Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

પોલીસ માટે શર્મનાક: હોમગાર્ડ પર હુમલો કરનાર બેલડીએ કિન્નરની કારમાં કરી તોડફોડ

Sun, March 16 2025

૧૮ દિ’ પહેલાં હોમગાર્ડના ગળે છરી મુકી ભાઈસા’બ બાપા કરાવ્યા તે જ રાત્રે ચાર મકાન-વાહનમાં તોડફોડ કર્યા બાદ હવે નવું કારસ્તાન
કિન્નર સાથે સામે જોવા બાબતે ઝઘડો કર્યા બાદ કારમાં તોડફોડ કરીને કહ્યું, અમે જ કાચ ફોડ્યા છે, થાય તે કરી લેજો


એક બાજુ રાજ્ય પોલીસવડા અધિકારીઓને આદેશ આપે છે કે ૧૦૦ કલાકની અંદર ગુંડાઓની યાદી તૈયાર કરી સબક શીખવો અને બીજી બાજુ ગુંડાઓને આ કાર્યવાહીનો કોઈ જ ખૌફ ન હોય તેવી રીતે ગુના આચરી રહ્યા છે. આવો જ એક ગુનેગાર બેલડી કે જેણે ૧૮ દિવસ પહેલાં હોમગાર્ડના ગળે છરી બુકી ભાઈસા’બ બાબા કરાવ્યા તો એ જ રાત્રે ચાર જેટલા મકાન અને વાહનમાં તોડફોડ કર્યા બાદ બન્નેને પોલીસે પકડી લીધા હતા. જો કે આ બન્ને જેવા છૂટ્યા કે સુધરવાની જગ્યાએ વધુ એક ગુનાને અંજામ આપી કિન્નરની ગાડીમાં તોડફોડ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું પોલીસ ચોપડે નોંધાયું છે.

આ અંગે નિકિતા દે ગુરુ મીરા દે (ઉ.વ.૨૭)એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે જીજે૩પીડી-૪૧૨૧ નંબરની સ્કોર્પિયો કે જે ૧ જાન્યુઆરીએ લીધી હતી તે એકતા સોસાયટી-પરાપીપળિયા ખાતે ઘરની બહાર જ પાર્કિંગ કરવામાં આવી હતી. દરમિયાન સોસાયટીમાં લગ્ન હોય મોહિત ચમનભાઈ ગોહિલ અને અમિત વિજયભાઈ ખુમાણ આ પ્રસંગમાં આવ્યા હતા એ સમયે સામે જોવા બાબતે ચડભડ થતાં મોહિત-અમિતે કહ્યું હતું કે તમે અમને ઓળખતા નથી, સમય આવે એટલે ઓળખી લેશો.
દરમિયાન ૨૩ ફેબ્રુઆરીએ જૂનાગઢ દર્શન કરવા જવાનું હોય સ્કોર્પિયો પરતી કવર હટાવતાં બારીના કાચ ફૂટેલા જોવા મળ્યા હતા. ત્યારપછી સીસીટીવી ચેક કરતાં ૨૪ ફેબ્રુઆરીએ સવારે ૫:૪૩ વાગ્યે બે શખ્સો કાચ ફોડતાં અને મોબાઈલમાં વીડિયો કોલમાં વાત કરતા જોવા મળ્યા હતા. વળી વીડિયો કોલમાં વાત કરતો એક શખ્સ `આ જ ગાડી છે, ઘા કરુ છું’ તેવું સાંભળવા મળ્યું હતું.


ત્યારબાદ એ જ દિવસે બપોરે ૧૨ વાગ્યે ભગવતીપરા પુલ નીચે ગીરીરાજ પાર્ટી પ્લોટ જવાના રસ્તેથી ફરિયાદી પસાર થઈ રહ્યા હતા ત્યારે મોહિત અને અમિત સામે મળતાં તેમને પૂછયું હતું કે તમે જ અમારી ગાડીના કાચ ફોડ્યા છે ? આ સાંભળી બન્નેએ કહ્યું કે અમે જ કાચ ફોડ્યા છે અને તમારાથી થાય તે કરી લેશો. જો હવે ફરીથી સામે મળશો તો જાનથી મારી નાખશું તેવી ધમકી પણ આપી હતી.

Share Article

Other Articles

Previous

ક્રાઈમ બ્રાન્ચે ત્રણ દિ’ વાસણ-નાળિયેર વેચી હત્યારાને પકડ્યો

Next

બલુચી આર્મીનો આત્મઘાતી હુમલો : પાક.નાં ૯૦ સૈનિકોના મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

જુનાગઢ ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુની તબિયત લથડી : મહાકુંભ દરમિયાન ફેફસામાં ઇન્ફેક્શન થતા 7 દિવસથી ICUમાં દાખલ
ગુજરાત
1 વર્ષ પહેલા
રાજકોટમાં કોટેચા ચોક નજીક કારમાં અચાનક આગ લાગતા લોકોના ટોળા એકત્ર થયા : જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
ભારતના આક્રમક વલણને પગલે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહ્યું, અમે ભારત સાથે યુદ્ધ ઇચ્છતા નથી
Breaking
11 મહિના પહેલા
મુંબઈમાં અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર