠ જેસીબી, ૧૫ ટ્રેકટર અને અન્ય સાધન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.ડિમોલિશન બાદ જંગલ ખાતાને જમીન સોંપી દેવામાં આવી હતી. તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે, આ ૧૯ દબાણદારો પૈકી ત્રણ ઈસમો વિરૂધ્ધ ગુજરાત રાજ્યના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે.

Share Article

Other Articles

Previous

અમરેલી : બાબરકોટ નજીક કચરાનું રિસાઇક્લિંગ કરતાં કારખાનામાં લાગી વિકરાળ આગ, ફાયરની 7 ટીમો ઘટનાસ્થળે

Next

મુખવાસમાં મિલાવટ કરનાર અમૃત મુખવાસ ઝપટે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ઈતિહાસમાં પહેલીવાર રથયાત્રામાં LED સ્ક્રીન અને લાઈવ ટેલિકાસ્ટની વ્યવસ્થા કરાશે, ઘરે બેઠા થશે દર્શન 
33 મિનિટutes પહેલા
ગુજરાત ATS એ જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા શંકાસ્પદોની કરી અટકાયત
2 કલાક પહેલા
અંબાલાલ પટેલે ફરી શરૂ કરી હવામાનની આગાહી
3 કલાક પહેલા
ગગનયાનના 3 ક્રિટિકલ પરીક્ષણોમાં ISROને મળી ઐતિહાસિક સફળતા
3 કલાક પહેલા
Categories

નેશનલ

3263 Posts

Related Posts

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: 100mgથી વધુ ડોઝવાળી નિમેસુલાઇડ પેનકીલર બનાવવા-વેચવા પર પ્રતિબંધ, જાણો શું છે દવાની આડઅસરો
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
ખેડૂત સંગઠનોએ શું કરી જાહેરાત ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
જામનગરનાં 560 કરોડની GST ચોરીમાં ભાવનગરનું કનેકશન? નકલી ડોક્યુમેન્ટ બન્યાની શંકા,તપાસનો ધમધમાટ
ગુજરાત
9 મહિના પહેલા
એક્ટ્રેસ રાન્યા રાવ કોર્ટમાં રડવા લાગી : DRI પર લગાવ્યા માનસિક ઉત્પીડનના આરોપ, સોનાની દાણચોરીમાં કરી’તી ધરપકડ
Entertainment
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર