Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ મનપાની 26 પે એન્ડ પાર્ક સાઈટનું કોઈ ‘લેવાલ’ નહીં !

Fri, March 28 2025

કમાણી' થાય તે સાઈટ માટે અપસેટ કિંમત કરતાં બમણા, ત્રણ ગણા ભાવ આવ્યા

દિવસના પંદર વાહન પણ પાર્ક થવા ન આવે એવી સાઈટની કિંમત ઉંચી રખાતાં તો અમુક સાઈટ પર ઘરના નાખવા પડે' તેવી નોબત થવાની ભીતિએ ભાવ ન ભરાયા

રિંગ’ થઈ ગયાની પણ આશંકા: જે સાઈટ માટે ટેન્ડર ન ભરાયું હોય તેને અપસેટ કિંમતે આપી દેવા પણ તૈયારી: આજે દરખાસ્ત અંગે નિર્ણય લેશે સ્ટેન્ડિંગ કમિટી

મહાપાલિકા દ્વારા શહેરમાં અલગ-અલગ સ્થળે ૬૨ જેટલી પે એન્ડ પાર્કિંગ સાઈટ ભાડે આપવામાં આવી હતી ત્યારબાદ સરકાર દ્વારા નવી પાર્કિંગ પોલિસીને મંજૂરી આપવામાં આવતાં આ ૬૨ પૈકી ૩૫ સાઈટ બે વર્ષ માટે ભાડે આપવાનું ટેન્ડર જાન્યુઆરી મહિનામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જો કે આ 35 પૈકી 26 સાઈટનું કોઈ જ લેવાલ ન થતાં હવે તેને અપસેટ કિંમતે આપવી કે ફરીથી ટેન્ડર કરવું તે અંગે નિર્ણય લેવાની તૈયારી ચાલી રહી છે. બીજી બાજુ નવ સાઈટ માટે ભાવ ભરવામાં આવ્યા હોય તે સાઈટને મંજૂરી આપવા માટેની દરખાસ્ત મ્યુ.કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીને કરવામાં આવતાં આજે તેના ઉપર નિર્ણય લેવામાં આવશે.


એકંદરે ૩૫માંથી 26 સાઈટ માટે ટેન્ડર ન ભરવા પાછળ આમ તો અનેક કારણ જવાબદાર છે પરંતુ મુખ્યત્વે વાત કરવામાં આવે તો આ સાઈટ પૈકી અનેક સાઈટ એવી છે જ્યાં દિવસના પંદર વાહન પણ પાર્ક થવા આવે તેમ ન હોવા છતાં તેની અપસેટ કિંમત વધુ રાખવામાં આવી છે. વળી, અમુક સાઈટ એવી પણ છે જે ભાડે લીધા બાદ નિશ્ચિત સંખ્યામાં વાહન પાર્ક ન થાય તો પછી કોન્ટ્રાક્ટરે ઘરના નાખવા પડે' તેવી ભીતિ પણ નકારી શકાતી નથી. આ બધા પરિબળોને કારણે જ ભાવ ન ભરાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત અમુક સાઈટ માટેરિંગ’ થઈ ગયાની આશંકા પણ નકારી શકાતી નથી.


જે સાઈટ ઉપર ટેન્ડર ભરવામાં આવ્યું નથી તેને અપસેટ કિંમતે આપી દેવી કે પછી નવેસરથી ટેન્ડર કરવું તે અંગેનો નિર્ણય પણ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આજે લેવામાં આવશે.

Share Article

Other Articles

Previous

18 કરોડ આપો…રાજકોટનો ‘વિકાસ’ કરવો છે !! રસ્તાઓને ચકાચક કરવા, પાઈપ-ગટર સહિતના કામ માટે સરકાર પાસે ગ્રાન્ટ માંગશે મહાપાલિકા

Next

નેપાળમાં રાજાશાહી સમર્થકો અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ : ટીયર ગેસ છોડાયો : કોટેશ્વર, સીનામંગલ અને તીનકુણે વિસ્તારમાં કર્ફ્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
Arjun-Saaniya Wedding : અર્જુન તેંડુલકર-સાનિયા લગ્નના બંધનમાં બંધાયા, બોલિવૂડ -ક્રિકેટ જગતના અનેક સ્ટાર્સ રહ્યા હાજર,જુઓ તસવીરો
20 મિનિટutes પહેલા
ગુજરાત સરકારનો મોટો નિણર્ય: આવશ્યક દવાઓની યાદીમાં કર્યો વધારો, કેન્સર, હ્રદયરોગ સહિતની મહત્વપૂર્ણ 150 દવાનો કરાયો ઉમેરો
1 કલાક પહેલા
Dhoni Car Challan: તેજ રફતારમાં ગાડી ચલાવવી M.S ધોનીને પડી ભારે! ટ્રાફિક નિયમ તોડતાં થાલાને ફટકારવામાં આવ્યો દંડ,જાણો શું છે મામલો
2 કલાક પહેલા
અમેરિકન સબમરીનના હુમલામાં ઈરાની યુદ્ધ જહાજ ડૂબ્યું: હિંદ મહાસાગરમાં શ્રીલંકા નજીક જળસમાધિ, 87 નૌસૈનિકોના મોત
2 કલાક પહેલા
Categories

નેશનલ

2951 Posts

Related Posts

દિલ્હી પાસે નોઈડા પંથકમાં ભયંકર ગરમી અને લૂ લાગી જવાથી 15 લોકોના મૃત્યુ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાહુલ ગાંધીના અમેઠી પહોંચવા પર હંગામો, કોંગ્રેસ-ભાજપના કાર્યકરો કરી નારેબાજી
Breaking
2 વર્ષ પહેલા
કર્ણાટકમાં સેક્સ સ્કેન્ડલમાં પ્રજવલના ભાઈ સુરજ રેવન્નાની પણ ધરપકડ
Breaking
2 વર્ષ પહેલા
ઇડીને સુપ્રીમ કોર્ટે શું આપી શિખામણ ?
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર