Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતરાજકોટ

રાજકોટમાં મોબાઈલની લતે બાળકનો જીવ લીધો : પિતાએ મોબાઈલ આપવાની ના પાડતા 13 વર્ષીય બાળક પંખે લટકી ગયો

Sat, March 15 2025

શહેરમાં માતા-પિતા માટે લાલબત્તી સામાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોબાઈલની કુટેવ ધરાવતા ૧૩ વર્ષીય બાળકને પિતાએ મોબાઈલ ન આપતા તેને ફાંસો ખાઇ લીધો હતો. ઘરે આવેલા પિતાને પુત્ર પંખામાં લટકતો જોવા મળતા જ તેમના પગ નીચથી જામીન સરકી જવા પામી હતી. ઘટનાને લઈને પરિવારમાં ઘેરો કલ્પાંત છવાઈ જવા પામ્યો છે. 

વીગતો મુજબ, રૈયાગામ સ્મશાન નજીક આવેલ ખોડીયાર પરામાં પરિવાર સાથે ૧૩ વર્ષીય અમન અકબરભાઈ શેખ નામનો બાળકે ગઈકાલે સવારે ૧૦.૩૦ વાગ્યા આસપાસ ઘરે કોઈ ન હોય તે દરમિયાન પંખામાં ચુંદડી બાંધીને ફાંસો ખાઈ લીધું હતો. બાળકના પિતા અકબરભાઈ કલરકામ કરી મજૂરી કામ કરતા હોય ત્યારે પોતાનો સાધનો ભૂલી જતા ઘરે આવતા જ પુત્રને લટકતી હાલતમાં જોતા હતપ્રભ થઈ ગયા હતાં. પાડોશીએ બાળકે નીચે ઉતારી સિવિલ હોસ્પિટલે ખસેડતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના એ.એસ.આઈ જયસિંહ સહિતનો સ્ટાફ હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. 

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક અમન રૈયાગામમાં આવેલી સરકારી શાળામાં ધો.૬ માં અભ્યાસ કરતો હતો. તે જીદ્દી સ્વભાવનો હોય ત્યારે ધૂળેટીની રાત્રિએ સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતા પિતા અખબારભાઈએ તેને ઠપકો આપી મોબાઈલ આપ્યો ન હતો. આ વાતનું લાગી આવતા બીજા દિવસે માતા-પિતા કામે અને નાનો ભાઈ બહાર શેરીમાં રમતો હોય તે દરમિયાન બાળકે પંખામાં ચુંદડી વડે ફાંસો ખાઈ લઈ જિંદગી ટૂંકાવી લીધી હતી. બનાવથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે..

Share Article

Other Articles

Previous

બિહાર અને ઝારખંડમાં ધૂળેટીના દિવસે હિંસા : ASIની હત્યા, બે જૂથો વચ્ચે ટક્કર, વાહનો-દુકાનોને આગ ચાંપી દેવાઈ

Next

ધુળેટીના દિવસે લોકો અધીરા બન્યાને 108 સતત દોડતી રહી : એક જ દિવસમાં 715 માર્ગ અકસ્માત, 360 શારીરિક હુમલા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
રામનવમીએ રામલલ્લાના લલાટ પર સૂર્યતિલક: PM મોદીએ ટીવી પર ભગવાન શ્રીરામના કર્યા દર્શન, અયોધ્યામાં ભવ્ય ઉજવણી
19 મિનિટutes પહેલા
ભારતમાં સ્થિતિ સંપૂર્ણપણે કાબુમાં છે, લોકડાઉનની વાતો માત્ર અફવા: કેન્દ્રીય મંત્રી કિરણ રીજીજુએ કરી સ્પષ્ટતા
59 મિનિટutes પહેલા
જમ્મુ કાશ્મીર વિધાનસભાનું સત્ર તોફાની બન્યું; અમેરિકા અને ઇઝરાયેલની વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર, ધારાસભ્યોને ધક્કે ચડાવાયા
60 મિનિટutes પહેલા
ઇંધણ ઉપર એક્સાઇઝ ડ્યુટીમાં મોટો ઘટાડો: પેટ્રોલ- ડીઝલમાં 10 રૂપિયાનો કાપ
1 કલાક પહેલા
Categories

નેશનલ

3024 Posts

Related Posts

રાજકોટની ગવરીદડ દૂધ મંડળીમાં તસ્કરો ત્રાટકયા : રોકડા 1.65 લાખ અને DVRની ચોરી, જાણભેદુ જ ચોર હોવાની આશંકા
ગુજરાત
7 મહિના પહેલા
પેરીસ ઓલમ્પિકમાં મનુ ભાકરે રચ્યો ઈતિહાસ…એક જ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
PM મોદી આજથી બે દિવસ ગુજરાતમાં : વડોદરામાં ભવ્ય રોડ શો, કર્નલ સોફિયા કુરૈશીના પરિવારે સ્વાગત કર્યું
ગુજરાત
10 મહિના પહેલા
500 માંથી 500 માર્ક! આવી માર્કશીટ તમે ભાગ્યે જ જોઈ હશે, અમદાવાદની ઈશાનીએ કરી કમાલ
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર