Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝરાજકોટ

પુરવઠાના ગોડાઉનમાં જ ઘાલમેલ : ઓછા વજનની વેપોરીઓની રાવ

Thu, March 13 2025

રાજકોટ પુરવઠા સલાહકાર સમિતિની બેઠક પૂર્વે જ પડતર પ્રશ્નોનો મારો ચલાવતા પરવાનેદારો

રાજકોટ : આગામી તા.15ને શનિવારે પુરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજનાર છે તે પૂર્વે જ ગુરુવારે હોળીના તહેવારે રાજકોટના સસ્તા અનાજના વેપારીઓએ પુરવઠા વિભાગના કારણે ગ્રાહકો સાથે થતી કાયમી હૈયાહોળી અંગે વેદના ઠાલવવાની સાથે પડતર પ્રશ્નોનો ધોધ વહાવી ગોડાઉનમાંથી સસ્તા અનાજની દુકાને પહોંચતા માલમાં ઘટ હોવાનું તેમજ ડોર સ્ટેપ ડિલિવરીના કોન્ટ્રાકટર નિયમ મુજબ કામ ન કરતા હોવાની ફરિયાદ કરી કમિશનમાં વિલંબ બાબતે જિલ્લા પુરવઠા અધિકારી સમક્ષ રજુઆત કરી હતી.

રાજકોટ શહેર ફેર પ્રાઈઝ શોપ એસોસીએશનના હિતુભા જાડેજા, માવજીભાઈ રાખશીયા અને નરેન્દ્રભાઈ ડવની આગેવાની હેઠળ વેપારીઓએ જીલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરતા જણાવ્યું હતું કે, પુરવઠા વિભાગના ગોડાઉનથી સસ્તા અનાજની દુકાને જે જથ્થો પહોંચાડવામાં આવે છે તે સમ ભરતી કરેલ હોવા છતા પુરતો વજનનો હોતો નથી. સાથે જ સસ્તા અનાજના પરવાનેદારોને ડોર સ્ટેપ ડિલીવરીના માધ્યમથી અનાજ દુકાન પર સમયસર મળતું નથી તેમજ આ જથ્થો ડોર સ્ટેપ ડીલીવરી કોન્ટ્રાકટરએ સસ્તા અનાજની દુકાનમાં વ્યવસ્થિત ગોઠવી આપવાની જવાબદારી હોવા છતા આવું કરવા માટે દુકાનદારો પાસેથી નાણાં લેવામાં આવતા હોવાની ફરિયાદ કરી હતી.

વધુમાં છેલ્લા ત્રણ મહિનાથી 97 ટકા વિતરણ કર્યું હોવા છતાં દુકાનદારોને તફાવતનું કમીશન મળ્યું નથી. સાથે જ વારંવાર સર્વરના ધાંધિયાને કારણે વિતરણમાં ખુબજ મુશ્કેલી પડતી હોવાનું તેમજ ગ્રાહકો સાથે તકરાર થાય છે. આ ઉપરાંત  કેન્દ્ર અને રાજય સરકારની અલગ અલગ એજન્સીઓ માટે જુદા જુદા અલગથી બે વાર બાયોમેટ્રીક કેપ્ચર વેરીફાય કરવાની કામગીરીને કારણે દુકાનમાં લાંબી લાઈનો થાય છે. જેથી ડબલ ફિંગર પ્રિન્ટ ને બદલે સીંગલ બાયોમેટ્રીક કેપ્ચર વેરીફાય કરવા પણ માંગ કરી હતી. સાથે જ પરવાનેદારોએ સાયલન્ટ થયેલ રેશનકોર્ડ ધારકો જથ્થો ન લેવા આવતા હોવાના કારણે દુકાનદારો 97% વિતરણે પહોંચી શકતા ન હોય સાયલેન્ટ રેશનકાર્ડ ગણતરીમાં ન લેવા પણ માંગ ઉઠાવી હતી.

Share Article

Other Articles

Previous

ભારત ફરી અવકાશમાં કેવી રીતે બ્યૂ શક્તિશાળી ? શું કર્યું ? વાંચો

Next

ધર્મપરિવર્તન કરાવનારઓ સામે હર્ષ સંઘવી ભડક્યા : મોરારિબાપુની રામકથામાં જાણો શું આપી ચેતવણી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
EPFOઓ દ્વારા દેશના લાખો કર્મચારીઓને અપાઈ મોટી રાહત, PFમાંથી હવે રૂપિયા 5 લાખની રકમ ઉપાડી શકશે
10 કલાક પહેલા
ગુજરાતના દરેક ગામડાને મળશે હાઈ સ્પીડ ઈન્ટરનેટ: રાજ્યમાં એમેન્ડેડ ભારતનેટ પ્રોજેક્ટના ત્રીજા તબક્કાનો થશે શુભારંભ
10 કલાક પહેલા
સુરત સ્માર્ટ સિટી કે લેક સિટી? વેનિસ શહેર જેવા દ્રશ્યો સર્જાયા, ખાડીમાં 3 યુવકો તણાયા, પોલીસ સ્ટેશન બે દિવસથી પાણીમાં
11 કલાક પહેલા
લીડ્સ ટેસ્ટમાં રિષભ પંતે બેક ટુ બેક સદી ફટકારવા છતાં મળી સજા : આ નિયમનું કર્યું ઉલ્લંઘન, જાણો શું છે સમગ્ર મામલો
12 કલાક પહેલા
Categories

નેશનલ

2208 Posts

Related Posts

વગર ડ્રાઇવરે માલગાડી જમ્મુથી ક્યાં પહોંચી ગઈ..જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
જ્ઞાનવાપી મસ્જિદના સર્વેનો આદેશ કરનાર ન્યાયાધીશ દીવાકરની બદલી
ગુજરાત
3 મહિના પહેલા
અમેરિકાનો યમનની રાજધાની સનામા હુથી બળવાખોરો પર ફરીથી બોમ્બમારો
Breaking
1 વર્ષ પહેલા
મજૂરોના મોબાઈલ ચોરતો કેશોદનો ઇટલી પકડાયો : 11 મોબાઈલ ક્બ્જે
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર