Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં દસ્તાવેજ નોંધણીમાં હાઉસફૂલ !! 3 એપ્રિલ સુધીનું વેઇટિંગ, મોટાભાગની સબ રજિસ્ટ્રાર કચેરીમાં એપોઇન્ટમેન્ટ ફૂલ

Wed, March 26 2025

ગોંડલ અને કોટડા સાંગાણી સિવાય તમામ કચેરીમાં એપોઇન્ટમેન્ટ ફૂલ

માર્ચ એન્ડિંગને કારણે દસ્તાવેજ નોંધણી માટે સ્પેસ વધારવા રેવન્યુ બાર એસોશિએશનની માંગણી

આગામી એપ્રિલ મહિનાથી નવી જંત્રી અમલી બનવાની દહેશત વચ્ચે રાજકોટ શહેર અને જિલ્લાની મોટાભાગની સબ રજિસ્ટ્રાર કચેરીમાં હાલમાં દસ્તાવેજ નોંધણી માટે વેઇટિંગની સ્થિતિ વચ્ચે ગોંડલ અને કોટડા સાંગાણી સિવાય તમામ કચેરીમાં એપોઇન્ટમેન્ટ ફૂલ થઇ જતા ૩ એપ્રિલ સુધીનું વેઇટિંગ ચાલી રહ્યું છે. જેથી રાજકોટ રેવન્યુ બાર એસોશિએશન પ્રમુખ દ્વારા રાજ્યના નોંધણી સર નિરીક્ષક સમક્ષ ટાઈમસ્લોટ વધારવા અંગે રજુઆત કરવામાં આવી છે.

નવી જંત્રી અમલમાં આવે તેવી શક્યતાઓ વચ્ચે જૂની જંત્રી મુજબ હાલમાં દસ્તાવેજ નોંધણી કરવા માટે લોકો લાઈનો લગાવી રહ્યા છે ટાયરે બીજી તરફ માર્ચ એન્ડિગને કારણે પણ હાલમાં રાજકોટ શહેરની ઝોન-૧થી લઈ ઝોન આઠ સુધીની તમામ કચેરીમાં તા.૨૫ માર્ચની સ્થિતિએ આગામી એપ્રિલ થી લઈ ૩ એપ્રિલ સુધીના વેઇટિંગ બતાવી રહ્યા હોય રાજકોટ રેવન્યુ બાર એસોસિએશન દ્વારા દસ્તાવેજ નોંધણી માટે એપોઈન્ટમેન્ટ સ્લોટ વધારવા માટે રાજ્યના નોંધણી સર નિરીક્ષક સમક્ષ માંગણી કરેલ હોવાનું રાજકોટ રેવેન્યુ બાર એસોશિએશનના સેક્રેટરી વિજયભાઈ તોગડીયાએ જણાવ્યું હતું.

વધુમાં રેવન્યુ બાર એસોશિએશનના સેક્રેટરી વિજયભાઈ તોગડીયાએ જણાવ્યું હતું કે, હાલમાં રાજ્ય સરકારના નોંધણી સર નિરીક્ષક પાસે અદ્યતન સોફ્ટવેર ટેકનેલોજીને કારણે તમામ સ્થિતિની જાણકારી હોવા છતાં પણ દસ્તાવેજ નોંધણીમાં એપોઈન્ટમેન્ટ ફૂલ થવા મામલે ઉચ્ચકક્ષાએથી લોકોને સુગમતા માટે કોઈ કાર્યવાહી થતી નથી ઉલટું જયારે રજુઆત કરવામાં આવે ત્યારે જ પગલાં લેવામાં આવતા હોય છે. જેથી હાલની સ્થિતિ અંગે તાત્કાલિક નિર્ણય લઈ દસ્તાવેજ નોંધણી માટે લોકોને મુશ્કેલી ન પડે તે માટે એપોઈન્ટમેન્ટ સ્લોટ વધારવા કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી હતી.

Share Article

Other Articles

Previous

શિંદે પર વિવાદિત ટિપ્પણીનો મામલો : શિંદે માટે અજીત પવારે કહ્યું હતું એ જ મેં કહ્યું છે, શો તો ચાલુ જ રહેશે : કામરાનું નિવેદન

Next

રાજકોટવાસીઓ મન ભરીને ગેમ્સ રમજો !! 1200 લોકો એકસાથે રમી શકે તેવું સ્પોટર્સ કોમ્પ્લેક્સ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
11 મહિના પહેલા
ક્રાઇમ
રાજકોટમાં રફતારનો કહેર : નશાની હાલતમાં કાર ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા, વૃદ્ધનુ ઘટનાસ્થળે જ મોત, 2 લોકો ઇજાગ્રસ્ત
2 મહિના પહેલા
ક્રાઇમ
જમીનનો સોદો કેન્સલ કરી નાખજે નહીંતર જીવતો નહીં મુકું, રાજકોટના વેપારીને મળી ધમકી
4 સપ્તાહs પહેલા
ક્રાઇમ
હવે સર્જાશે યાજ્ઞિક રોડ ઉપર ટ્રાફિક ટેરર…! રાજકોટના હજારો વાહનચાલકોએ કરવી પડશે લાંબી ‘પ્રદક્ષિણા’
1 મહિના પહેલા
ટૉપ ન્યૂઝ
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
પ્રધાનમંત્રી મોદીને મળવા પહોંચ્યા નૌકાદળના વડા : ત્રણેય સેનાના વડાઓ સાથે પ્રધાનમંત્રી આવાસ પર પીએમ નરેન્દ્ર મોદીની બેઠક
7 કલાક પહેલા
ઉરી સેક્ટરમાં ફરી પાકિસ્તાનનું ફાયરિંગ-બોમ્બમારો: પછડાટ ખાધાં બાદ પણ અટકવાનું નામ લઈ રહ્યું નથી
7 કલાક પહેલા
ભારત પર હુમલો કરવા તુર્કીના ડ્રોનનો કર્યો ઉપયોગ, 36 સ્થળો પર ઘૂસણખોરીનો પ્રયાસ : વિદેશ મંત્રાલયની પ્રેસમાં ખુલાસો
8 કલાક પહેલા
શું બે-ત્રણ દિવસ બંધ રહેશે ATM !? શું છે આ વાયરલ મેસેજનું સત્ય? જાણો શું કહ્યું સરકારે  
8 કલાક પહેલા
Categories

નેશનલ

2087 Posts

Related Posts

આખરે સાળંગપુર મંદિરમાંથી વિવાદાસ્પદ ભીંતચિંત્રો હટાવાયા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પૂર્વ ગવર્નર સત્યપાલ મલિકના ઘર અને ઓફિસ પર સીબીઆઇના દરોડા, હાઈડ્રો ઇલેક્ટ્રીક પ્રોજેક્ટમાં લાંચના આરોપમાં કાર્યવાહી
Breaking
1 વર્ષ પહેલા
રાજકેાટ જિલ્લાના સસ્તા અનાજના 10 વેપારીઓને નકલી થંબ ઇમ્પ્રેશન પ્રકરણમાં ૪૧ લાખનેા દંડ
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટમાં લિવ ઇન પાર્ટનર મહિલાની હત્યા કરનાર આરોપી પકડાયો : શું કહ્યું એસીપી ભરાઈએ, જુઓ વિડિયો
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર