Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટ્સ

પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગના ભાગેડુ ભાઈની પોલીસે કરી ધરપકડ : જાણો શું છે સમગ્ર મામલો  

Fri, March 7 2025


ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ખેલાડી વીરેન્દ્ર સેહવાગનો પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. સેહવાગના ભાઈ વિનોદ સેહવાગની પોલીસે ધરપકડ કરી છે. એક અહેવાલ મુજબ, વિનોદ સેહવાગનો ચેક બાઉન્સનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. મહત્વની વાત એ છે કે આ મામલો 7 કરોડ રૂપિયા સાથે સંબંધિત છે. કોર્ટમાં હાજર ન રહેવા બદલ તેને ભાગેડુ પણ જાહેર કરવામાં આવ્યો છે.

ચંદીગઢના મણિમજરા પોલીસ સ્ટેશનની પોલીસે વિરેન્દ્ર સેહવાગના ભાઈ વિનોદની ધરપકડ કરી છે. તેમનો 7 કરોડ રૂપિયાનો ચેક બાઉન્સ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ મામલે તેમને કોર્ટમાં હાજર રહેવું પડ્યું. પણ તે ત્યાં દેખાયો નહીં. આ કારણે તેને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો હતો. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, ધરપકડ બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અહીં કોર્ટે તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે.

શું છે સમગ્ર મામલો ?

આ મામલો 2018નો હતો જ્યારે હિમાચલ પ્રદેશના બદ્દીમાં શ્રી નૈના પ્લાસ્ટિક નામની કંપનીએ જાલ્ટા કંપની પાસેથી સામાન મગાવ્યું હતું. આ ડીલ હેઠળ જાલ્ટા કંપનીએ કુલ 7 કરોડ રૂપિયાના 7 ચેક ઈશ્યૂ કર્યા હતા. પણ આ ચેક બેન્કમાં જમા કર્યા તો પૂરતું બેલેન્સ ન હોવાને કારણે ચેક બાઉન્સ થયો હતો.

કંપનીએ મજબૂર થઈ ફરિયાદ કરી…

આરોપ છે કે નૈના પ્લાસ્ટિક કંપનીએ જ્યારે જાલ્ટા કંપનીનો સંપર્ક સાધ્યો તો પણ પેમેન્ટ ન ચૂકવાયું. તેના પછી કાનૂની નોટિસ મોકલી 15 દિવસમાં પૈસાની માગ કરવામાં આવી તેમ છતાં પેમેન્ટ ન મળ્યું. મજબૂર થઇને નૈના પ્લાસ્ટિકે 2018માં જાલ્ટા કંપની અને ત્રણ ડિરેક્ટર વિષ્ણુ મિત્તલ, સુધીર મલ્હોત્રા અને વિનોદ સેહવાગ સામે કેસ દાખલ કરાવ્યો હતો.

વીરેન્દ્ર સેહવાગના ભાઈનો ચોંકાવનારો દાવો

2018-2019 દરમિયાન આ મામલે નીચલી અદાલતોમાં સુનાવણી કરાઈ અને જામીનપાત્ર તથા પછીથી બિનજામીનપાત્ર વોરન્ટ ઈશ્યૂ થયા. 22 જુલાઈ 2019ના રોજ વીરેન્દ્ર સેહવાગનો ભાઈ વિનોદ સેહવાગે કોર્ટમાં અપીલ કરી અને 2 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન મેળવી લીધા. ત્યારબાદ ઓક્ટોબર 2019માં સેશન કોર્ટના સમન્સને પડકાર્યો અને કોર્ટમાં દાવો કર્યો કે હું ન તો કંપનીનો ડિરેક્ટર છું અને ન તો કર્મચારી.

Share Article

Other Articles

Previous

લે બોલો !! ટ્રમ્પે કહ્યું અવકાશમાં ફસાયેલા લોકો એકબીજાના પ્રેમમાં હશે, સુનિતા વિલિયમ્સના વાળ પર કરી ટિપ્પણી

Next

ડોનાલ્ડ ટ્રમ્પ નરમ પડ્યા !! મેક્સિકો અને કેનેડાને આપી રાહત,જાણો નવા ટેરિફને લઈને શું મોટો નિર્ણય લીધો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાના સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું
7 કલાક પહેલા
ગાંધીનગરની નવી ઇ-બસ સેવા : એસી અને સીસીટીવીથી સજ્જ, સલામત અને આરામયદાયક મુસાફરી
7 કલાક પહેલા
અનિલ મેનનની ઉડાન અને ‘ગગનયાન’ ની તૈયારી વચ્ચે આકાર લેતું ભારતનું નવું સ્પેસ-વિઝન!
7 કલાક પહેલા
વૈષ્ણોદેવી મંદિરમાં રૂપિયા 550 કરોડની નકલી ચાંદીનું કૌભાંડ
8 કલાક પહેલા
Categories

નેશનલ

3269 Posts

Related Posts

૪૨.૧. ડીગ્રીએ રાજકોટ ધખ્યુ : આજે પણ લૂ અનુભવાશે
રાજકોટ
2 વર્ષ પહેલા
કેજરીવાલને શું લાગ્યો ઝટકો ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
600 ગામમાં બનશે તળાવ !! રાજકોટ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભામાં રૂ.150 કરોડની ગ્રાન્ટ મંજુર
ગુજરાત
1 વર્ષ પહેલા
મુંજકાના ૩૦,૦૦૦ લોકો માટે ડે્નેજ ગટરની ફરિયાદ બનશે ભૂતકાળ’
રાજકોટ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર