Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ભાજપ ચૂંટણીપંચના ડર વગર આચારસંહિતા ભંગ કરે છે : કોંગ્રેસ

Tue, April 30 2024

કોંગ્રેસ દ્વારા કરાતી ફરિયાદોમાં પગલાં નહીં લેવામાં આવતા હોવાનો ચૂંટણી અધિકારી સમક્ષ કોંગ્રેસની ફરિયાદ

રાજકોટ : લોકસભા ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મંગળવારે રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ સહિતના આગેવાનોએ જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારીને રૂબરૂ મળી રજુઆત કરતા જણાવ્યું હતું કે, ભાજપ ચૂંટણીપંચના ડર વગર આચારસંહિતા ભંગ કરી રહ્યું છે અને અનેક ફરિયાદો હોવા છતા ચૂંટણીતંત્ર સમયસર પગલાં નહીં ભરી લોકહિતને નુકશાન પહોંચાડી રહ્યું છે.

રાજકોટ શેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની આગેવાની હેઠળ મંગળવારે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ રજુઆત કરતા જણાવ્યું હતું કે, અમારી ખુબ અગત્યની અનેક ફરિયાદો હોવા છતા આપ તેમાં સમયસર પગલાં નહી લઈ લોકહિતને નુકશાન પહોંચાડી રહ્યા છે, તેવી અમારી લાગણી અસ્થાને નથી અને ભાજપ પક્ષ, તેમજ ઉમેદવાર તથા અન્ય લોકો આચારસંહિતાનો ચૂંટણી પંચનાં ડર વગર કામ કરી રહ્યો હોય તેવું પ્રતિસાદ થતું હોય તેને રોકશો તેવી કોંગ્રેસ પક્ષ વતી આપની પાસે અપેક્ષા રાખીએ છીએ.

વધુમાં કોંગ્રેસે રજુઆત કરતા જણાવ્યું હતું કે, લોકશાહી દેશનાં અધિકારીની રૂએ ચૂંટણી અધિકારીની અગત્યની ફરજ બજાવી રહ્યા છે, આપની તટસ્થતા  દેશના સારા ભવિષ્ય નિર્માણમાં અગત્યનું પરિબળ હોય, આપને તટસ્થ રહેવું આજની સ્થિતિમાં ખુબ મુશ્કેલ છે, પરંતુ આપ કમ સે કમ લોકશાહીનાં હિત માટે અંગત દબાણવશ થયા વગર આપની ફરજ બજાવશો તેવી અપેક્ષા સાથે આચાર સંહિતા ભંગની ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરવા માંગ કરી હતી.કોંગ્રેસની રજુઆત સમયે ઇન્દ્રનીલ રાજ્યગુરુ, જસવંતસિંહ ભટ્ટી, ગાયત્રીબા વાઘેલા, વશરામ સાગઠીયા સહિતના આગેવાનો સાથે રહ્યા હતા.

Share Article

Other Articles

Previous

ઈન્દોરમાં કોંગ્રેસને બીજા ઝટકો, સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટની અરજી ફગાવી

Next

જસદણના ગોખલાણા ગામે તાવો ખાધા બાદ 350 લોકોને ઝાડા-ઉલ્ટી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
અમદાવાદના વણઝરમાં અંગત અદાવતમાં યુવકની હત્યા કરી, લાશ સાબરમતી નદીના પટમાંથી મળી
5 કલાક પહેલા
એક્સપ્રેસ-વે અને હાઇ-વે દેશની ભાગ્ય રેખાઓ છે; નરેન્દ્ર મોદી
6 કલાક પહેલા
ભાજપે ૨૭થી ૩૫ની ઉંમર ધરાવતાં ૧૦, ૫૦+ વટાવી ગયેલા ૨૨ ઉમેદવારોને ઉતાર્યા
6 કલાક પહેલા
ડૉક્ટરોમાં નૈતિકતા-કરૂણા હોવી જરૂરી: રાષ્ટ્રપતિ મૂર્મુ
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

ઉત્તરાખંડમાં રેલવે ટ્રેક પર ફરી મળ્યું ગેસ સિલિન્ડર, મોટી દુર્ઘટના ટળી
Breaking
2 વર્ષ પહેલા
મિડલ ઈસ્ટના સંકટનો ગુજરાત પર પ્રભાવ: પોલીસ-એજન્સીઓ સતર્ક, ધાર્મિક સંગઠનો-સોશિયલ મીડિયા સહિત આ સ્થળો પર ખાસ નજર
ઇન્ટરનેશનલ
1 મહિના પહેલા
રાજ્યમાં ફરી મેઘરાજાનું દે ધનાધન… ડાંગના વઘઇમા ચાર કલાકમાં છ ઈંચ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
તુહિન કાંતા પાંડેની સેબીના નવા ચેરમેન તરીકે નિમણુંક : માધવી પુરી બુચનું સ્થાન લેશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર