Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટનાં 20 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર 1.5 લાખ ઉત્તરવહીની ચકાસણી: 25 ટકા કામગીરી પુરી

Tue, March 11 2025

આ વખતે 5 માર્ચથી બોર્ડનાં પેપરો જોવાનું કામ શરૂ થયું હતું:શહેરમાં 4 કેન્દ્ર પર ધો.12 વિજ્ઞાનપ્રવાહ માટે અને બાકી સેન્ટરની જિલ્લામાં ફાળવણી:એક કેન્દ્ર પર 100 થી 110 જેટલા શિક્ષકો મુકાયા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 સાયન્સ ની પરીક્ષા પૂરી થઈ ચૂકી છે. પરીક્ષા શરૂ થયાના ગણતરીના દિવસોમાં જ શિક્ષણ બોર્ડ દ્વારા ઉત્તરવહીની ચકાસણી શરૂ કરી દેવામાં આવી હતી જેના માટે રાજકોટ સહિત સમગ્ર રાજ્યના 70 હજાર જેટલા શિક્ષકોને ઓર્ડરો થયાં છે.

રાજકોટ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ઉપરાંત ગુજરાતના 450 જેટલા મૂલ્યાંકન કેન્દ્ર પર ઉત્તરવહીની તપાસણી દરમિયાન ૨૫ ટકા જેટલી કામગીરી પૂરી થઈ ગઈ હોવાનું શિક્ષણ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું. રાજકોટના 20 જેટલા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર દોઢ લાખ જેટલી ઉત્તરવહીની ચકાસણી ચાલી રહી છે જેના માટે એક એક કેન્દ્ર પર 100 થી 110 જેટલા શિક્ષકો ફાળવ્યા છે. રાજકોટ શહેરમાં ચાર ધોરણ 12 સાયન્સના સેન્ટર અને બાકીના સેન્ટર જિલ્લાના કેન્દ્રો પર ફાળવવામાં આવ્યા છે

રાજકોટ ડી.ઇ.ઓ.કિરીટસિંહના જણાવ્યા મુજબ રાજકોટનાં 20 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાંથી 12 વિજ્ઞાન પ્રવાહ માટે 4 કેન્દ્રો, ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 10 કેન્દ્ર અને ધોરણ 10 માટે 6 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર પેપરો તપાસવાનું ચાલુ છે. 1.5 લાખ જેટલી ઉત્તરવહી માંથી 25% પેપરો ચકાસવાનું પૂરું થઈ ચૂક્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે 15 દિવસ પેપરો  વહેલાં લેવાયા હોવાથી પરિણામ પણ વહેલું આવવાની સંભાવના બોર્ડના સૂત્રોએ વ્યક્ત કરી હતી. 

Share Article

Other Articles

Previous

પીજીવીસીએલમાં જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષા મોકૂફ રખાઈ

Next

CGST માં મોડા ભરેલા પત્રકો પર વ્યાજ ભરવા નોટિસ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
પાકિસ્તાન સાથે મક્કા કરાર છતાં હુથી બળવાખોરો બેખૌફ: સાઉદી અરેબિયાના 3 એરપોર્ટ પર મિસાઇલ અને ડ્રોન હુમલા
5 કલાક પહેલા
ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ: સપ્ટેમ્બર મહિના માટે ભારતના શુભમન ગિલ અને અભિષેક શર્મા સહિત 3 ખેલાડીઓ નોમિનેટ
6 કલાક પહેલા
સુરત મેટ્રોની અનોખી સિદ્ધિ: દેશમાં પ્રથમવાર 110 ફૂટ ઊંડે બન્યા ‘સ્ટેક્ડ સ્ટેશન’, ડાયમંડ થીમ અને પર્યાવરણ સુરક્ષાનું ઉત્તમ મોડેલ
6 કલાક પહેલા
અમદાવાદના ન્યૂ રાણીપમાં ફૂટપાથ પરથી 37 દિવસના નવજાત બાળકની ચોરીનો કેસ ઉકેલાયો: 1300 CCTV ચકાસી 38 કલાકમાં 4 આરોપીઓ ઝડપાયા
6 કલાક પહેલા
Categories

નેશનલ

3709 Posts

Related Posts

ઓલ ઇન્ડિયા ટેક્સ પ્રેક્ટિસનર્સ ફેડરેશનમાં 48 વરસે ગુજરાતને પ્રતિનિધિત્વ મળ્યું: પ્રેસિડેન્ટ તરીકે સમીર જાની
રાજકોટ
2 વર્ષ પહેલા
જસદણ : પત્ની ઘર છોડીને ચાલી જતા પતિએ પૂર્વ પ્રેમીને બેફામ માર માર્યો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
પાકિસ્તાન પ્રવાસ માટે ન્યુઝીલેન્ડ ટીમની જાહેરાત
સ્પોર્ટ્સ
3 વર્ષ પહેલા
રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા ટૂંકાવી સુરતથી દિલ્હી ગયા : આજે CECની બેઠકમાં હાજરી
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર